આ સુંદર છોકરી ઓનલાઈન વેચી રહી છે પોતાની વર્જિનિટી, આ વિચિત્ર કારણ છે – જાણીને ચોકી જશો

દુનિયા મા અજબ ગજબ કિસ્સાઓ બનતા આવ્યા છે અને કદાચ બનતા પણ રહેશે. એમા નાં અમુક કિસ્સાઓ ની વાત કરીએ તો એ એકદમ અલગ અને ચોકાવનારા હોય છે અને એને સાંભળતાજ એવું આશ્ચર્ય લાગે છે કે દુનિયા મા આવું પણ થાતું હશે.

બીજી વાત કરીએ તો આજ ના મોંઘવારી ના જમાના મા હર કોઈ ને પૈસા ની જરૂર રહે છે એ પછી કોઈ ધનિક હોય કે સામાન્ય માણસ હોય. એવી જ એક યુવતી જેમને ભણવા માટે પૈસા ની ખુબજ આવશ્યકતા હતી. તેની પાસે પૂરતા પૈસા નાં હોવાથી તેમણે એવી કાઈક વાત બાર પાડી જે સાંભળી ને સારા સારા લોકો ના હોશ ઉડી જાય.

આ યુવતી જર્મની ની રહેવાસી છે અને તેનું નામ કીમ છે અને હાલ તેની ઉમર ફક્ત ૧૮ વર્ષ છે. કીમ પોતાની વર્જિનિટી નીલામ કરવા માગે છે જેથી એ પોતાના ભણવાનો ખર્ચ ઉપાડી શકે. કિમનું કહેવું છે કે એને આગળ ભણવું છે પણ એની પાસે પૈસા નથી એટલે છેલ્લે એણે પોતાની વર્જિનિટી વેચવાનું નક્કી કર્યું છે.

આ છે કિમની વાત કોમાર્ય વેચવાનું કારણ: કિમ અડધી જર્મન અને અડધી ઓસ્ટ્રેલિયન છે. એનું કહેવું છે કે એ ભણવા માટે પૈસા ભેગા કરવા માગે છે. સાથે જ એક કાર અને ફ્લેટ પણ લેવો છે. પોતાની ઇચ્છા પૂરી કરવા માટે એણે પોતાની વર્જિનિટી નીલામ કરવાનો નિર્ણય કર્યો છે.

આ માટે એણે બાકાયદા એક એસ્કૉર્ટ એજન્સીનો સંપર્ક પણ કર્યો છે. આ એજન્સીએ પોતાની વેબસાઈટ પર એવો દાવો કર્યો છે કે પોતાની વર્જિનિટી સાબિત કરવા માટે છોકરી પાસે ડૉક્ટરનું સર્ટિફિકેટ પણ છે. અને ખરીદનાર ઇચ્છે તો જાતે પણ છોકરીનો ટેસ્ટ કરાવી શકે છે. વર્જિનિટીની નીલામીની શરુઆતની કિંમત અંદાજે 73 લાખ રૂપિયા (86,640 પાઉન્ડ) છે. નીલામીની રકમનો 20 ટકા ભાગ એજન્સી લઈ જશે. જર્મન મીડિયામુજબ કિમે વેબસાઈટ પર લખ્યું છે, હેલો મારું નામ કિમ છે અને હું મારી વર્જિનિટી વેચવા માગુ છું.

કિમે વધુમાં કહ્યું કે હું જર્મની કે વિએનામાં ભણવા માગુ છુ. આ કામથી મને મોટી રકમ મળશે જેમાંથી હું ફ્લેટ અને કાર ખરીદી શકીશ. તેમ જ પોતાની ફી પણ ભરી શકીશ.  ઉલ્લેખનીય છએ કે આ પહેલા રોમાનિયાની એક મોડલે પોતાની વર્જિનિટી 2 મિલિયન પાઉન્ડ(અંદાજે 17 કરોડ રૂપિયા) માં નીલામ કરી હતી. આ મોડલથી પ્રભાવિત થઈને કિમે પોતાની વર્જિનિટી વેચવાનો નિર્ણય કર્યો છે.

આ પહેલા રોમાનિયાની એક મોડલે પોતાની વર્જિનિટી 2 મિલિયન પાઉન્ડમાં નીલામ કરી હતી, છોકરી પાસે ડૉક્ટરનું સર્ટિફિકેટ પણ છે. અને ખરીદનાર ઇચ્છે તો જાતે પણ છોકરીનો ટેસ્ટ કરાવી શકે છે.

કિમ પાસે ડૉક્ટરનું સર્ટિફિકેટ છે એ હજી વર્જિન છે: વર્જિનિટી(કૌમાર્ય) નીલામ કરવા માટે એણે બાકાયદા એક એસ્કૉર્ટ એજન્સીનો સંપર્ક પણ કર્યો છે. કિમ કહે છે કે આ પૈસાથી એ જર્મની કે વિએનામાં ભણવા માગે છે.

 

Credit: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!