સવારે ઉઠીને તરત કરો આ મંત્ર જાપ, થશે અનેક મુશ્કેલીઓ દુર, નોકરી કરતા મિત્રો માટે ખાસ…

0

આપણે જયારે પણ ઘરમાં કોઈપણ કથા કે પૂજા કરવાના હોઈએ ત્યારે અનેક પ્રકારના મંત્રોના અને શ્લોકોનું ઉચ્ચારણ થતું હોય છે. તમને જણાવી દઈએ કે મંત્ર અને જાપ કરવાથી જે તે જગ્યાએથી નેગેટીવીટી દુર થતી હોય છે અને ઘરમાં પણ તેની અસર દેખાય છે. પરિવારના સભ્યોની ખુશીઓમાં વધારો થાય છે. બધાના મન પ્રસન્ન રહે છે અને કામ કરવાનો ઉત્સાહ વધે છે. આજે અમે તમને એવા જ કેટલાક મંત્રો વિશેની માહિતી જેનાથી તમારા અટકેલા દરેક કાર્ય પૂર્ણ થઇ જશે. જે મિત્રોને મહેનત કરવા છતાં પરિણામ નથી મળતું તેમને આ મંત્રના જાપ કરવાથી અઢળક ફાયદો મળશે.

‘अतिगुह्यतरं तत्वं सर्वमंत्रौघविग्रहम। पुण्यात् पुण्यतरं चैव परं स्रेहाद् वदामि ते।।

શાસ્ત્રોની માહિતી મુજબ શ્રી કૃષ્ણ કવચ મંત્રનો નિયમિત જાપ કરવામાં આવે તો જે તે વ્યક્તિના જીવનની પરેશાની આસાનીથી દુર થઇ જાય છે. આ મંત્રના જાપ કરવાથી જેનાથી જો કોઈ મોટું સંકટ તમારી સામે આવી રહ્યું હશે તો એ તમારાથી દૂર ભાગી જશે. અથવા તો તેનો સામનો કરવાની તમને શક્તિ આવી જશે.

આ એક અદ્ભુત મંત્ર છે આ મંત્રનો નિયમિત જાપ કરવાથી જીવનમાં આવનાર દરેક મુશ્કેલીઓનો અંત થાય છે. આ મંત્રનો જાપ કરવાની શરૂઆત તમે કોઈપણ સારા દિવસથી કરી શકો છો.

દિવ્ય મંત્ર

ॐ नमो भगवते तस्मै कृष्णायाकुण्ठमेधसे। सर्वव्याधिविनाशाय प्रभो माममृतं कृधि।।

સવારે ઉઠીને તમારે સૌથી પહેલા આ ઉપર જણાવેલ મંત્ર ત્રણ વાર બોલવાનો રહેશે. તમારા જીવનમાં જો સતત મુશ્કેલીઓ અને અણધારી આફતો આવી રહી છે તો બને એટલો વહેલા તમે આ મંત્ર જાપની શરૂઆત કરો એ જ યોગ્ય રહેશે. તમે ઈચ્છો તો આ મંત્ર જાપ સાથે હવન પણ કરી શકો છો. હવન કરવાથી તમારી દરેક પરેશાની દુર થઇ જશે અને નવુ કામ શરુ કરવા માટે સારા વિચારો આવશે અને તમારું દરેક કાર્ય સારી રીતે પાર પડશે.પ્રયત્ન કરો કે આ મંત્રના જાપ તમે આ જન્માષ્ટમીથી કરી શકો તો તેનો વિશેષ લાભ થશે.

આ માહિતી બીજા મિત્રો સાથે શેર કરવાનું ચુકતા નહિ.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here