આ તારીખે જન્મ લેવા વાળા બને છે પૈસાદાર , કામ કરે છે X ફેક્ટર…જાણો તમારા નંબર વિશે – આર્ટિકલમાં માહિતી વાંચો

0

ન્યુમરોલોજી (અંકજ્યોતિષી ) માં કોઈ તારીખ એ જન્મેલ લોકો ને સફળ બિઝનેસમેન માનવા માં આવે છે. ન્યુમરોલોજી ની માનીએ તો , 1 અંક ના કારોબારીઓ એ બિઝનેસ ને એના દમ ઉપર આગળ લઈ આવવા ની કાબીલીયત હોય છે. એમને કારોબાર માટે સારો લીડર માનવા માં આવે છે. આવો જાણીએ ક્યાં નંબર ના કારોબારી સફળ કારોબારી બને છે.

કોણ હોય છે નંબર 1.

જેમની જન્મ ની તારીખ ના અંકો નો ટોટલ 1 થતો હોય છે ન્યુમરોલોજી ની માનીએ તો એ 1 નંબર વાળા મનાય છે. મતલબ કે જેમની બર્થડેટ 1, 10 ,19 અને 28 હોય છે એ1 નંબર ના કહેવાય છે. ન્યુમરોલોજીસ્ટ એ જણાવ્યું કે 1 નંબર નું કેરેક્ટર સ્ટ્રોંગ છે અને જન્મજાત લીડર હોય છે. એમનું મેનેજમેન્ટ અને લીડરશીપ સ્કિલ સારી હોય છે. એ એમની લાઈફ માં સફળતા ના નવા મુકામો બનાવે છે. એ સારા સબોર્ડિંનેટ નથી હોતા કારણકે એમને બીજા પાસે થી ઓર્ડર લેવો પસંદ નથી હોતો. એમના લક્ષ્ય હંમેશા મોટા હોય છે.

આ છે નંબર 1 વાળા કારોબારી.

ન્યુમરોલોજી માં નંબર ક વાળા લોકો ની ખાસિયત એ હોય છે કે એ એમના લીડરશીપ અને મેનેજમેન્ટ ક્વોલિટી માટે દેશ દુનિયા માં જાણીતા હોય છે. આ છે નંબર 1 વાળા કારોબારીઓ ની લિસ્ટ.
મુકેશ અંબાણી અને નીતા અંબાણી , બિલ ગેટ્સ, રતન ટાટા, ધીરુભાઈ અંબાણી વગેરે એમાં આવે છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણી.

મુકેશ અંબાણી નો જન્મદિવસ 19 એપ્રિલ એ છે . એ હિસાબ થી ન્યુમરોલોજી માં એમનો અંક 1
થયો. નીતા અંબાણી નો જન્મ 1 નવેમ્બર 1963 ના થયો હતો. એમની બર્થડેટ ના હિસાબ થી તે પણ 1 નંબર થયો. નીતા અંબાણી એ પણ કારોબાર માં મદદ કરી છે અને એમાં સફળ પણ રહી છે. ભારત ના સૌથી રહીશ વ્યક્તિ મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા ઇન્ડિયન બિઝનેસ વર્લ્ડ ના સૌથી અમીર કપલ છે.

રતન ટાટા.

રતન ટાટા નો જન્મ 28 ડિસેમ્બર 1937 માં થયો હતો અને એ પણ એમની બર્થડેટ મુજબ નંબર 1 થયા. રતન ટાટા એ પણ એમની લીડરશીપ ક્વોલિટી ને કારણે “ટાટા ગ્રૂપ” ને ગ્લોબલ બ્રાન્ડ બનાવી છે. એમને ટેટલી ટી ,જૈગુઆર જેવા વિદેશી બ્રાન્ડ પણ ખરીદી છે.

ધીરુભાઈ અંબાણી.
ધીરુભાઈ અંબાણી નો જન્મ 28 ડિસેમ્બર 1932 ના થયો હતો. ન્યુમરોલોજી માં એમનો અંક પણ એક થયો. ધીરુ ભાઈ અંબાણી કારીબારી જગત માં એમની લીડરશીપ અને દુરદર્શીતા માટે જાણીતા છે.તે એક કપડાં વેપારી થી દેશ ના મોટા બિઝનેસ ટાયકુન બન્યા હતા. એમને સાલ 1958 માં 15,000 રૂપિયા ના ઇન્વેસ્ટમેન્ટ સાથે રિલાયન્સ કમર્શિયલ કોર્પોરેશન ની શરૂઆત કરી.

