આ પોર્ન સ્ટાર કરી રહી છે ઇન્ડીયન પાર્ટનરની શોધ, લોકોએ જણાવ્યા એવા નામ સાંભળીને રહી જાશો હેરાન…

સોશિયલ મીડીયાના જમાનામાં આજ લોકો આસાનીથી દુનિયાભરમાં એક બીજા સાથે કનેક્ટ રહી શકે છે. લોકો પોતાના ફેવરીટ સેલીબ્રીટીજને તેના પર ફોલો કરી શકે છે અને સાથે જ સેલીબ્રીટીસ પણ પોતાના એક સ્ટેટ્સ થી પોતાના ફેંસને કોઈપણ વિશે પૂછી પણ શકે છે.જેના ચાલતા હાલમાં જ નતાશા નામની પોર્ન સ્ટારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લોકોને પોર્ન ઇન્ડસ્ટ્રી માટે કોઈ ભારતીય પુરુષ વિશે પૂછ્યું હતું. નતાશાનાં આ સવાલે ટ્વીટરની દુનિયામાં હલચલ મચાવી દીધી છે.
નતાશાના આ સવાલના જવાબ પર લોકોના સજેશનનાં તૌર પર તેને એવા નામ આપવામાં આવ્યા જેને સાંભળીને તમે હેરાન રહી જાશો. એક વ્યક્તિએ કમેન્ટમાં ઋત્વિક રોશનની તસ્વીર પોસ્ટ કરી અને કહ્યું કે આ ભારતથી બીજા સૌથી મોટા પોર્ન સ્ટાર છે, પણ નતાશાએ ઋત્વિક અમેરિકન ટાઈપ લાગ્યો અને તેણે કહ્યું કે-‘આ નહિ ચાલે. બીજો કોઈ બતાવો’.તેના પછી એક બીજા વ્યક્તિએ અક્ષય કુમારની તસ્વીર પોસ્ટ કરી,  જે નતાશાને પસંદ આવી. નતાશાએ કમેન્ટ કરીને કહ્યું કે ”આ પુરુષ તે કામ કરવા માટે યોગ્ય છે”. સાથે જ લોકોએ તેની ફીરકી લેતા નતાશાને હાર્દિક પટેલ અને રાહુલ ગાંધીની પણ તસ્વીરો પોસ્ટ કરી હતી.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!