આ મજેદાર તસ્વીરોને જોઈને તમે ખુદને રોકી નહિ શકો, હસી-હસીને થઇ જશો લોટ-પોટ…..

જો કે જુગાડ ઘણા પ્રકારના હોય છે પણ અમુક તસ્વીર જુગાડ એવા પણ હોય છે જે તમને વિચારવા પર મજબુર કરી દેશે. એવી જ અમુક મજેદાર તસ્વીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ જેને જોયા પછી તમે પેટ પકડીને હસવા લાગશો.

1. ઘણીવાર ગરમી વધુ પડતી જ હોય છે અને અમુક લોકો પર ગરમીની એવી ખરાબ અસર થઇ જાતિ હોય છે કે આવા જુગાડ કરી લેતા હોય છે.2. આને જુગાડ નહીં પણ બચત કહેવાય છે, ફ્રિજરને કૂલિંગની જેમ ઉપીયોગ કરવાનો આઈડીયો માત્ર ભારતના લોકોને જ આવડતો હોય છે.
3. ભારતમાં અમુક એવા જુગાડ છે જે વધુ પડતા જ ઉપીયોગી લાગતા હોય છે.
4. આ તો કઈક વધુ જ થઇ ગયું મચ્છરોને મારવા માટે આ દારૂની બોટલ ક્યાંક માણસો પર ન અસર કરી નાખે.6. ગેસ ખતમ થઇ જવા પર આ જુગાડ ખુબ જ કામનો છે:

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!