આ મંદિરમાં માત્ર 7 દિવસ દીવો પ્રગટાવાથી થાય છે આવા ચમત્કાર, સાંભળીને તમે પણ જવા માટે દોડ મુકશો….

0

મોટાભાગે નવયુવકો કે યુવતીઓના લગ્નમાં ઘણી બાધાઓ આવતી હોય છે. કોઈને કોઈ અડચણ આવવાને લીધે લગ્ન થતા થતા અટકી જાતા હોય છે. વાત જ નથી બનતી કે પછી સિયોગ્ય વર કે વધુ મેળવવામાં ઘણી અસુવિધાઓ થાય છે. જો તમારા ઘરમાં પણ કોઈ સદસ્ય ને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કે તમારા કોઈ અંગત લોકો પર આવી કોઈ સમસ્યા આવી રહી છે તો આ ખબર તમારે જાણવી ખુબ જ જરૂરી છે.જણાવી દઈએ કે, રાજસ્થાન ના અજમેરના સુભાષ ઉદ્યાન ની પાસે પહાડ પર સ્થિત છે આ ”ખોબ્રરા નાથ ભેરુ દેવ બાબા મંદિર”, જ્યાં તમારી આ સમસ્યાનો ઈલાજ છે. માન્યતાઓ અનુસાર, જે લોકોના લગ્ન માં અડચણો આવી રહી છે તેઓ જો આ મંદિરમાં સાત દિવસ સુધી દીવો કરીને પૂજા અર્ચના કરશે તો તેઓની દરેક મનોકામના જલ્દી જ પુરી થઇ જાશે.
કહેવામાં આવે છે કે અહીં પર ઘણા લોકોએ લગ્નનની માનતા કરી જેને આ ભેરુ બાબાએ પૂર્ણ કરી હતી. અહીં જેઓના લગ્ન આ માનતા માનવા પર પૂર્ણ થયા છે તેઓ અહીં દર્શન માટે ચોક્કસ આવે છે. મંદિર દ્રષ્ટના સચિવ અશોક માથુર નું કહેવું છે કે માન્યતાનુસાર, ભગવાન શિવના રુદ્ર રૂપથી આ મંદિર ની ઉપ્તત્તિ થઇ હતી. તે કાયસ્ત સમાજના કુલ દેવતા છે.કાયસ્ત સમાજ કાર્તિક અમાવસ્યા ના દિવસે અહીં આ મંદિરમાં આવીને ભગવાનનની આરાધના કરે છે. એવું નથી કે અહીં માત્ર લોકો લગ્ન માટે જ આવે છે પણ લોકો પોતાની અન્ય સમસ્યાઓ ના સમાધાન માટે પણ અહીં બાબા ના દર્શન માટે આવે છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here