જાણો કઈ રાશિના લોકો હોય છે અત્યંત કામુક, પ્રેમ કરતા જાતીય સંબંધ ને આપે છે વધુ મહત્વ – રસપ્રદ આર્ટિકલ

0

દરેક વ્યક્તિત્વ તેની રાશિના વ્યક્તિત્વ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. રાશિ વડે ફક્ત ભાવિ જ જાણી શકાતું નથી, પરંતુ તે માનવ જીવનના એવા ઘણા પાસાઓ વિષે પણ જાણી શકાય છે.
પ્રત્યેક વ્યક્તિના વ્યક્તિત્વ અને તેના સ્વભાવ વિશે તેની રાશિ ઘણું બધુ કહી જાય છે. આવી જ રીતે દરેક વ્યક્તિની પરશનલ લાઈફ વિષે પણ ઘણું બધી રાશિ દ્વારા જાણી શકાય છે, તમારે તમારા પાર્ટનર ચૂઝ કરતાં પહેલા એકવાએ તેની રાશિ જરૂર જોઈ લેવી જોઈએ.
હાલ તો આપણે એ જ જોઈશું કે કઈ રાશિના જાતક કેટલા રોમેન્ટીક હોય છે ને કેટલાને લવમેકિંગમાં ખાસ વધારે રૂચી હોતી નથી.
વૃશ્ચિક રાશિના લોકો તેમની કામુકતા માટે પ્રસિદ્ધ છે. આ લોકો લૅવામેકિંગના કિસ્સામાં આ અત્યંત તીવ્ર હોય છે. તેમનો નંબર બધી જ રાશિમાં આ બાબતે પ્રથમ છે. આ રાશિના લોકો રોમેન્ટીક વધારે હોય છે પણ તે ક્યારેય બીજા સાથે કે હાર કોઈ સાથે શારીરિક સંબંધ બાંધે તેવું પણ નથી.
તેઓ ફક્ત ત્યારે જ નજીક આવે છે જ્યારે તે વ્યક્તિ સાથેનો ભાવનાત્મક સંબંધ મજબૂત થાય. વન નાઇટ સ્ટેન્ડ અથવા ફ્રેંડ્સ વિદ બેનિફિટ જેવા સિદ્ધાંતોની એકદમ વિરુદ્ધ છે. તેઓ જેની પણ નજીક જાય છે તેમના પર હંમેશાં વિશ્વાસ રાખવાનું પસંદ કરે છે.
આ યાદીમાં બીજી રાશિ આવે છે મેષ. મેષ રાશિના જાતકો ઊર્જા થી સમૃદ્ધ હોય છે, અને સાથે સાથી પેસેનેટ પણ હોય છે. આ ખૂબ જ બોલ્ડ અને ઉત્સાહી સ્વભાવ ના હોય છે.
લવ મેકિંગમાં તેઓ તેમના પાર્ટનર પહેલ કરે તે પહેલા તે ખુદ સામેથી જ શરૂઆત કરવાનું પસંદ કરે છે. આ જાતકોને ભાવનાત્મક રીતે કોઈ આકર્ષે તેવું બનતું નથી.

