આ મહિલાને લીધે 8 કરોડમાં વહેંચાયો આ ક્રિકેટર, થઇ હતી નીલામી…ખેલજગતની ચોંકાવનારી ન્યુઝ વાંચો

0

IPLમાં ખેલાડીઓની નીલામી એક ચર્ચાનો વિષય છે. બેગ્લોરમાં 27, 28 જાન્યુઆરીમાં થયેલી નીલામીમાં કુલ 169 ખેલાડીઓ પર બોલી લાગી હતી અને તેની સાથે જ ઇન્ડીયન પ્રીમિયર લોકોના 11માં સીજન માટે નીલામીની પ્રક્રિયાનું સમાપન થઇ ગયું હતું. 18 અન્ય ખેલાડીઓને તેમની ફ્રેન્ચાઈજી ટીમનાં પહેલા જ રીટેન કરી લીધા હતા.આવી રીતે આગળના સીજનમાં હવે 187 ખેલાડી ખેલી રહેલા નજરમાં આવશે.

આ વખતે ટુર્નામેન્ટની શરૂઆત 6 એપ્રિલથી થશે. તેના પછીના 7 એપ્રિલ નાં દિવસે મેચ રમવામાં આવશે.

આ વખતે બોલર જયદેવ ઉનાદકટ જ્યાં સૌથી મોંઘા ઇન્ડિયન બનીને ઉભરાઈ રહ્યા છે, સૌથી મોંઘા ખેલાડી એકવાર ફરી ઈંગ્લીશ ઓલરાઉંડર બેન સ્ટોક્સ રહ્યા, મોહમ્મદ શમીથી લઈને પીયુષ ચાવલા, પ્રવીણ કુમાર સુધી બહુ મોટી બોલી લાગી અને તે અલગ-અલગ ટીમોના હિસ્સા ચાલ્યા ગયા.

હાલતો અમે વાત કરી રહ્યા છીએ ભુવનેશ્વર કુમારની.

ભુવનેશ્વર કુમાર આઈપીએલનાં આ સીજનમાં સનરાઈર્સ હેદ્રાબાદ ટીમની તરફથી રમશે. તેને 8 કરોર રૂપિયામાં રિટેન કરી લેવામાં આવ્યા છે. આ નીલામી ભુવનેશ્વર કુમારનાં સફળ હોવાનું સર્ટીફિકેટ છે.

પણ શું તમને ખબર છે તેની સફળતા પાછળ કોનો હાથ છે. ભુવનેશ્વર આજે સફળ છે તો એક મહિલાના લીધે.

આ મહિલા બીજું કોઈ નહિ પણ તેની મોટી બહેન છે. જો આજ ભુવનેશ્વરની મદદ માટે તેની બહેન સામે આવી ન હતો તો કદાચ ભુવનેશ્વર આ મંજિલ સુધી પહોંચ્યા ન હોત.

ભુવનેશ્વરે જ્યારે ક્રિકેટ રમવાનું શરુ કર્યું, ત્યારે તેના ઘરની આર્થિક સ્થિતિ કાઈ ખાસ ન હતી. એવામાં આ જદ્દોજહત હતી કે આખરે ભુવનેશ્વર ક્રિકેટ કેવી રીતે ખેલી શકશે. જો કે, તેને પોતાની મોટી બહેન રેખા અધાનાનો સાથ મળી ગયો હતો. ભુવનેશ્વરનો જુસ્સો અન તેની મહેનતને જોતા રેખાએ તેની મદદ કરવાનું જરૂરી સમજ્યું હતું. રેખાએ ભુવીનો દાખલો શહેરનાં જ ભામાશાહ પાર્ક ક્રિકેટ એકેડેમીમાં કરાવ્યો. તેણે ત્યાં સ્પોર્ટ્સ ગીયરનો ઇન્તજામ પણ કર્યો હતો.

ભુવનેશ્વર કુમારે પણ પોતાની બહેનનું માં રાખ્યું. ખુબ મહેનત કરી અને આજે આંતર રાષ્ટ્રીય ક્રિકેટના એક મોટા ગેન્દબાજનાં રૂપમાં આપણી સામે જોવા મળે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

 

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!