બિલ ગેટ્સ.
માઈક્રોસોફ્ટ ના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ નો જન્મ 28 ઓક્ટોબર 1955 ના થયો. એમની લીડરશીપ ક્વોલિટી ને કારણે જ તે દુનિયા ના સૌથી વધુ પૈસાદાર માણસ છે.

કોણ હોય છે નંબર 5.
જેમના જન્મ ની તારીખ ના અંકો નો ટોટલ 5 થાય છે એ 5 નંબર કહેવાય છે. એમાં 5,14 અને 23 તારીખ આવે છે. નંબર 5 વાળા લોકો ની એનર્જી લેવલ હાઈ રહે છે. એમની પોતાના વિચાર હોય છે અને તે લોકો રિસ્ક લેતા ગભરાતા નથી. એ લોકો એક કામ ને બદલે ઘણા બધા કામ એક સાથે કરવા માં ભરોસો રાખે છે. એ લિસ્ટ માં કુમાર મંગલમ બીરલા , સુનિલ ભારતી મિતલ , કિરણ મજુમદાર શો , ફેસબુક ના હેડ માર્ક ઝુકરબર્ગ અને સજ્જન ઝીંદલ જેવા કારોબારીઓ આવે છે.

આ છે નંબર 5 કારોબારી.

કુમાર મંગલમ બીરલા.
આદિત્ય બીરલા ગ્રૂપ ના ચેરમેન કુમાર મંગલમ બિરલા નો જન્મ દિવસ 14 જૂન ના હોય છે અને એ ન્યુરોલોજી ના પ્રમાણે નંબર 5 છે.

સુનિલ ભારતી મિત્તલ

ભારતી ગ્રૂપ ના ચેરમેન સુનિલ ભારતી મિત્તલ નો જન્મદિવસ 23 ઓક્ટોબર ના હોય છે. અને એ ન્યુટલોજી ના હિસાબ થી 5 નંબર છે. એમની કંપની ટેલિકોમ ,રિટેલ જેવા કેટલાય સેક્ટર્સ માં છે.

કિરણ મજુમદાર શો.

બાયોકોન ની ચેરમેન કિરણ મજુમદાર શો 23 માર્ચ ના હોય છે.એ ન્યુમરોલોજી ના હિસાબે 5 નંબર છે.

કોણ હોય છે નંબર 6.
જેમની જન્મ ની તારીખ ના અંક નો ટોટલ 6 હોય છે એ 6 નંબર કહેવાય છે. એમાં 6, 15 અને 24 તારીખ આવે છે. નંબર 6 વાળા લોકો નું એનર્જી લેવલ હાઈ રહે છે. એમના પોતાના વિચારો હોય છે અને એ રિસ્ક લેવા માં ગભરાતા નથી . એ લોકો એક કામ ને બદલે ઘણા બધા કામ એક સાથે કરવા માં ભરોસો રાખે છે. એ લિસ્ટ માં ગૌતમ અડાની , અજીમ પ્રેમજી , ડીએલેએફ ગ્રૂપ ના ચેરમેન કેપી સિંહ આવે છે.

આ છે નંબર 6 કારોબારી.

ગૌતમ અડાની.
અડાની ગ્રૂપ ના ચેરમેન ગૌતમ અડાની નો જન્મ 24 જૂન ના થયો હતો. એ ન્યુરોલોજી ના હિસાબે 6 નંબર છે. અડાની ગ્રૂપ ઇલેક્ટ્રિસીટી , ઓઇલ બનાવવા જેવા કારોબાર માં છે.

અજીમ પ્રેમજી.

વિપ્રો ગ્રૂપ ના ચેરમેન અજીમ પ્રેમજી ના જન્મદિવસ 24 જુલાઈ ના આવે છે. એ ન્યુરોલોજી ના હિસાબે 6 નંબર માં આવે છે. એમની કંપની દેશ ની મોટી આઇટી કંપનીઓ માં ગણાય છે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here