સિંહ રાશિના લોકોની અંદર કામુકતા વલણ હોય છે. તેમણે એને પ્રદર્શિત કરવું પણ ગમતું હોય છે કે તેઓ કેટલા હોટ છે. તેઓ તેમના સાથી પાસેથી પ્રેમાળ બનાવવાના કિસ્સામાં ફરિયાદ સાંભળવાથી પણ ખૂબ ખુશ થાય છે.
સિંહ રાશિના જાતકો હંમેશાં તેમના જીવનસાથી પાસેથી એવું સાંભળવા માંગે છે કે તેઓ જ શ્રેષ્ઠ છે. તેમ છતાં તેઓ ખૂબ ઉદાર મનના હોય છે અને તેમના પાર્ટનરની લાગણીઓને સારી રીતે સમજે છે.
ધનુરાશિના જાતકો હંમેશા લવમેકિંગ માટે તૈયાર જ હોય છે. તેઓ ઝડપથી એક સાથે કંટાળી જાય છે અને નવા નવા લોકોનો સાથ પસંદ કરે છે. જો કે એક થી વધારે લોકોની નજીક પણ નથી આવતા. આ રાશિના જાતકો જલ્દી ફેરફાર અપનાવી લેતા હોય છે.
વૃષભ રાશિજાતકો સેક્સુઅલ કરતાં વધુ સંવેદનશીલ હોય છે. તેઓ તેમના પાર્ટનરને ખુશ કરવા માટેના નવા નવા વિચારો મનમાં લાવ્યા કરે છે. આ જાતકોને ફોરપ્લે વધારે ગમે છે.
મકર રાશિના જાતકો હંમેશા મૂડમાં નથી રહેતા. પરંતુ તેમનું કામ પૂરું થયા પછી પણ તેઓ તેમના પાર્ટનરની નજીક આવવાનો કોઈ મોકો નથી છોડતું. આ લોકો ઘણી વાર રોલ પ્લે કરવાના મૂડમાં પણ હોય છે ને તેમને તે વધારે પસંદ આવે છે.
કર્ક રાશિના લોકોની એક ખાસિયત હોય છે. આ તેની જાતીય ઇચ્છાને વિશ્વાસ આવ્યા પછી જ પરિપૂર્ણ કરે છે. તેઓ તેમના જીવનસાથીની લાગણીઓ વિશે વધારે ચિંતિત રહે છે. વિશ્વાસનો સંબંધ બંધાયા પછી જ તેઓ જાતીય સંબંધ બાંધે છે.
મીન રાશિના જાતકો સેક્સ ને ખૂબ માણે છે પણ તે તેમની જરૂરિયાત નથી. ઘણીવાર ઇંટિમેટ થવા છ્તા ક્યાંક ખોવાયેલા રહે છે. જો કે કેટલીક વાર તેમની કલ્પનાશક્તિથી જ બેડરૂમ લાઈફને વધારે સુંદર બનાવી દે છે.
તુલા રાશિના જાતકોને લવ લાઈફ પસંદ હોય છે. પરંતુ તેમણે તેમના કરતાં તેમના પાર્ટનરની જરૂરિયાતનું વધારે ધ્યાન રાખે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ પેસનેટ નથી હોતા.
મિથુન રાશિના જાતકો ડારતી ટોક કરવામાં હોંશિયાર હોય છે. પરંતુ જ્યારે વાત ઇંટિમેસીની આવે ત્યારે તેઓ પાછળ રહી જાય છે. આ જાતકોને ફ્લર્ટ પસંદ છે અને લવ મેકોંગમાં પણ ઘણા આગળ હોય છે.
કન્યા રાશિ માટે ઘણીવાર એવું સાંભળ્યુ છે કે તેમણે ઇંટિમેસીમાં કોઈ દિલચસ્પી નથી હોતી. પરંતુ એવું નથી. કન્યા રાશિવાળા જાતકો હંમેશા બે હિસ્સામાં વહેંચાયેલા હોય છે. ભલે તેઓ દરેક સમયે સેક્સુયલ રીતે નથી જોડાતા પરંતુ તેમનું બોંડિંગ ઘણું સ્ટ્રોંગ હોય છે. તેમને આ મામલે કોઈ હરાવી ન શકે.
કુંભ રાશિના જાતકો માં ખૂબ જ ઓછું લવમેકિંગ પર પ્રભુત્વ ધરાવે છે. તેમની સેક્સ ડ્રાઈવ ખૂબ જ ઓછી છે છતાં તેઓ તેને ભરપૂર એન્જોય કરે છે. તેઓ લાંબા સમય સુધી ઇંટિમેટ રહી શકે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here