આ શહેરમાં ક્યારેય નથી થઈ કોઈની મૌત, યુધિષ્ઠિરે પણ લીધી હતી અહીં શરણ…

0

તમે દુનિયાભરમાં ઘણા અજીબ અજીબ શહેરો વિશે સાંભળ્યું હશે જેની સાથે કોઈ ને કોઈ રહસ્ય જોડાયેલું હોય છે, જણાવી દઈએ કે ભારતમાં આવા પણ શહેરોની ભરમાર છે જેઓ ખુબ જ રહસ્યમયી છે. આજે અમે તમને એવા જ અમુક શહેરો વિશે જણાવવા જઈ રહયા છીએ જેની સાથે એક રાઝ જોડાયેલો છે જેને જાણીને તમને પણ હેરાની લાગશે. આ શહેર વિશે કહેવામાં આવે છે કે અહીં જે કોઇપણ રહે છે તે જીવનભર માટે અમર બની જાય છે અને તેની ક્યારેય મૌત નથી થાતી.જે શહેર વિશે અમે તમને બતાવવા જઈ રહયા છીએ તે હિમાલયમાં સ્થિત છે. આ શહેર હિમાલયની વાડીઓમાં સ્થિત છે અને અહીંના લોકો ક્યારેય પણ મરતા નથી.જણાવી દઈએ કે આ વાતનો ઉલ્લેખ તીબ્બતી બૌદ્ધ અને પ્રાચીન ગ્રન્થો અને કથાઓ માં કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે આ શહેરના લોકો જ્યારે આપણી વચ્ચે આવે છે તો આપણા સમાજમાં મોટો બદલાવ જોવા મળે છે.કહેવામાં આવે છે કે આ શહેરના લોકોની પાસે ચમત્કારી શક્તિઓ પણ હોય છે.

ભગવાન કલ્કિ દેવની ભવિષ્યવાણીમાં પણ આ શહેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એવું માનવામાં આવે છે કે કલ્કિ દેવના ગુરુ આ શહેરમાં છે અને તેના જન્મની પ્રતિક્ષા કરી રહ્યા છે. જાણકારી અનુસાર ઘણા એવા રિસર્ચો આ શહેરને શોધવાનો પ્રયાસ કરી ચુક્યા છે પણ કોઈના હાથમાં અત્યાર સુધી કઈ પણ લાગ્યું નથી. જણાવી દઈએ કે આ શહેર સુધી તે જ પહોંચી શક્યા છે જેઓની આત્મા પવિત્ર હોય.

કોઈ ખાસ ધર્મમાં નહિ પણ પ્રત્યેક ધર્મમાં આ કથાનો ઉલ્લેખ મળે છે. જાણકારી અનુસાર યુધિષ્ઠિર પોતાના જીવનના અંત કાલમાં, પરિવારની સાથે હિમાલયના આ શહેરમાં આવી ગયા હતા. કહેવાય છે કે આ શહેરમાં બહારી દુનિયાનો પ્રવેશ નિષેધ છે અને જો કોઈ આવું કરવાનું પ્રયાસ કરે છે તો તેની સાથે અનિષ્ટ થવા લાગે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here