આ 5 ઘરેલુ નુસ્ખા ને અપનાવો અને તમારા ચેહરા ને અપનાવો….

0

ચમકતી ત્વચા માટે હવે તમારે બ્યુટી પાર્લર જાવાની કોઈ જ જરૂર નથી. ઘરે જ રહેલા સામાનની મદદથી તમે પોતાના ચેહરા પર નિખાર લાવી શકો છો. જાણો કેવી રીતે ઘરેલુ ચીજોની મદદથી તમે ચમકતો ચેહરો મેળવી શકો છો.1. બચેલા ફળ:
ખાધા પછી બચેલા ફળ ને ફેંકવાના બદલે તેને પીસીને તેની પેસ્ટ બનાવી લો અને ચેહરા પર લગાવો. ફ્રી માં ચમકતી ત્વચા મળશે.

2. લીંબુ નો રસ:એક ચમચી ગુલાબ જળ માં 2 ચમચી લીંબુ નો રસ મિલાવો. આ મિશ્રણ ને એક બોટલ માં નાખીને ફ્રિજ માં રાખી દો અને તમારા ચેહરા પર તેને સ્પ્રે કરો.

3. મુલ્તાની માટી:ચમકતી ત્વચા માટે બે ચમચી મુલ્તાની માટી ને એક ચમચી ચંદન ના પાઉડર અને થોડા ગુલાબ ના પાણીમાં મિલાવો. આ પેસ્ટ ને પોતાના ચેહરા પર લગાવીને સુકાવા દો. સુકાયા પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

4. સંતરા નો રસ:એક સંતરા ને લઈને તેનો રસ નીકાળી લો. તેને પોતાના ચેહરા પર નિયમિત રૂપથી લગાવો. સારા પરિણામ માટે તેને એક મહિના સુધી લગાવો.

5. બટેટાનો રસ:બટેટા ના રસ માં સ્કિન ને ચમકાવનારી ખાસિયત મળી આવે છે. તેનું જ્યુસ નિયમિત રૂપમાં લગાવાથી તમારી સ્કિન માં ચમક ઉત્પન્ન થાશે. બટેટાનો અળધો ટુકડો લો અને તેનું જ્યુસ નીકાળી લો. આ જ્યુસ ને તમારા ચેહરા પર લગાવીને સુકાવા દો. સુકાયા પછી તેને પાણીથી ધોઈ લો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here