1 રૂપિયાની પલ્સ ચોકલેટનો ઇતિહાસ જાણીને મોંમાં આંગળા નાખી દેશો – 99% લોકોને નથી ખબર આ વાત

0

નાના-નાના કામને ઘણીવાર આપણે મહત્વ નથી આપતા હોતા, પણ નાનકડું કરેલું કામ, તમને ક્યારે કરોડપતિ બનાવી દેશે તે ખબર જ નથી હોતી.. આવું જ કંઈક બન્યું પલ્સ કંપની સાથે.. પલ્સ તો આપણને બધાને જ યાદ હશે, કારણ કે એ ખાવાની મજા પણ ખૂબ જ આવે છે. પણ આપણે સૌ એ નથી જાણતા કે આ પલ્સનો ઇતિહાસ શું છે? કઈ રીતે શરુ થઇ આ કંપની? તો ચાલો આજે જાણીએ…

એક રૂપિયાની પલ્સની પિપરથી, કંપનીએ કર્યો ૩૦૦ કરોડનો બિઝનેસ… માનવામાં ન આવે તેવી આ વાત છે..
DS ગ્રુપની એક કંપની છે જેને પીપર બનાવી, પહેલા કાચી કેરી ને ફ્લેવરવાળી પીપર તો મળતી જ હતી પણ તે એટલી બધી પ્રખ્યાત ન થઈ હતી.. જ્યારે પલ્સ કંપની એ નક્કી કર્યું, કે કાચી કેરીમાંથી જ એવી પીપર બનાવી જે લોકોને યાદ રહી જાય.. ઉનાળાની સખત ગરમીમાં જ્યારે ગળામાં કંઈક એવું લિક્વિડ જાય છે કે જેથી ગળાને રાહત મળે, જીભને સ્વાદ મળે, મનને શાંતિ મળે…

Image Source

બસ આ વાત સાથે જ તેમણે બનાવી એક અનોખી પિપર..

આ પેપર પણ કાચી કેરીમાંથી જ બનાવવામાં આવી હતી પણ તેના ફોર્મ્યુલાને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો હતો કે પીપરની બરાબર વચ્ચે અનેક પ્રકારના મસાલા રાખવામાં આવ્યા હતા જેથી ચટપટો સ્વાદનો અહેસાસ થાય..

ઉપરની બહારની સપાટી પર કાચી કેરીની ફ્લેવર હતી.. જ્યારે સેન્ટરમાં concentrated કરેલો એક અલગ જ પ્રકારનો મસાલો હતો..

ગુજરાતમાં આ રીતે ગુજરાતમાં આ પીપર એ રીતે ફેમસ થઈ કે તેણે કરોડોનો બિઝનેસ કર્યો, પછી તો આ પેપર આખા ભારતમાં ધીમે ધીમે ફેમસ થવા લાગી.. પછી ધીમે ધીમે યુ.એસ.એ યુ.કે. માં પણ આ પીપર ફેમસ થઈ… આ કંપનીએ પીપરની રેસીપી પેટન્ટ પણ કરાવી છે..

નાનકડી અમથી વાતે કંપનીને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી.. આ કંપનીઓએ વિદેશી કંપની કરતાં પણ થોડાક જ સમયમાં બહુ મોટો બિઝનેસ કર્યાનો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.. બસ મોટી સફળતા માટે નાનકડો એક વિચાર જ કાફી છે.. નાનકડા એકબીજના મોટું વૃક્ષ છુપાયેલું છે તેવી જ રીતે તમારા એક નાના અમથા નકામા લાગતા વિચારમાં ગજબની સફળતા સમાયેલી છે…

Image Source

તમારા ઉપર વિશ્વાસ રાખો, અને એક નાના વિચારથી મોટી શરૂઆત કરો..

ભારતીય લોકો કાચી કેરીના દીવાના હોય છે. તેના સ્વાદની એક અલગ જ મજા છે. પણ જો તેમાં મસાલો ભળી જાય તો તેના સ્વાદમાં અનેક ગણો વધારો થઇ જાય છે.જરાક વિચારો, આ જ સ્વાદને કોઈ કેન્ડીના રૂપમાં તમારી સામે હાજર કરવામાં આવે તો? એવો જ સવાલ ‘DS Group’ ના મનમા પણ આવ્યો અને તેનો જવાબ શોધીને લાવ્યા ‘પલ્સ કેન્ડી’ ના રૂપમાં. એક એવી કેન્ડી જેમણે ભારતના બજારમાં ધૂમ મચાવી દીધી. એક અદ્દભુત અને અવિશ્વસનીય પ્રદર્શન કરનારી ભારતની પહેલી કેન્ડીના રૂપમાં સ્થાપિત થઇ ગઈ. આ કેન્ડીની કહાની પણ ખુબ જ દિલચસ્પ છે. તેને બનાવાથી લઈને બજારમાં આવવા અને પછી લોકોના પ્રતિભાવ આપવાની બેમિસાલ કહાની. આજે અમે તમારા માટે તમારી પ્રિય કેન્ડી પલ્સની કહાની લઈને આવ્યા છીએ.

