આ 5 મહિનામાં જન્મ લેનાર વ્યક્તિ બને છે સફળ બિઝનેસ મેન, તેઓ ક્યારેય કોઈ રિસ્ક લેવાથી ડરતા નથી…

0

જો તમે બિઝનેસમાં સફળ થવા માંગો છો તો આની પાછળ એ તમારા જન્મનો મહિનો પણ જવાબદાર છે. જ્યોતિષ અને અંક વિજ્ઞાન પ્રમાણે આ મહિનામાં જન્મ લેવાવાળા વ્યક્તિ એ સફળ બિઝનેસ મેન બને છે. આ મહિનામાં જન્મ લેનાર વ્યક્તિમાં નિર્ણય લેવાની શક્તિ અને રિસ્ક લેવાની શક્તિ બાકીના લોકો કરતા વધારે હોય છે, આવો તમને જણાવીએ કયા મહિનામાં જન્મેલ વ્યક્તિમાં સફળ બિઝનેસ મેન બનવાના લક્ષણ હોય છે.

ડીસેમ્બર,

ડીસેમ્બર મહિનામાં જન્મ લેનાર વ્યક્તિએ બિઝનેસમાં બીજાથી કઈક અલગ કરવાનું વિચારે છે અને તેઓ બહુ મોટું રિસ્ક લેવામાં સૌથી આગળ હોય છે. ડિસેમ્બર મહિનામાં રતન ટાટા (૨૮ ડીસેમ્બર) અને ધીરુભાઈ અંબાણી (૨૮ ડીસેમ્બર) જેવા મહાન અને સફળ બિઝનેસ મેનનો જન્મ થયો હતો.

આ મહિનામાં જન્મ લેવાવાળા લોકો એ સફળ બિઝનેસ મેન બને છે. આના સિવાય જાન્યુઆરી, મે અને ઓગસ્ટ મહિનામાં જન્મ લેવાવાળા લોકો પણ સફળ બિઝનેસ મેન બને છે.

એપ્રિલ,

એપ્રિલમાં જન્મ લેવાવાળા પણ સફળ બિઝનેસ મેન બને છે. એપ્રિલમાં જન્મ લેવાવાળા લોકોની રાશી મેષ અને વૃષભ હોય છે. અંક વિશેષજ્ઞ સંજય જુમાનીનું માનીએ તો એપ્રિલ મહિનામાં જન્મ લેવાવાળા લોકો એ બિઝનેસને આગળ વધારે છે. તેઓ પોતાના નિર્ણય જાતે જ લેતા હોય છે.

એપ્રિલ મહિનામાં મુકેશ અંબાણી (૧૯ એપ્રિલ) અને આદિ ગોદરેજ (૩ એપ્રિલ) જેવા સફળ બિઝનેસ મેનનો જન્મ થયો હતો.

જુન,

જુન મહિનામાં જન્મ લેવાવાળા લોકો એક સફળ બિઝનેસ મેન બને છે, જુનમાં જન્મવાળા લોકો એ અલગ રીતે જ વિચારતા હોય છે અને બિઝનેસમાં રિસ્ક લેતા ડરતા નથી.

જુન મહિનામાં કુમાર મંગલમ બિરલા (૧૪ જુન), લક્ષ્મી મિત્તલ (૧૫ જુન), ગૌતમ અદાણી (૨૪ જુન), એલન મસ્ક (૨૮ જુન) વગેરે જેવા સફળ લોકોના જન્મ થયો હતો.

જુલાઈ,

જુલાઈમાં જન્મવા વાળા લોકો સફળ વેપારી બને છે. આ લોકોની અપેક્ષા એ વધારે સ્વતંત્ર રીતે જીતવા માંગતા હોય છે. આ લોકોમાં વધારે મૌલિકતા હોય છે એટલે કે તેઓ બહુ દેખાડો કરવામાં માનતા નથી તેઓ જેવા છે એવા જ દેખાય છે.

જુલાઈ મહિનામાં અજીમ પ્રેમજી (૨૪ જુલાઈ), શિવ નાડર (૧૪ જુલાઈ) જેવા સફળ લોકો જન્મ્યા હતા.

ઓક્ટોબર,

ઓક્ટોબર મહિનામાં જન્મ લેવાવાળા લોકો પણ સફળ બિઝનેસ કરે છે. આ મહિનામાં જન્મેલ લોકો એ બીજા લોકોની સરખામણીમાં વધારે સફળ થાય છે આવા લોકો બિઝનેસમાં વધારે હોય છે.

ઓક્ટોબર મહિનામાં બીલ ગેટ્સ (૨૮ ઓક્ટોબર), દિલીપ સંઘવી (૧ ઓક્ટોબર), સુનીલ ભારતી મિત્તલ (૨૩ ઓક્ટોબર) જેવા સફળ બિઝનેસ મેનનો જન્મ થયો હતો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here