આ ફળની છાલનો ઉપયોગ કરો – ચહેરા પર મસા રાતો રાત ગાયબ – માહિતી વાંચો અને શેર કરો

કેળા એક એવું ફળ છે જે બાળકો થી લઈને દરેક લોકોને પસંદ આવે છે. કેળા માં વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન હાજર હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. મોટાભાગે કેળા ખાધા પછી તેની છાલ ને ફેંકી દેવામાં આવે છે પણ ખુબ જ ઓછા લોકો એ જાણતા હશે કે કેળાની છાલ થી સ્કિન સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. આવો તો જાણીએ કેવી રીતે કેળાની છાલ નો ઉપીયોગ કરવો.1. મસા:

ઓઈલી સ્કિનને લીધે મોટાભાગે મહિલાઓના ચહેરા પર મસા આવી જાતા હોય છે, જેનાથી તેની સુંદરતા ખરાબ બની જાતિ હોય છે. એવામાં કેળા ની છાલને પીસીને તેમાં હળદર અને મધ મિક્સ કરી ને મસા પર લગાવો. અમુક સમય પછી ચહેરાને ધોઈ લો. દિવસમાં 2 થી 3 વાર આ પેક નો ઉપીયોગ કરીને મસા સાફ કરી શકાય છે.

2. ડાર્ક સર્કલ:

આંખો ની નીચે કાળા સર્કલ ને લીધે ચહેરો મુરજાઈ જાતો હોય છે. એવામાં કેળાની છાલના સફેદ રેશા ને કાઢીને તેમાં એલોવેરા જેલ મિલાવો અને આંખોની નીચે લગાવો. અમુક સમય પછી આંખો ને સારી રીતે ધોઈ લો. અમુક દિવસો સુધી લગાતાર તેનો ઉપીયોગ કરવાથી ડાર્ક સર્કલથી છુટકારો મળી જશે.

3. રૂપાળી ત્વચા:

ત્વચા ને નિખારવા માટે મહિલાઓ મોંઘા એવા ફેશિયલ કરાવતી હોય છે પણ કેળાની છાલ થી પણ રંગ નિખરી શકે છે. તેના માટે કેળાની છાલને પીસીને તેમાં બેકિંગ સોડા અને થોડું પાણી મિલાવીને પૈક તૈયાર કરો. હવે તેને 5 મિનિટ સુધી ચહેરા પર સ્ક્રબની જેમ ઉપીયોગ કરો અને ઠંડા પાણી થી ધોઈ લો. તેનાથી ડેડ સ્કિન નીકળી જશે અને સ્કિન ચમકવા લાગશે.

4. પીળા દાંત:

પીળા દાંત ને લીધે ઘણીવાર લોકોને શરમિંદગીનો સામનો કરવો પડતો હોય છે. એવામાં કેળાની છાલ ની અંદર વાળો હિસ્સો દાંતો પર રગડવાથી ફાયદો મળે છે.

5. દાગ-ધબ્બા:

મસા ને લીધે ઘણીવાર ચહેરા પર દાગ-ધબ્બા રહી જાય છે અને જેને ઠીક કરવા માટે પણ કેળાની છાલનો ઉપીયોગ કરવામાં આવે છે. તેના માટે કેળાની છાલનું ફેસ પેક બનાવીને ચહેરા પર લગાવો અને અમુક સમય પછી ઠંડા પાણીથી ચેહરા ને ધોઈ લો.

6. મસ્સા:

શરીર ના જે હિસ્સા પર મસ્સા હોય ત્યાં રાતે સુતા પહેલા કેળાની છાલના અંદરના હિસ્સાને રાખીને તેના પર ટેપ લગાવી દો. અમુક દિવસો સુધી લગાતાર આવું કરવાથી મસ્સા જડમૂળ માંથી ગાયબ થઇ જાશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!