આ મહિલાએ 363 કિલો વજન ઘટાળીને આખી દુનિયાને ચોંકાવી દીધી, જુઓ 17 Photos, 100% વિશ્વાસ નહિ આવે..

0

દુનિયામાં આજે હર કોઈ મોટાપા જેવી ગંભીર બીમારીથી ગ્રસિત છે, અને તેને લીધે ઘણીવાર મૌત પણ થઇ જાતી હોય છે. એક રીપોર્ટ અનુસાર દુનિયામાં હર ત્રીજું કે ચોથું વ્યક્તિ મોટાપાનો શિકાર છે. પણ આવી જ એક અમેરિકાની મહિલાએ ચમત્કાર બતાવ્યો છે.

અમેરિકાની ટેક્સાસ માં રહેનારી મહિલા માયરા રોસ્લસ નું વજન એક સમયે 454 કિલો થઇ ગયું હતું. જેના બાદ તે પોતાના બધા કામ પથારી માં જ કરતી, કેમ કે તે પથારી પરથી ઉભી પણ થઇ શકતી ન હતી. પણ એક દિવસ એક એવો હાદસો થયો જેના બાદ તેણે પોતાનું વજન 363 કિંમી જેટલું ઘટાડી નાખ્યું.

રીપોર્ટસના અનુસાર, માયરા રોસ્લસની બહેને 2 વર્ષના ભત્રીજાનાં માથા પર બ્રશ માર્યું હતું, જેના લીધે તે બાળકની મૌત થઇ ગઈ હતી. પણ તેનો આરોપ રોસ્લ્સે ખુદ પોતાના પર લઇ લીધો જેથી તે પોતાની બહેનને જેલ જવાથી રોકી શકે. પણ જાંચ કરતા જાણ થઇ કે તેની બહેન જ દોષી છે અને તેને 15 વર્ષની સજા આપવામાં આઈ. અ ઘટના બાદ માયરાએ નક્કી કર્યું કે તે પોતાઓ વજન ઓછો કરીને પોતાન સમગ્ર જીવન બહેનના બે અન્ય બાળકોની સેવા કરવામાં વિતાવશે.

સાથે જ રીપોર્ટનાં આધારે માયરાએ લગભગ 11 સર્જરી કરાવીને પોતાનું વજન 91 કિલો સુધી લઇ લીધું હતું. તેના બાદ તેમણે એકસરસાઈજ કરવાનું શરુ કરીને બાકીનું વજન પણ ઓછુ કરી દીધું હતું. માયરા આજે દુનિયાભરના લોકો માટે એક મોટીવેટરનાં તૌર પર જાણવામાં આવે છે. તેમનું કહેવું છે કે, ‘પહેલા હું માત્ર ખાવા માટે જ જીવતી હતી પણ આજે હું જીવવા માટે ખાવ છું’.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!