લગ્ન ના 8 વર્ષ પછી પણ ન થયું સંતાન, મહિલાએ ખાધો આ માતાજીના મંદિર નો પ્રસાદ, પ્રાપ્ત થયો ખોળાનો ખૂંદનાર…

0

સંતાન નું સુખ દરેક વિવાહિત લોકો મેળવવા ઇચ્છતા હોય છે. પણ જયારે તેઓની આ ઈચ્છા પુરી નથી થાતી તો તેઓ દુઃખી થઈને સંતાન પ્રાપ્તિ માટે દરેક સંભવ કોશિશ અને ઉપાય કરવામાં લાગી જાય છે. સંતાન મેળવવા માટે દરેક નાની નાંની વાતોને પણ મહત્વ આપતા હોય છે. ડોકટરો થી લઈને દરેક ધાર્મિક બાબતો નો પણ સહારો લેતા હોય છે.સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા ધરાવનારા લોકો માટે પણ કદાચ આ જાણકારી મદદરૂપ થઇ શકે છે. એવામાં આજે અમે તમને એક અનોખા ચમત્કારી મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે કહેવામાં આવે છે કે આ મંદિર થી સંતાન સુખ ની પ્રાપ્તિ થાય છે. આ મંદિર ચમત્કારી ‘ઈંદુમ્બન મંદિર’ છે.

ક્યાં આવ્યું છે ઈંદુમ્બન મંદિર: જણાવી દઈએ કે આ ચમત્કારી મંદિર દક્ષિણ ભારત માં તમિલનાડુ ના વિલ્લુપુરમ માં સ્થિત છે. અહીં નિઃસંતાન દંપત્તિ મંદિર ના દર્શન કરીને સંતાન સુખ ના આશીર્વાદ ને મેળવે છે. અહીં માં દુર્ગા ની પૂજા થાય છે.

પ્રસાદ થી થાય છે સંતાન સુખ ની પ્રાપ્તિ: જે પણ લોકો અહીં આવે છે તેઓ પોતાની સાથે એક ફળ(લીંબુ) લઈને આવે છે. તેને મંદિર માં ભગવાન ને પ્રસાદ ના સ્વરૂપે ચઢાવવામાં આવે છે અને તેના બદલા માં તેઓને પ્રસાદ આપવામાં આવે છે. જેને ખાધા પછી તેઓને બાળકનું સુખ મળે છે. જણાવી દઈએ કે નાગપુર માં રહેનારી આવી જ એક મહિલાને આગળના 8 વર્ષ થી સંતાન સુખ મળી રહ્યું ન હતું. જયારે તેને કોઈક ના દ્વારા આ મંદિર ની જાણ થઇ તો તેમણે પણ આ મંદિર માં જઈને પ્રસાદ ખાધો. ઠીક દસ મહિના પછી તેને પુત્ર નો જન્મ થયો. તેના સિવાય આ મંદિર ના પૂજારી નું કહેવું છે કે સાચા મનથી પોતાની ઈચ્છા આ મંદિર માં રાખવાથી ખોવાયેલા લોકો પણ પાછા મળી જાય છે અને ખોટા રસ્તા પર ભટકી ગયેલા લોકો પણ સાચા રસ્તા પર આવી જાય છે.

સંતાન સુખ ની પ્રાપ્તિ:લીંબુ આ મંદિર નો વિશેષ પ્રસાદ છે. તેની પાછળ શું કહાની છે તે કોઈ જ નથી જાણતું. પણ લોકોનું કહેવું છે કે લીંબુ એક રસદાર અને જલ્દી ખરાબ ન થનારું ફળ છે માટે તેને લોકો આ મંદિર માં ભેટ ના સ્વરૂપે ચઢાવે છે જે પછી પ્રસાદ ના સ્વુરુપે અહીં આવેલા ભક્તો ને આપી દેવામાં આવે છે. જેને ખાવાથી તેઓના મન ની ઈચ્છાઓ પુરી થઇ જાય છે.

અનોખું ચમત્કારી મંદિર:આ મંદિર માં એક મેળો લાગે છે જે નવ દિવસ સુધી ચાલે છે. સાથે જ લીંબુઓની પણ નવ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. પછી આ લીંબુઓની બોલી લગાવામાં આવે છે, જેઓને સંતાન સુખ મેળવવાની ઈચ્છા હોય તેઓ આ લીંબુઓને ઊંચા ભાવમાં ખરીદે છે. આ લીંબુઓ વિશે કહેવામાં આવે છે કે આ લીંબુ ને પ્રસાદ સ્વરૂપે ખાવાથી ભક્તો ને સંતાન સુખ ની પપ્રાપ્તિ થાય છે.

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here