એક અલગ જ કેન્ડી લાવવાનો પ્લાન:
વર્ષ 1929 માં બનેલી ‘DS Group’ નામની કંપનીએ એક એવી કેન્ડીનો આઈડિયા વિચાર્યો, જે બજારમાં આવતા જ દરેકને પોતાના સ્વાદથી દીવાના બનાવી દે. તેના માટે કંપનીએ ઊંડું રિસર્ચ કર્યુ, જેમાં એક વાત નીકળીને સામે આવી કે ભારતના લોકો કેરી અને કાચી કેરીથી બનેલી વસ્તુઓને વધારે પસંદ કરે છે. આ સિવાય એ વાત પણ જાણવા મળી કે કેરી માંથી બનેલી કેન્ડીનું બજાર પુરા કેન્ડી બજારનું 50 ટકા છે. આ તે જ વાત હતી, જેણે કંપનીને એક નવી અને અનોખી કેન્ડી બનવાનો આઈડિયા આપ્યો.

કંપનીએ પ્રયોગ કરવા વિશે વિચાર્યુ:
કંપનીએ તેના પછી નવા પ્રયોગ પર વિચાર કર્યો.તેની પાછળ એ કારણ હતું કે ભારતવાસીઓ કાચી કેરી પર મસાલો છાંટીને તેને ખુબ શોખથી ખાય છે, તો કંપનીએ પણ એવું કરવાનું વિચાર્યુ અને કાચી કેરીના સ્વાદની વચ્ચે એક નમકીક પાઉડર નાખ્યો.ભારતના કેન્ડી બજારમાં આ એક અલગ જ પ્રયોગ હતો.

કંપનીનો પ્રયોગ સફળ રહ્યો:
વર્ષ 2015માં બજારમાં આવતા જ આ કેન્ડીએ પોતાના અલગ અને અનોખા સ્વાદને લીધે લોકોના દિલોમાં એક ખાસ ઓળખ બનાવી લીધી. શહેર હોય કે ગામ દરેક જગ્યાએ માત્ર પલ્સની જ વાતો થતી હતી.

પ્રચાર વગર જ બજારમાં લાવ્યા:
કંપનીએ આ કેન્ડીને કોઈપણ જાતના પ્રચાર કે પ્રમોશન વગર જ બજારમાં ઉતારી લીધી હતી. તેની પાછળ કંપનીનું એવું માનવું હતું કે લોકો બ્રાન્ડને લીધે નહીં પણ તેની ખાસિયતથી ઓળખે અને પસંદ કરે. કંપનીની આવી માન્યતા ચાલી નીકળી અને તેના ગ્રાહકોએ જ તેનું પ્રમોશન કરવાનું શરૂ કરી દીધું. પહેલી વાર તેને માત્ર એક જ સ્વાદમાં લાવવામાં આવ્યા, કાચી કેરીનો સ્વાદ.

લીલા રંગના રેપરમાં કરી લોન્ચ:
કેન્ડીને અલગ દેખાડવા માટે અને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે તેની પેકીંગ પર પણ ખુબ ધ્યાન આપવામાં આવ્યું હતું. તેને લીલા રંગના પેકેટમાં લોન્ચ કરવામાં આવી. કંપનીનો આ આઈડીયો પણ કામ કરી ગયો. શહેર-ગામમાં તેની ડિમાન્ડ અચાનક જ વધવા લાગી. જે પહેલા 2 થી 4 રૂપિયાની કેન્ડી ખરીદતા હતા, તેઓ અચાનક 10 થી 20 રૂપિયા અને કોઈ કોઈ તો 50-50 રૂપિયાની કેન્ડી ખરીદવા લાગ્યા.

