આ ‘जल-कुकड़े’ લોકોને જોઇને આવશે મજા, જુઓ 15 તસ્વીરો દિવસ સુધરી જશે

બીજાની થાળીમાં વધુ જ ઘી નજરમાં આવતું હોય છે.

અમુક લોકો હોય છે, જેને હર કોઈને આગળની ગલી સુધી છોડીને આવવાની આદત હોય કે. અરે તે પોતાની ગાડી ઉઠાવીને છોડવા નથી જાતા, તે તો તેની નજરો હોય છે જે તેઓના આંખોથી દુર ન થાય ત્યાં સુધી તેને જ ચીપકી રહે છે.

આવા અમુક લોકો હોય છે, જેઓને ઘુરવાની આદત હોય છે. પણ એવું પણ કોઈ નહિ હોય જેઓએ ક્યારેય કોઈને ઘૂર્યા ન હોય. કોઈને ઘુરવાના ઘણા કારણ હોઈ શકે છે, જેમાનું એક કારણ છે ‘જલન’. આ જલન એ હોય છે જે ઇન્સાનને રાખ કરી નાખે છે.

હવે જો તમે કોઈ લગ્નમાં ગયા છો અને કોઈ છોકરી ખુબ જ હોટ લાગી રહી છે તો નજરતો તેના પર પડવાની જ છે. તમે ક્યારેય કોઈ ‘જલ કુકડા’ વાલા ઇન્સાનને ઘૂરી રહેલા જોયા છે, મજા આવી જશે. હાલ તો તેના માટે આ તસ્વીરો જોઈ લો.

1. મારી પાસે શું છે:અરે તમે તો ‘સુપરમેન’ ની ડ્રેસ પહેરીને પણ નિરાશ થઇ રહ્યા છો. કોઈ વાત નહિ, નહિ તો કઈક બીજો સુપરપાવર હશે.
2. વાહ રે છોકરો”લાગે છે કે આ છોકરો આ પપીને ચોરવાનો પ્લાન બનાવી રહ્યો છે.
3. ઉહ લા લા:જો કે બ્લૈક ડ્રેસ વાળી પણ કાઈ ઓછી સુંદર નથી. છતાં પણ હોટ્નેસ તો હોટ્નેસ જ હોય છે.
4. જોઈ લે તું પણ:કોઈ અન્ય વસ્તુ હોય કે નાં હોય પણ આને જોઇને યુવતીઓ મોટાભાગે જલ-ભૂન જાતી હોય છે.
5. ખુબ જ નાઈન્સાફી છે:ચિંતાની કોઈ વાત નથી, તમે એક જ આ ચારના બરાબર છો.
6. કોઈ તો રોકી લો:લાગે છે કે ભાઈસાહેબને પોતાનો દૌર યાદ આવી ગયો છે, શું ખબર તેને ફરી આવો મૌકો મળે કે ના મળે.
7. તમે સમજી શકો છો:મર્દોને દાઢી વધરાવાનો શોખ ખુબ જ હોય છે. એમાં આપણાથી મોટી દાઢીવાળા કોઈ મળી જાય તો તો પછી વાત જ નાં પૂછો.
8. તેરા ધ્યાન કિધર હે:આવી રીતે તો છોકરારીઓ જ છોકરીઓને ઘૂરતા હોય છે. પણ ઘણી વાત છોકરીઓ પણ આવવી રીતે જોવાથી નથી અચકાતી.
9. અપ્સરા હોય કોઈ:જો કે આવું તો કોઈ પુરુષે બોલવાની જરૂર હતી. પણ અહી તો કદાચ બ્લૈક ડ્રેસ વાળી મહિલાના દિમાગમાં પણ કઈક આવું જ ચાલી રહ્યું છે.
10. આ તો કમાલ છે:જો કે છોકરાઓને હોટ યુવતીઓ ને તાન્કવાની આદત હોય છે. પણ આ મૌકા પર તેને તે આદમી કરતા વધુ જલન થઇ રહી છે, જેની સાથે આ મેડમ છે.

11. કોમ્પીટીશન માં પણ કોમ્પિટિશન:હવે જીતવા માટે હર ચીજ પર ધ્યાન દેવું પડતું હોય છે.
12. કાશ તે મારું હોત:સ્ટાર ટેનીસ પ્લેયર એન્ડી મરે, નોવાક જોકોવિચના હાથોમાં વિનીગ શિલ્ડ જોઇને આવું જ કઈક વિચારી રહ્યા હશે.

13. હું પણ ખાઈશ:આ તો ગલત છે. આ તો આ બિચારા બાળક પર સરાસર જુલમ છે.

14. રુકો તો જરા:મોટા જ નહિ. ઘણીવાર બાળકોની નજરોમાં પણ આવી જગ્યાઓ પર જઈને ટીકી જાતી હોય છે.

15. આ પણ કઈ કમ નથી:આવું નથી કે માત્ર ઇન્સાનો ને જ જલન થતી હોય છે. તમે જ જોઈ લો તેને ભાવ નથી મળી રહ્યા તો તેને કેટલું ખોટું લાગી રહ્યું છે.

લેખન સંકલન:  કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!