આ 14 સુંદર મહિલાઓ કોઈ મોડલ્સ નથી પણ પોલીટીકલ લીડર્સ છે, જરા ધ્યાનથી જોજો.. વાંચો આર્ટિકલ

0

જેમાં શામિલ છે દુનિયાની ચુનિંદા મહિલા રાજનેતા.
ભારતીય રાજનીતિ માં મહિલા રાજનેતાઓનાં યોગદાનની વાત કરવામાં આવે તો ભારતની પહેલી અને એક લૌતી મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી નું નામ સૌથી પહેલા આવે છે. ઇન્દિરા ગાંધી કુશલ પ્રશાસક તો હતાજ પણ તેના પ્રશાસનના તૌર-તરીકાઓની સાથે જ તેની સુંદરતાની પણ ચર્ચા કરવામાં આવતી હતી.

આપણા દાદી કે નાની તે સમયની આવી વાતો કરતા પણ હશે. અને જો તેઓને ઇન્દિરાજી ની સુંદરતા વિશે પૂછવામાં આવે તો તેઓ તે રીતે વખાણ કરશે, જેવા આજે આપણે કોઈ સુંદર એક્ટ્રેસ વિશે વખાણ કરતા હોઈએ છીએ. તમને જણાવી દઈએ કે પહેલાની જેમ આજે પણ વૈશ્વિક સ્તર પર ઘણી એવી મહિલાઓ રાજનીતિમાં સક્રિય છે જે સુંદરતાનાં મામલામાં કોઈ એક્ટ્રેસથી કમ નથી.

1. अलीना काबायेवा:અલીના, રૂસની રાજનીતિ સાથે જોડાયેલી છે. પણ તેની ઓળખ તે નથી. તે બતૌર જીમ્રાસ્ટ ફેમસ છે. અલીના 18 વર્લ્ડ ચૈમ્પિયનશીપ મેડલ્સ ની સાથે 2 ઓલિમ્પિક મેડલ્સ પણ જીતી ચુકી છે. તેઓએ 2007 માં જીમ્રાસ્ટ થી રીટાયરમેન્ટ લીધું હતું. તેના બાદ તે રાજનીતિ સાથે જોડાઈ ગઈ હતી. વર્ષની શરૂઆતમાં રૂસના પ્રધાનમંત્રી અને પૂર્વ રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે પણ તેનું નામ જોડાયું હતું.
2. मारिया करफागना:મારિયા કારફેગના ઇટલીની પોલીટીશીયન છે. તે મંત્રી પદ સંભાળી ચુકી છે. રાજનીતિમાં આવ્યા પહેલા મારિયા શો ગર્લ, મોડલ અને ટીવી પ્રેજન્ટેટર હતી.
3. ईवा कैली:ઈવા 2007 માં ગ્રીસ ની રાજનીતિમાં આવી હતી. રાજનીતિમાં કદમ રાખતા પહેલા ઈવા ટીવી પ્રેજન્ટેટર હતી.
4. अलका लांबा:અલકા લાંબાએ કોલેજના દિવસોમાં 1994ના દૌરાન જ પોતાનું રાજનીતિક કેરિયર શરુ કરી નાખ્યું હતું. અલકા લગભગ 20 વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલી હતી. 2013 માં તેઓએ કોંગ્રેસને છોડીને સામાન્ય આદમી પાર્ટી જોઈન કર્યું હતું.
5. अंगूरलता डेका:અંગુરલતા, રાજનીતિમાં આવ્યા પહેલાં એક અભિનેત્રી હતી. અંગુરકલા અસમ વિધાનસભાની સદસ્ય રહી ચુકી છે.
6. यूलिया तिमोशेंको:યુલિયા બે વાર યુક્રેનની પ્રધાનમંત્રી રહી ચુકી છે. માર્ચ 2010 માં યુલિયા ઈલેકશન હારી ગઈ હતી. યુલિયા, યુક્રેનની પહેલી મહિલા પ્રધાનમંત્રી હતી.
7. ओरली लेवी:ઓરલી ઇજરાયલ ની રાજનીતિ સાથે જોડાયેલી છે. તે પહેલા એક મોડલ પણ રહી ચુકી છે. તમને જાણીને આશ્ચર્ય લાગશે કે તે ત્રણ બાળકો ની માં પણ છે.
8. क्वीन रानिया:ક્વીન રાનીયા, જોર્ડન ની રાની છે. તે જોર્ડનના રાજા અબુદુલાહ-II બિન હુસૈન ની પત્ની છે. ક્વીન રાનીયા શિક્ષા, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ જેવા ઘણા વિભાગોને એકસાથે સંભાળી રહી છે.
9. कार्ला ब्रूनी:કાર્લા બ્રુની ઇટાલિયન-ફ્રાંસીસી સિંગર અને સોન્ગરાઈટર છે. તે એક મોડલ પણ રહી ચુકી છે. કાર્લા ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતી નીકોલસ સરકોજીની ધર્મપત્ની છે. કાર્લાએ એક પોલીટીકલ ફાઉન્ડેશન પણ સ્થાપિત કર્યું હતું.
10. निकोल मिनेट्टी:ઇટલી સાથે નાતો રાખનારી નિકોલ હંમેશા જ વિવાદોમાં ઘેરાયેલી રહી છે. નિકોલ ડેન્ટલ હાઈજીનિસ્ટની રાજનેતા પણ બની હતી. નિકોલ ઇટલીના પૂર્વ પ્રધાનમંત્રી સિલ્વીઓ બર્લુંસ્કોનીને અસીસ્ટ કરતી હતી. નિકોલને ધોખાધડીના મામલામાં ત્રણ સાલની સજા પણ કરવામાં આવી હતી.
11. वेरा लिश्का:વેરા, ઓસ્ટ્રેલીયા ની બ્રેસ્સ્ટ્રોક સ્વીમર રહી ચુકી છે. તે 1996 ના સમર ઓલિમ્પિકનો પણ હિસ્સો રહી ચુકી છે. વેરા ઓક્ટોબર 2003 થી રાજનીતિમાં છે.
12. जूलिया बैंक: જુલિયા બૈંક 18 વર્ષની ઉમરમાં જ જર્મનની રાજનીતિનો હિસ્સો બની હતી. તે જર્મન પાર્લીયામેન્ટની સદસ્ય પણ બની હતી. જાણકારી આધારે જુલિયા, જર્મન રાજનીતિના ઈતિહાસની સૌથી નાની એમપી બની હતી.
13. वंजा हाडजोविक:સર્બિયાથી તાલ્લુક રાખનારી વંજા હાડજોવિક મોટાભાગે ચર્ચામાં બની રહે છે. 27 વર્ષીય આ આકર્ષિત યુવતી પોતાના હોટ્નેસને લીધે પૂરી દુનિયામાં ફેમસ છે. વંજા, સર્બિયન મીનીસ્ટ્રીના વિદેશ મંત્રાલય માં એડવાઈજરના પદ પર આસીન છે.
14. रूबी ढल्ला:રૂબી ઢલ્લા કેનેડાની રાજનેતા છે. તે દેશની લિબરલ પાર્ટીની સદસ્ય છે. રૂબી 2004-2011 સુધી લિબરલ પાર્ટીનાં તરફથી કૈનેડીયન હાઉસ ઓફ કોમનની સદસ્ય પણ હતી, રૂબી ને ‘હેલો’ મૈગેજીને કેનેડાની સૌથી સુંદર મહિલાઓની સૂચી માં પોતાની જગ્યા બનાવી હતી.

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.