 

View this post on Instagram

 

🌃🍬 A good night is incomplete without a pillow fight. 🍬🌃 #19 #PulseCandy #जादूकीछड़ी #SrilekhaHasAPenInHerPocket

A post shared by Srilekha (@sri.le.kha.p) on

રાતો-રાત વધારવું પડ્યું ઉત્પાદન:
કેન્ડીએ એવું કમાલ કર્યુ કે રાતો-રાત તેનું ઉત્પાદન મોટા પાયે વધારવું પડ્યું. દરેક વર્ગ અને પેઢીના લોકો તેને ખાવા લાગ્યા. તેના પછી પલ્સ કેન્ડી ઇન્ડિયાની પલ્સ બની ગઈ. ‘DS Group’ ની જગ્યાએ કોઈ બીજી કંપની હોત તો કદાચ આ વધતી માંગને પૂરું કરવામાં સફળ થઇ શકી ના હોત.

 

View this post on Instagram

 

When candies act as poker chips! #teenpatti #roadtrip #candyexplosion #pulsecandy

A post shared by Sam (@the_chronicles_of_sam) on

હિટ થાતા જ એનેક ફ્લેવરમાં લોન્ચ થઇ:
કંપનીએ તેના હીટ થવાનો ફાયદો ઉઠાવતા અનેક અન્ય સ્વાદમાં તેને લોન્ચ કરી.

 

View this post on Instagram

 

Passpass Pulse -Hard Candy flavors 🍬 . #ramaaphotography – Ramaa’s Mobile Photography . Pulse deserves a special post, the yummy pulse has the “jal-jerra” flavor inside it😍 . Pass Pass Pulse, is a hard candy manufactured by Noida-based DS Group and marketed under its umbrella brand ‘Pass Pass’. . In 8 months of its launch, Pulse’s total sales accounted for ₹100 crore, equivalent to Coca-Cola Zero’s sales. . In March 2017, Pulse’s overall sales accounted for ₹300 crore, beating the sales of Oreo and Mars Bars. . The manufacturer DS Group is also setting up stores in US, UK and Singapore. . #igers #igdaily #awesome #amazing #beauty #photo #instapic #instalike #travel #bestoftheday #love #life #positivevives #lifestyle #fun #instagood #adventuresoframaa #nammachennai #chennaiphotographer #walkwithchennai #pulsecandy #passpasspulse #pulsemango #pulsepineapple #pulseorange #pulselichi #pulseguava #candylove #kidinmeisalive

A post shared by Devi’s Art Gallery (@devisartgallery) on

1250 ટન ઉત્પાદન થાવા લાગ્યું:
વર્ષ 2016માં કંપની મહિનાના લગભગ 1250 ટન પલ્સનું ઉત્પાદન કરવા લાગી હતી.

300 કરોડનો આંકડો કર્યો પાર:
એક વર્ષની અંદર જ 100 કરોડનો આંકડો પાર કરનારી કેંડીએ અમુક જ વર્ષોમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો.

 

View this post on Instagram

 

Thank you #Pulse fans for making us a Rs 300 crore brand. Aj to party banti hai! #PassPassPulse #PulseOfindia #PulseCandy #HardBoiledCandy

A post shared by Pulse (@passpass_pulse) on

નકલી કેન્ડીની બજાર થઇ ફ્લોપ:
જો કે બજારમાં ઘણી નકલી કેન્ડી પણ તેને મળતા નામની સાથે લોન્ચ થઇ. પણ પલ્સ વળી વાત બીજી અન્ય કેન્ડીમાં ક્યાં?

 

View this post on Instagram

 

Got fooled, again! 😠 #DamnYouPulse #chutiyabanaya #PassPassPulse #pulsecandy

A post shared by tawanug (@tawanug) on

બજારની નંબર વન કેન્ડી:
ઘણા વર્ષો સુધી પલ્સ ભારતીય બજારમાં નંબર વન કેન્ડી બની રહી પણ  ‘Perfetti’, ‘Parle’, અને ‘ITC’ ની કેન્ડીને લીધે તે પોતાનો નંબર વન યથાવત ન રાખી શક્યા પણ હવે DS Groupનું એક જ લક્ષ્ય છે, આ ત્રણે કંપનીઓથી આગળ નીકળવું.

 

View this post on Instagram

 

जीवन सफल #pulsecandy

A post shared by Abhishek Deshpande (@beingdesh) on

દરેકને પછાળવા માટે બનાવ્યો જબરદસ્ત પ્લાન:
કંપનીએ નવી પેઢીના ઓનલાઇન મીમ્સનું ફ્યુઝન કરવાનું વિચાર્યુ.

