આ માણસને સંબંધ બાંધતા જોવાના મળે છે અધ્ધ્ધધ્ધ લાખો રૂપિયા, જાણો કેમ? શું છે મામલો?


દોસ્તો, દુનિયામાં એવી અજબ ગજબ પરંપરાઓ અને ઘટનાઓ બનતી હોય છે કે તેમાં વિશ્વાસ કરવા માટે પણ આપળા જેવા લોકોને બે ઘડી વિચારવું પડતું હોય છે. જો કે દુનિયાભરમાં બનતા આવા અજબ ગજબ કિસ્સાઓ આપળે દિન પ્રતિદિન સમાચાર, ટેલીકાસ્ટ, સોશિયલ મીડિયા વગેરે મારફતે જાણતા જ હોઈએ છીએ. પણ આજે અમે તમારા માટે કાઈક અલગજ ખબર લાવ્યા છીએ.

હું તમને કહું કે, કોઈ વ્યક્તિને કપલને એકાંતમાં સંભોગ માણતા જોવાના મળે છે લાખો રૂપિયા, તો તમે શું કહેશો. જો કે દુનિયાભરમાં ઘણી એવી ચોંકાવનારી અને માની ન શકાય તેવી નોકરીઓ હોય છે, જે તદ્દન અલગ પ્રકારની જ હોય છે છતાં પણ લોકો પૈસા કમાવા માટે આવી નોકરીઓ કરતા હોય છે. પણ કોઈની સામે આરામથી બેસીને સંભોગ કરતા જોવું એ કેવા પ્રકારની નોકરી?

ન્યુયોર્કના રહેવાસી  કેનેથ પ્લે કાઈક આવાજ પ્રકારની નોકરી કરે છે જેમાં તેમને કપલને સંભોગ માણતા જોવાનું હોય છે, અને બદલામાં 67000 જેટલી ફી વસુલે છે. સાંભળતા આ વાત કાઈક અલગ લાગશે કે આવું પણ હોતું હશે, પણ આં એકદમ સત્ય વાત છે.

પણ અહી તમે આ કેનેથ પ્લે વિશે જે કાઈ પણ ઉલ્ટું સીધું વિચારો છો તેવું કાઈ પણ નથી. આ હેતુ પાછળનો તેનો ઉદેશ્ય કાઈક અલગ જ છે. કેમ કે  કેનેથ પ્લે આ જોબ લોકોના હિત માટે જ કરે છે.

વાત કાઈક એવી છે કે સ્પેનના લોકોમાં સંભોગ પ્રત્યે ઘટતો જતો રસ અને તેને કારણે સતત ઘટતી જતી વસ્તીની ગણતરી સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે કેનેથ સંભોગ કોચ તરીકે કપલના ઘરે જઇને કેવી રીતે સારી રીતે સંભોગ લાઇફ જીવી શકાય છે તે માટેની ટિપ્સ આપે છે. કેટલાક રિસર્ચર અને એક્સપર્ટ કપલને સલાહ આપતા હોય છે ત્યારે કેનેથ કપલને સંભોગ કરતા જોઇ સંભોગમાં કઇ રીતે સંતોષ મળી શકે તે માટેની ટિપ્સ આપે છે.

આ જોબ અનુસાર કેનેથ પ્લે લોકોના ઘરે જાય છે અને તેમને સંભોગ કરવાનું કહે છે. કેનેથ પ્લે આ સંભોગ ક્રિયાને ખુબ બારીકાઈથી નિરિક્ષણ કરે છે. ક્રિયા પત્યા બાદ તે આ કપલને સંભોગ દરમિયાન થયેલા અનુભવ વિશે પૂછે છે અને તેમને જણાવે છે કે તેઓને સંભોગમાં કેવા પ્રકારના બદલાવ કે સુધારા વધારા લાવવાની જરૂર છે. સાથે જ તેમની અંગત સંભોગ ક્રિયામાં કોઈ પરેશાની છે કે નહિ વગેરે વિશેની માહિતી આપે છે. તેમને એક કપલને સંભોગ માણતા જોવાની ફી 67000 રૂપિયા છે.

કેનેથ પ્લે પોતે એક ફિટનેસમાં માનનારો છે. તેમણે આજ સુધીમાં 50 જેટલા દેશોની મુલાકાત લીધી છે અને લોકોને સંભોગ વિશેની માહિતી આપી છે.

એક રીપોર્ટ અનુસાર જાણવામાં આવ્યું છે કે, એક સમયે  કેનેથ પ્લે સ્પેશીયલ સંભોગ માટેની પાર્ટીમાં કપલને સંભોગ માણતા નિરિક્ષણ કરે છે અને આગળની ક્રિયામાં કેવો બદલાવ લાવવો વગેરે વિશેની માહિતી પણ આપતો જતો હતો. પણ માહોલ કાઈક એવો હતો કે જેને લીધે તે કપલને થોડી મુંજવણ લાગતી હતી. કેનેથ પ્લે તેની ભાવના સમજી ગયો અને તેમને તેમના ઘરેજ સંભોગ ક્રિયા કરવાની સલાહ આપી.

કેનેથ પ્લે એ પણ કહે છે કે સંભોગને કોઈ ખરાબ કામ તરીકે નહિ પણ એજ્યુકેશનનાં આધારે લેવું જોઈએ. જેને લીધે ખોટી ભાવના બંધ થઈ જાશે સાથે જ લોકોને તેનું સાચું જ્ઞાન પણ મળી શકશે.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
1
Cute

આ માણસને સંબંધ બાંધતા જોવાના મળે છે અધ્ધ્ધધ્ધ લાખો રૂપિયા, જાણો કેમ? શું છે મામલો?

log in

reset password

Back to
log in
error: