આ હિરોઈનો કમાઈ છે કરોડો, છતાં પણ રહે છે ભાળાનાં મકાનમાં, જુઓ આવી હિરોઇનોના લીસ્ટમાં કોણ કોણ છે શામિલ….

0

મોટા વડીલો બને ત્યાં સુધી એક સફળ વ્યક્તિ નહિ સમજે જ્યાં સુધી તમે તમારું પોતાનું ઘર ઉભું ન કરો. પછી ભલે તમે કરોડો રૂપિયા પણ કેમ કમાતા ન હોય. અને જો તમે ઘર ખરીદી લીધું તો તમે સેટ છો. પણ ઘર ખરીદવું કાઈ નાનુ મોટું કામ નથી, રજીસ્ટ્રી ઓફિસમાં પોતાના નામ પર ચાર દિવારી લખાવવા માટે માત્ર પૈસા જ નહિ પણ, સાથે જ અન્ય વસ્તુઓની પણ જરૂર પડતી હોય છે. સાથે જ દરેક મહીને કરોડો કમાવા વાળા લોકો ને પણ પોતાનું ઘર મુશ્કિલથી મળે છે. હાલ બોલીવુડની આ હિરોઈનો જ લઇ લો. તેના ખાતામાં હર મહીને કરોડો રૂપિયા જમા થતા હોય છે, છતાં પણ આજ સુધી પોતાનું મકાન ખરીદ્યું નથી.

1. કેટરીના કૈફ:

કૈટરીનાને બોલીવુડમાં આવ્યાનો લાંબો સમય થઈ ચુક્યો છે. ત્યારથી લઈને કૈટરીનાએ બોલીવુડમાં દરેક પ્રકારનો સમય જોયો અને લોકોને પણ બદલાતા જોયા છે. આ બધું જોઇને તેમેને બોવ બધી વાર પોતાનું ઘર બદલવું પડયું હતું, કેમકે તેની પાસે પોતાનું ઘર નથી. મીડિયા રીપોર્ટનાં આધારે રણબીરની સાથે રીલેશનશીપનાં સમયે કૈટરીના, રણબીરના ક્વાટર રોડ પર બનેલા એપાર્ટમેંટમાં રણબીર સાથેજ રહેતી હતી. પણ રીલેશન તુટી ગયા બાદ હાલ કૈટરીના બાંદ્રામાં આવેલા ફેલ્ટમાં એકલી ભાળે રહે છે.

2. હુમા કુરેશી:

હુમા કુરેશી બોલીવુડની સારી અદાકારાઓમાં ગણના થાય છે. ફિલ્મો અને વિજ્ઞાપનોને જોવામાં આવે તો તેની મહિનાની આમદની કરોડોની આસપાસ તો બનેજ છે.  તે છતાં પણ તે હાલ અંધેરીમાં પોતાના ભાઈ સાથે ફ્લેટ શેઈર કરીને રહે છે.

3. નરગીસ ફખરી:

નરગીસ ફખરી વિદેશોના ચક્કર એવી રીતે લગાવે છે જેમકે દિલ્લી થી મુંબઈ. એટલા માટેજ કદાચ તેમણે પોતાનું ઘર ખરીદ્યું નથી. દરેક મોડલિંગ શો, ફિલ્મો કર્યા બાદ નરગીસના ખાતામાં મોટી રકમ આવે છે. છતાં પણ નરગીસ ભાળાનાં મકાનમાં રહે છે.

4. ઈલીયાના ડીક્રુઝ:

સાઉથની ફિલ્મોથી હિન્દી તરફ કદમ રાખ્યા બાદ ઈલીયાના ડીકૃઝને મુંબઈમાં જ રહેવું પડ્યું હતું. ઘણી એવી ફિલ્મો કર્યા બાદ ઈલીયાના, મુંબઈમાં એક ભાળાના મકાનમાં રહે છે.

5. અદિતિ રાવ:

અદિતિ રાવે ઘણી એવી હીટ ફિલ્મો કરી છે પણ તે પણ ભળાનાં મકાનમાં રહે છે. રજવાડી ખાનદાનથી તાલ્લુક રાખવાવાળી અદિતિ રાવનું કહેવું છે કે કોઈ પ્રોપર્ટીમાં વધારે પૈસા ખર્ચ કરવા કરતા ભાળાના મકાનમાં રહેવું વધારે સારું છે .
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!