આ મોબાઈલ ગેમ ને રમીને તમે બની શકો છો 50 લાખ રૂપિયાના માલિક….જાણો કઈ રીતે

0

આજના સમયમાં મોબાઈલ લોકોના જીવનનો એક ખાસ હિસ્સો બનતો જઈ રહ્યો છે. લોકોને મોબાઈલ ફોન વગર સમય પસાર નથી થાતો. જ્યા સુધી તમે ફોનની એક જલકે ના જોઈ લો ત્યાં સુધી જાણે કે શાંતિ ના થાય. ઘણીવાર તો એવું થાય છે કે જાણે કોઈના પણ મેસેજ કે ફોન જ નથી આવી રહ્યા.

આજના સમયમાં બધું જ ફોન જ બની ગયો છે. એવા જ ઘણા લોકો પોતાનો સમય ફોનમાં મુવી જોઈને વિતાવે છે તો ઘણા ગેમ રમીને. ટ્રેન્ડિંગ માં ચાલી રહી ગેમ pubg નું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ ગેમ તમારી લોટરી લગાવીને તમારા ભાગ્ય ને પણ બદલી શકે છે.
જો તમે અત્યાર સુધી આ pubg ગેમ નથી રમી, તો હવે થી રમવાનું શરૂ કરી દો કેમ કે તે તમને લાખોપતિ બનાવી શકે છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે આ ગેમ દ્વારા તમે લાખોપતિ બની શકો છો.26 સપ્ટેમ્બર થી લઈને 21 ઓક્ટોમ્બર સુધી Tencent Games વાળા ‘PUBG Mobile Campus Championship 2018 ઓર્ગેનાઈઝ કરાવી રહયા છે. તેમાં જીતનાર ને 50 લાખ રૂપિયાનું ઇનામ મળશે. તેના માટે તમારે પહેલા રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે.
તમે તમારું રજીસ્ટ્રેશન  pubgmobile.in પર જઈને કરાવી શકો છો. આ ચૈમ્પિયનશિપ 21 સપ્ટેમ્બર થી શરૂ થવાની છે. પહેલું પ્રાઈઝ જીતનાર વ્યક્તિ ને 50 લાખ નું ઇનામ મળશે સાથે જ બીજા નંબર પર આવનારા વ્યક્તિ ને 15 લાખ અને ત્રીજા નંબર પર આવનાર ખિલાડી ને 3 અને 5 લાખ રૂપિયાનું ઇનામ છે. તો તમે પણ જરા પણ વિચાર્યા વગર તમારું રજીસ્ટ્રેશન કરાવો અને જીતો આ ઇનામ.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here