આ નાના એવા ગામમાં બને છે કેંસરની ચમત્કારી દવા, દેશ-વિદેશમાંથી આવે છે લોકો…માહિતી શેર કરો જેથી બીજાને લાભ મળે….

0

આજે મે તમને કેન્સર અને અન્ય ભયાનક એવી બીમારીઓનો ઈલાજ કરનારા વૈધ વિશે બતાવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા તમને નિવેદન કરવામાં આવે છે કે આ જાણકારીને શેઈર કરો જેથી તે આવા પીડિત લોકો સુધી પહોંચી શકે અને લોકો બીમારીથી મુક્ત થઇ શકે.

અમે વાત કરી રહ્યા છીએ કાન્હાવાડી ગામ ની. કાન્હાવાડી ગામ અને જીલ્લો બેતુલ, અહી કેન્સરનો ઈલાજ કરવામાં આવે છે અને સાથે જ  ઘણી એવી બીમારીઓથી પણ મુક્તિ મેળવવામાં આવે છે. વૈધ બાબુલાલ જે બેતુલ જીલ્લાથી 35 કિમી ઘોડાડોંગરી અને ત્યાંથી કાન્હાવાડી 3 કિમીના અંતરે આવેલું ગામ છે. જેને મળવાનો સમય રવિવાર અને મંગળવારે સવારે 8 થી શરુ થાય છે. ત્યાં ઈલાજ માટે આગળની રાતે જ જવું પડે છે.

જો કે આ જીલ્લાની ખ્યાતી તો સાતપુડા જંગલોને લીધે જ છે, પણ અહીના જંગલોમાં કેંસર જેવી ભયાનક બીમારીને ખતમ કરનારી બહુમુલ્ય જડીબુટીઓ મળવાથી પણ આ દેશ-વિદેશમાં ચર્ચાનો વિષય બની ગયું છે. દવા લેવા માટે અહી મોટી સંખ્યામાં લોકો આવે છે. ઘોડાડોંગરી બ્લોક ના ગામ કાન્હાવાડીમાં રહેનારા ભગત બાબુલાલ આગળના ઘણા વર્ષોથી જડીબુટીઓ દ્વારા કેંસર જેવી બીમારીથી લોકોને છુટકારો આપવામાં લાગી ગયા છે. આ ઉમદા કાર્ય માટે તે લોકો પાસેથી એક પણ રૂપિયો લેતા નથી. કેંસર જેવી બીમારીથી છુટકારો મેળવવા માટે લોકો અહી પોતાનો ઈલાજ કરાવવા માટે આવે છે.

એક દિવસ પહેલા જ લગાવવો પડે છે નંબર:

કાન્હાવાડીમાં ઈલાજ કરવા માટે બહારથી આવનારા લોકોને એક દિવસ પહેલાજ પોતાનો નંબર લગાવવો પડે છે. એક દિવસમાં લગભગ 1000 થી પણ વધારે મરીજ પોતાના ઈલાજ માટે આવતા હોય છે. ખાસ કરીને મહારાષ્ટ્રના મોટા ભાગના લોકો અહી ઈલાજ માટે આગળની રાતેજ પહોંચી જાય છે. સવાર પડતા જ પોતાનો નંબર આવવાની વાટ જોવી પડતી હોય છે. જણાવાયું છે કે મુંબઈ, લખનૌ, ભોપાલ, દિલ્લી સહીત દેશભરમાં લોકો જેને જાણ થાય છે કે અહી કેંસરના ઈલાજ માટેની દવા મળે છે, કે તરતજ બીઆમારીથી મુક્ત થવા માટે લોકો અહી પહોંચી જાય છે. આજ સુધી એવું નથી બન્યું કે અહીંથી ઈલાજ કર્યા બાદ કોઈ પણ મરીઝ માયુસ થઈને નીકળ્યો હોય. આજ કારણને લીધે મોટી સંખ્યામાં લોકો અહી આવે છે.

ઈલાજ કરાવા માટે કાઈક ત્યાગ પણ કરવું પડે છે:

ભગત બાબુલાલ જે જડીબુટી આપે છે તેની અસર કઈક ત્યાગ કર્યા બાદજ મળે છે. આ ઈલાજ દરમિયાન માંસ-મદિરા સહીત અન્ય પ્રકારના શાકભાજીઓ વગેરે પર પ્રતિબંધ કરવાનો રહેશે. જેનું ખુબ ગંભીર રીતે પાલન કરવાનું રહેશે. ત્યારેજ આ દરેક જડીબુટીઓની અસર થતી જણાશે. જે લોકોએ આ નિયમોનું પાલન કર્યું છે તેઓની ઘણી હદ સુધી આ બીમારીથી છુટકારો મળી ગયેલો છે. ભગત બાબુલાલ સવારથી સાંજ સુધી ઉભા રહીને આ મરીજોના ઈલાજ કરે છે. તે આ કામમાં એટલા બધા માહિર બની ગયા છે કે તે માત્ર લોકોના હાથની નસ પકડીને જ તેઓનો ઈલાજ કરે છે.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