આ ફળ ખાવાથી 1 કલાક માં બનશે 1 લીટર લોહી, ડેન્ગ્યુ નો રામબાણ ઈલાજ વાંચો આર્ટિકલ માં

1

પાછલા થોડા સમયમાં તમે પણ ઘણા સમાચાર જોયા હશે જેમાં ઘણા બધા લોકોના મૃત્યુ ડેન્ગ્યુના કારણે થયા હતા. ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં મચ્છર કરડવાથી લોકોને અનેક મોટી મોટી બીમારી થતી હોય છે. અને તે બીમારીના કારણે અવારનવાર આપણે ન્યુઝમાં અનેક લોકોની મૃત્યુના સમાચાર વાંચતા અને જોતા હોઈએ છીએ. ડેન્ગ્યુમાં વ્યક્તિને ખુબજ તાવ આવવો, ઉલટી થવી, માથું દુખવું, શરીર દુખવું અને શરીર પર લાલ રંગના નાના નાના દાણા જેવું થવું. ડાયટેશીયન રશ્મી શ્રીવાસ્તવ જણાવે છે કે આ દરેક બીમારીથી બચવા માટે કીવી એ બહુ ઉપયોગી ફળ છે. ડેન્ગ્યુથી બચવાની સાથે સાથે આ ફળ એ તમારા શરીરના અનેક રોગમાંથી મુક્તિ અપાવશે.

કીવીમાં બાકીના ફળો કરતા વધારે વિટામીન અને મિનરલ્સ હોય છે. આની સાથે જ કીવીમાં એન્ટીઓક્સીડેન્ટ, ફાયબર, પોટેશિયમ અને વિટામીન સી જેવા અનેક તત્વો હોય છે જે તમારી રક્ષા ડેન્ગ્યુ સામે કરશે. ડેન્ગ્યુમાં દર્દીના બ્લડપ્લેટલેટ્સ વધારે પ્રમાણમાં ઘટવા લાગે છે. આ પ્લેટ્સના સંતુલનને શરીરમાં જાળવવા માટે કીવી મદદ કરે છે. કીવી એ વ્યક્તિને બીમારીમાંથી જલ્દીથી બહાર આવે છે.

કીવીમાં ભરપુર માત્રામાં ફાયબર હોય છે જેનાથી હૃદય સ્વસ્થ રહે છે અને બીમારીઓ દુર ભાગે છે. કીવીનું નિયમિત સેવન કરવાથી લીવર, સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવી બીમારીથી આપણી રક્ષા કરે છે. કીવી એ નસોમાં લોહીને સતત વહેતું રાખે છે એટલે કે તે લોહીને જામ થવા દેતું નથી.

કીવીમાં લ્યુટીન રહેલું હોય છે જે આપની સ્કીન અને ટીસ્યુની રક્ષા કરે છે. કીવીના ઉપયોગથી આંખોની ઘણી બીમારીઓ દુર થઇ જાય છે. આંખોની વધારે પડતી સમસ્યા એ આ લ્યુટીનના કારણે જ દુર થઇ જતી હોય છે. આના સિવાય કીવીમાં ભરપુર માત્રામાં વિટામીન એ હોય છે જે આપણી આંખોની રક્ષા કરતા હોય છે.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here