7 કરોડના સવાલનો સાચો જવાબ આપવા છતા પણ ના મેળવી શક્યા ઇનામની રકમ, વાંચો અંદરની વાત

0

2 ઓક્ટોમ્બર ના રોજ કૌન બનેગા કરોડપતિ સીઝન-10 ને પોતાના પહેલા કરોડપતિ મળી ગયા છે. અમે વાત કરી રહ્યા છીએ અસમ ની વિનીતા જૈન ની જે અહીં એક કરોડ રૂપિયા તો જીતી ગઈ પણ 7 કરોડ ના સવાલ પર તે કન્ફ્યુઝ થઇ ગઈ હતી અને રિસ્ક લેવા કરતા તેમણે શો ને છોડવાનું યોગ્ય સમજ્યું. વિનિતા એ અહીં એક કરોડ રૂપિયા ની સાથે મહિન્દ્રા મરાજો પણ જીતી છે. દિલચસ્પ વાત એ છે કે જે છેલ્લા 7 કરોડ ના સવાલ પર વિનિતા એ શો છોડ્યો હતો તેનો જવાબ તેમણે સાચો જ પસંદ કર્યો હતો પણ ચોક્કસ ખાતરી ન હોવાને લીધે તેમણે શો છોડી દીધો હતો.

આ સવાલ પર અટકી હતી વિનિતા જૈન:

1867 ના કોણે પેહલો સ્ટોક સ્ટીકર નો આવિષ્કાર કર્યો હતો?

  • 1. એડવર્ડ કૈલહન
  • 2. થોમસ એડિસન
  • 3. ડેવિલ ગૅસ્ટનર
  • 4. રૉબર્ટ વાર્કલે

આ સવાલ નો જવાબ હતો ‘એડવર્ડ કૈલહન’. વિનિતા એ પણ શો છોડ્યા પછી અમિતાબ ના કહેવા પર આ જ જવાબ ને પસંદ કર્યો હતો. જો તે શો ના છોડતી અને રિસ્ક લેતી તો કદાચ આ સીઝન માં 7 કરોડ જીતનારી પહેલી વિનર બનતી. જો કે, આ સીઝન ની પહેલી 1 કરોડ જીતનાર વિજેતા પણ વિનિતા જ બની છે.

અમિતાબ ને આપી સૌથી મોંઘી ચા:
વિનિતા એ અમિતાબ ને ગિફ્ટ ના રૂપ માં ચા આપી હતી. તેના આધારે આ દુનિયાની સૌથી મોંઘી ચા છે અને તેનું નામ પણ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં શામિલ છે. સોમવાર ના એપિસોડ માં વિનિતા એ 25 લાખ અને મંગળવાર ના એપિસોડ માં પુરા 1 કરોડ રૂપિયાની ધનરાશિ જીતી હતી.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here