આ ગુફામાં છે સોનાથી મોંઘી વસ્તુ જે મટાડે દરેક બીમારી, લોકો કહે ચમત્કારિક, જાણો ક્યાં આવ્યું? અને એવું શું છે ખાસ?

આ ગુફા ઓસ્ટ્રેલિયાના ગાસ્તિનમાં આવેલી છે, જ્યાં, લોકો પહેલા સોનાની ખાણની શોધ માટે અહીં આવ્યા હતા.  માણસ પોતાની બીમારીનો ઈલાજ માટે શક્ય એટલા દરેક ઉપાય કરે છે, તેમ છતા કેટલીક એવી બીમારી હોય છે જે લાઈલાજ હોય છે. પરંતુ ઓસ્ટ્રિયામાં એક એવી ગુફા આવેલી છે જેની અંદર ગંભીર બીમારી પણ મટી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગુફામાંથી નિકળતી ગેસથી દરેક બીમારીનો ઈલાજ થઈ શકે છે.

આવી રીતે થાય છે ઈલાજ

– આ ગુફા ઓસ્ટ્રેલિયાના ગાસ્તિનમાં આવેલી છે, જ્યાં, લોકો પહેલા સોનાની ખાણની શોધ માટે અહીં આવ્યા હતા.
– આ લોકોને બાદમાં જાણવા મળ્યું કે આ ગુફામાંથી નિકળતી ગેસથી બીમારીનો ઈલાજ કરી શકાય છે.
– આ ગુફામાંથી નિકળતી રેડોન ગેસના સંપર્કથી અનેક બીમારીનો ઈલાજ શક્ય છે.
– આ ગેસ એક રેડિયોએક્ટિવ ગેસ હોય છે જે ગુફાનના ગરમ વાતાવરણમાં બીમારી પર દવાની જેમ કામ કરે છે.


– લોકોનું માનવું છે કે આ ગેસ અર્થરાઈટિસ અને પસોરિએસિસ જેવી બીમારી માટે પણ કારગર છે.
– આવી રીતે અહીં નેચરલ ઈલાજ તરીકે પણ લોકો માની રહ્યાં છે, આથી અહીં દૂર દૂરથી હજારો લોકો આવે છે.
– આ ગુફા વિશે જાણ થતા જ અહીં યુરોપના લોકો અને અન્ય દેશોના લોકો પણ આવે છે.

આ ગુફા ઓસ્ટ્રેલિયાના ગાસ્તિનમાં આવેલી છે

અર્થરાઈટિસ અને પસોરિએસિસ જેવી બીમારી પણ અહીં મટી શકે છે

અહીં સૌથી વધુ યુરોપના લોકો આવે છે અને તેઓનો દાવો છે કે અહીં બીમારી મટી શકે છે. લોકો અનેક દિવસો સુધી આ ગુફામાં ટ્રીટમેન્ટ મેળવે છે, આ ગુફામાંથી રેડોન ગેસ નિકળે છે, આ ગેસ રેડિયોએક્ટિવ ગેસ હોય છે જે ગુફાનના ગરમ વાતાવરણમાં બીમારી પર દવાની જેમ કામ કરે છે.

ઓસ્ટ્રિયા સરકારે આ ગુફાનું સંરક્ષણ કર્યું અને તેને ટૂરિસ્ટ સ્પોટમાં સામેલ કરી છે, અહીં ખાસ યુરોપથી લઈને દુનિયા ભરના લોકો ઈલાજ માટે આવે છે.

Courtesy: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!