આ નાના-નાના 5 અભિનેતા સાથે ઐશ્વર્યા રાઈએ ખુલ્લે આમ આપ્યા છે બોલ્ડ સીન્સ, આ જોઇને શરમાઈ જાશે અભિષેક….5 માં નંબર ના અભિનેતાનું નામ જાણીને ચોંકી જશો

0

બોલીવુડ ફિલ્મોમાં આપણને ઘણી એવી જોડીઓ જોવા મળી છે, જે ખુબ જ અજીબ રહી છે. કહેવાની જરૂર નથી કે તેમાંની મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી છે. જ્યારે તેમાંના અમુકને તો દર્શકોએ ખુબ જ પસંદ પણ કર્યા હતા અને સાથે જ બોક્સ ઓફીસ પર સારી એવી કમાણી કરવામાં પણ સફળ રહ્યા છે. 80 નાં દશક અને 90 ના દશકમાં બોલીવુડમાં ઘણા એવા એક્ટર અને એક્ટ્રેસેસ છે જેઓ એક બે ફિલ્મો કર્યા બાદ ગાયબ જ થઇ ગયા છે. કેમ કે તેઓને ફરીથી મૌકો મળી ન શક્યો કે પછી દર્શકો એ તેઓને અન્ય ભૂમિકામાં સ્વીકાર ન કર્યા. આજે અમે તમને એવા જ અમુક સ્ટાર્સ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેઓએ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાઈ સાથે રોમાંસ કર્યું છે પણ બાદમાં તેઓ જાણે કે બોલીવુડ માંથી ગાયબ જ થઇ ગયા. અને આ એકટરો રોમાંસ કર્યા બાદ ફ્લોપ રહ્યા છે.

આ ફ્લોપ એકટરોએ ઐશ્વર્યા રાઈ સાથે રોમાંસ કર્યું:
બોલીવુડમાં કદાચ જ કોઈ એવું એક્ટર હશે જેઓ ન ઇચ્છતા હોય કે તેઓ ઐશ સાથે રોમાંસ કરે. ઐશ સુંદર હોવાની સાથે સાથે ખુબ જ ટેલેન્ટેડ પણ છે. માટે દરેક એક્ટર તેની સાથે કામ કરવાનું પસંદ કરતા હોય છે. પણ, જો કોઈ ડેબ્યું એક્ટરને ઐશ સાથે કામ કરવાનો મૌકો મળે તો તેઓનું સપનું પણ પૂરું થઇ જાતું હોય છે. પણ આ ફ્લોપ એકટરોએ ઐશની સાથે રોમાંસ કર્યું અને પછી બોલીવુડથી ગાયબ જ થઇ ગયા.

1. ચંદ્રચુડ સિંહ:
વર્ષ 2000 માં આવેલી મંસુર ખાનની ફિલ્મ જોશમાં ચંદ્રહુડ સિંહને મિસ વર્લ્ડ સાથે રોમાંસ કરવાનો મૌકો મળ્યો હતો. દિલચસ્પ વાત એ છે કે શાહરૂખ ખાન પણ આ ફિલ્મમાં હતા, પણ શાહરૂખે આ ફિલ્મમાં ઐશનાં ભાઈની ભૂમિકા નિભાવી હતી. તમને જાણીને હેરાની લાગશે કે આ એક્ટરને ઐશ સાથે ચુંબન કરવાનો મૌકો મળ્યો હતો. બંનેની વચ્ચેનો આ સીન ખુબ જ ફેમસ બન્યો હતો.

2. બોબી દેઓલ:  

તમે આ વાત પર વિશ્વાસ નહી કરો કે ઐશે બોલીવુડમાં પોતાની ડેબ્યુ ફિલ્મ બોબી દેઓલ સાથે કરી હતી. બોબી તે દિવસોમાં એક મોટા એવા સ્ટાર જ ગણાતા હતા. માટે પૂર્વ મિસ વર્લ્ડને એક મોટા સ્ટાર સાથે કામ કરવાનો મૌકો મળ્યો. પણ હવે એવું લાગે છે કે આ મૌકો ઐશ કરતા બોબી માટે મોટો હતો.

3. જાયદ ખાન:  બોલીવુડમાં ઘણા એવા અભિનેતા છે જેઓને દુનિયાની સૌથી સુંદર મહિલા ઐશની સાથે રોમાંસ કરવાનો મૌકો મળ્યો હોય, પણ મોહબ્બત હૈ મિર્ચી ના અભિનેતા જાયદ ખાન એ કહી શકે છે. સાથે જ આમીર ખાને પણ અત્યાર સુધીમાં ઐશ સાથે રોમાંસ નથી કર્યો. વર્ષ 2005 માં શબ્દ ફિલ્મમાં જાયદ અને ઐશે એકસાથે કામ કર્યું હતું.

4. અર્જુન રામપાલ:   અર્જુન રામપાલે વર્ષ 2003 માં દિલ કા રિશ્તા ફિલ્મમાં ઐશ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના પ્રોડ્યુસર ઐશ્વર્યા નાં ભાઈ હતા અને ફિલ્મ ઇંગ્લેન્ડમાં ખુબ જ સફળ રહી હતી.

5. ફૈજલ ખાન:

મેલા ફિલ્મમાં આમીર ખાનની સાથે કામ કરી ચુકેલા ફૈજલ ખાનને મિસ વર્લ્ડ ઐશ સાથે કામ કરવાનો મૌકો મળ્યો હતો. આ ફિલ્મમાં ઐશ ગેસ્ટ અપીયરેંસમાં આવે છે. બંનેની વચ્ચે રોમાંસ પણ જોવા મળે છે. પણ તેના બાદ ફૈજલ બોલીવુડ માંથી ગાયબ જ થઇ ગયા હતા.

Other Photos:

Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!