આ ઘરેલુ નુસ્ખામાં છુપાયેલો છે શરીરના દરેક દર્દનો ઈલાજ…6 ટિપ્સ વાંચો અને શેર કરો

0

કામ કરવામા આપણે લોકો એટલા વ્યસ્ત થઇ જતા હોઈએ છીએ કે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું જ ભૂલી જતા હોઈએ છીએ. પછી શરીરના અલગ-અલગ અંગોને લઈને બેસી રહેતા હોઈએ છીએ. શરીરના દરેક હિસ્સાઓમાં દર્દ આપણી બદલાઈ ગયેલી રહેલી રહેણી-કરણી અને ખાણી-પીણી ની ખરાબ આદતો પણ હોઈ શકે છે. એવામાં લોકો ઘણા પ્રકારના પેઈન કિલરનો ઉપીયોગ કરતા હોય છે જેને લીધે તેનું વધુ પડતું જ સેવન કરવાની આદત લાગી જાતિ હોય છે. આજે અમે તમારા માટે અમુક ઘરેલુ નુસખાને લઈને આવ્યા છીએ જેના થકી તમારા શરીરના અંગોના દર્દ ગાયબ થઇ જાશે.1. કમર દર્દ:

કમર દર્દની ફરિયાદ પુરુષો કરતા મહિલાઓમાં વધારે હોય છે. સવારે રાઈ કે નારિયેળ ના તેલમાં લસણ ની 3-4 કરીઓ નાખીને ગરમ કરી લો. ઠંડુ થયા પછી આ તેલથી કમર પર માલિશ કરો.

2. માથાનો દુઃખાવો:

માથાનો દુઃખાવો કોઈપણ કારણને લીધે થઇ શકે છે. એવામાં દવાઓ લેવાથી બચો અને ઘરેલુ નુસ્ખાઓ અપનાવો. આદુના રસમાં લીંબુનો રસ મિલાવીને દિવસમાં 1-2 વાર પીઓ.

3. હાડકાઓનો દર્દ:

સાંધાઓના દર્દ માત્ર મોટી ઉંમરના વ્યક્તિઓ જ નહિ પણ નાની ઉંમરના વ્યક્તિઓમાં પણ જોવા મળતું હોય છે. જો તમે પણ સાંધાના દર્દ થી પરેશાન રહો છો તો લસણની 10 કરિઓને 100 ગ્રામ પાણી અને 100 ગ્રામ દૂધમાં મિલાવીને પકાવો. આ મિશ્રણને પીવાથી સાંધાઓમાનું દર્દ દૂર થઇ જાય છે.

4. ગરદન પરનો દર્દ:

લગાતાર ગરદનને એક જ પોઝિશનમાં રાખવાથી દર્દની શિકાયત રહે છે. એવામાં ગરદનને ઘુમાવવી પણ મુશ્કિલ થઇ જાતિ હોય છે. એવામા રાઈના તેલમાં લવિંગનું તેલ મિલાવીને ગરદન પર માલિશ કરો.

5. એડીઓમાંનું દર્દ:

લાંબા સમય સુધી પગના ભાર ઉપર ઉભા રહેવાથી એડીઓમાં દર્દ થવા લાગે છે. એડીઓના દર્દ દૂર કરવા માટે ગરમ પાણીમાં સિંધા નિમક મિલાવીને તેમાં પગને 15 થી 20 મિનિટ સુધી ડુબાડીએ રાખો. પછી પોતાની એડીઓની તેલની સાથે મસાજ કરો.

6. પેટ દર્દ:

પેટ દર્દની ફરિયાદ મોટાભાગે લોકોમાં રહેતી હોય છે. એવામાં તમે પેટના દર્દથી પરેશાન છો તો આદુ ના 1 નાના ટુકડા ને મોં માં રાખીને તેનો રસ ચુસો, તેનાથી પેટ દર્દ તરત જ ઠીક થઇ જાશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!