આવી રીતે બનીને તૈયાર થઇ અનોખી સામગ્રીઓ:
પ્રચારની દુનિયામાં ટેગ લાઈનનું ખુબ મહત્વ હોય છે. પલ્સને પણ એવું જ કંઈક મળી ગયું, ‘प्राण जाए पर पल्स न जाए’। આ એક લાઈને જબરદસ્ત જોર પકડ્યો અને તેના પછી તો નવી નવી જાહેરાતો બનતી ગઈ.

નીચે એવી જ અમુક જાહેરાતોના ઉદાહરણ આપવામાં આવ્યા છે.
1. અપરાધની જગ્યા પર સીમાને પાર ના કરો:

2. હજારો નહીં લાખો-કરોડો દીવાના છે.

3. અનેક લાગણીઓ:

4. કિતની કેન્ડી થી?”

5. પલ્સના ચટકાથી બચવું અશક્ય છે:

 

View this post on Instagram

 

Iss crazy candy se 11 mulk kya pura world nahi bach paya hai! #CheckThisOut #PulseCandy #PassPassPulse #Bollywood #Don #KachchaAam #HardboiledCandy

A post shared by Pulse (@passpass_pulse) on

6. ભાઈ કોઈ ટૉફી નહિ પણ પલ્સ આપજો:

 

View this post on Instagram

 

Don’t ask for a toffee, ask for a chatka! #CheckThisOut #PulseCandy #PassPassPulse #Then #Now #HardboiledCandy

A post shared by Pulse (@passpass_pulse) on

7. ‘પ’ થી પલ્સ:

 

View this post on Instagram

 

Iss #hindidiwas angrezi ko kaho alvida! #PulseCandy #HardboiledCandy #Hindi #hindidiwascelebration ##CheckThisOut

A post shared by Pulse (@passpass_pulse) on

8. હવે મીઠું નહીં ચાલે:

9. ડોન્ટ અન્ડરએસ્ટીમેટ:

 

View this post on Instagram

 

Ticket khareed ke baith jaa seat pe, nikal na jaye kahin Tangy Express!!! #PulseCandy #Bollywood #PassPass #Pulse #chennaiexpress

A post shared by Pulse (@passpass_pulse) on

10. એક કેન્ડી  खट्टा फुल कर गई चुल्ल…

 

View this post on Instagram

 

Pulse and Sons – Since your last Chatka!!! #CheckThisOut #Fun #PulseCandy #Bollywood #PassPass #Pulse

A post shared by Pulse (@passpass_pulse) on

11. બાબા ‘રણ’ છોડ દાસના બોલ:

12. ભારતનો પોતાનો સુપરહીરો:

13. દિલવાલે દુલ્હનિયા નહિ પલ્સ લે જાયેંગે:

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

અમેરિકામાં ખીચડી અને કઢીથી પોતાના ધંધાની શરૂઆત કરનાર ગુજરાતી પટેલ એટ્લે કે ‘પટેલ બ્રધર્સ’ ની કહાની …..

આજથી લગભગ પચાસ દાયકા પહેલાં મફતભાઈ પટેલ નામનો ગુજરાતી યુવાન અમેરિકાની ઇન્ડિયાના યુનિ. માં એમ.બી.એના અભ્યાસ માટે ગયા મફતભાઈ પોતે ગુજરાતી હતા ને છેક અમેરિકા ભણવા ગયા એટ્લે શરૂઆતમાં તો બધુ નવું નવું જોઈને એક અલગ જ દુનિયામાં આવ્યાનો અહેસાસ કરતાં હતા. રોજ અમેરિકન વાનગીઓ પેટ ભરીને ખાતા ને મજા માણતા.

એક દિવસ ચીઝ બટર સેંડવીચ, તો એક દિવસ મસાલા સેંડવીચ, મસકા બન, મસાલા ફાવ. વગેરે ખાઈ ખાઈને ખંટાળી ગયા. એમને મન થયું ગુજરાતી ઘરોમાં રોજ બનતી ખીચડી ખાવાનું.

Image Source

આખા આખા અમેરીકાના શહેરમાં ફર્યા ક્યાંય તેમણે પૈસા આપતા પણ ખીચડી નસીબ ચડી નહી. તેમણે યાદ આવ્યું તેમનું ગામડું. ખાટલામાં બેસીને, રોજ ફળીયામાં બેઠા બેઠા ખુલ્લા આકાશમાં ને કુદરતના ખોળે બેસીને ખિચડી ખાતા ને જે અમીનો ઓડકાર આવતો એ ઓડકાર અમેરીકામાં આવ્યા પછી આજ સુધી નથી આવ્યો.

મફતભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના ભાંડુ ગામના. તેમણે તો તરત જ પોતાનું વતન ભાંડુ ગામ, ગાયોના ધણ ને માટીમાંથી બનેલા કાચા મકાનોને ખીચડીને કાઢી યાદ આવ્યા. ગામની યાદ આવતા જ તે ખૂબ જ ભાવુક બની ગયા. તેમણે મનોમન નક્કી કર્યું કે હું ભલે અમેરીકામાં રહું. પણ, હું અહીં આખું મારુ ગામડું ઊભું કરીશ.

તેમણે એમ.બી.એ પૂરું કર્યું. જેવુ ત્યાં ભણવાનું પૂરું થયું કે તરત જ તેમણે ત્યાની જ એક સારી કંપનીમાં સરસ મજાની સર્વિસ પણ મળે છે, હવે તો તે ડોલરમાં રૂપિયા પણ કમાવા માંડ્યા હતા. પણ રોજ એમને આવો પોછો પોછો ને રબબર જેવો ખોરાક તો ખાવાનો ને?

આટલી બધી કમાણી પણ શું કામની. ખાવાના તો આ ડૂચા જ ને.. એ પણ વાસી. ને ખીચડીને યાદ કરી ખૂબ દુખી થતાં, આંખોમાં આસું આવી જતાં જ્યારે તેમણે ભાંડુના ચૂલામા બનેલી ખીચડી જોવા મળતી ત્યારે એવું ણ હતું કે અમેરીકામાં રહેતા મફતભાઈની જ આ હાલત હતી.

અમેરીકામાં રહેતા બધા જ ગુજરાતીઓની આ જ હાલત હતી. પણ કરે શું ?

હજી તો કશુક કરવાનું એમના મનમાં વિચાર જ આવતો હતો . ત્યાજ એક સાચાર મળે છે. એમના ખાસ મિત્ર રમેશભાઈ ત્રિવેદ્દી વાતવાતમાં જણાવે છે કે મારે ધંધામાં ખોટ આવે છે. ને મારે પૈસાની જરૂર છે. મારી પાસે 5 મોટી મોટી દુકાનો છે તે બધી વેંચી નાખવી છે.

Image Source

ખોટ ખાઈને ધંધો કરાતો હશે.? આ સાંભળતા જ મફતભાઈ પટેલ ને ખિચડી યાદ આવે છે. અને અંતે તેમણે અમેરીકામાં તેમના મિત્રની એક નાની એવી દુકાનમાં દેશી હાટડી નામનું એક ફૂડ સ્ટોર ઊભો કર્યો.

શરૂઆતમાં ખૂબ જ તકલીફ પડે છે. પણ આખરે ગુજરાતી પટેલ હાર થોડી માને? તેમણે તો તેમની માદા માટે ઈંડિયાથી તેમના પત્ની અરુણા અને તેમનો ભાઈ તુલસીને પણ અમેરિકા બોલાવી લીધા.

ખભ્ભે ખભા મિલાવી કામ કરવા લાગ્યા પાંચ છ મહિનામાં તો તેમનો 14 ફૂટમાં બનેલો ફૂડ સ્ટોલ ધમાકેદાર ચાલવા લાગ્યો.

એમનો આ ફૂડ સ્ટોર જે માર્કેટમાં હતો ત્યાં એમના સ્ટોર સિવાય કોઈનો સ્ટોર એટલો ચાલતો ન હતો. ગરાગી પણ વધટી જતી હતી. હવે આ ત્રણથી પહોંચી વળાતું નહી એટ્લે મફતભાઈએ તેમની નોકરી છોડી અને આખો દિવસ આ સ્ટોર માં જ આપવા લાગ્યા. ને બીજો પણ સ્ટાફ રાખી લીધો.

આમને આમ મહેનત અને ખંતથી ખૂબ કમાણી ઠસવા લાગી આ નાનકડો ફૂડ સ્ટોલ ડિપાર્ટમેન્ટલ સ્ટોર જેવો બની ગયો હતો. અને વસ્તુઓની સંખ્યામાં પણ દિવસેને દિવસે વધારો થવા લાગ્યો.

એક બે નહી પણ પૂરી ત્રણ ત્રણ પેઢી અત્યારે આ કામમાં સક્રિય છે. અને આજે દેશ વિદેશમાં એ નાનકડો સ્ટોર પટેલ બ્રધર્સના નામથી ફેમસ છે પટેલ બ્રધર્સનો વાર્ષિક ટર્ન ઓવર છે પૂરા ૧૪૦ કરોડ ડોલરમાં છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here