આ એક ભૂલને કારણે અમિતાભ બચ્ચને ગુમાવ્યા 640 કરોડ રૂપિયા, જાણો શું છે મામલો?

0

હાલમાંજ બીટકવાંઇનમાં આવેલા અભિનેતા અમીતાબ બચ્ચને 100 મિલિયન ડોલર એટલે કે 640 કરોડ રૂપિયા કમાયા હતા, પણ વર્ચુઅલ કરેંસીમાં ઉતારને લીધે તેનાથી પણ ઓછા દિવસોમાં તેની આ રકમ ડૂબી ગઈ.

જાણકારી આધારિત બીટક્વાઈનમાં આગળના અમુક દિવસોથી થઇ રહી કીંમતોનો ઉથલ-પાથલ જારી રહેશે. આ બુલબુલા ખત્મ થવા પહેલા અન્ય રંગો પણ બતાવશે. આ મહીને એક બીટક્વાઈનની કિંમત 20,000 ડોલર સુધી પહોંચી ગઈ છે. પછી તેની કિંમત લગભગ અળધી થઇ ગઈ. આગળ આ કિમત 15 જહાર ડોલર સુધી પહોંચી ગઈ હતી. જ્યાં દેશના લાખો લોકો બીટક્વાઈનમાં નિવેશ કરીને કરોડપતિ બનવાનું સપનું જોઈ રહ્યા છે, સાથે જ બીટક્વાઈનમાં નીવેશ કરનારા અમિતાબ બચ્ચન દેશના પહેલા મોટા સખ્શીયત છે. તેમણે ત્રણ થી ચાર વર્ષ પહેલા આ ક્રીપ્ટોકરેંસીમાં થોડું ઘણું નિવેશ કર્યું હતું.

વાસ્તવમાં અમીતાભ હેદ્રાબાદીની કંપની સ્ટેમપેડ કેપિટલના શેઈર લઇ રાખ્યા હતા. આ કંપની શોધ આધારિત ટ્રેડ હાઉસ બતાવે છે. તે દુનિયાભરમાં દરેક નૈનો સેકંડમાં કરોડો રૂપિયાનો લેન-દેન કરે છે. કંપનીએ અમિતાભ બચ્ચનને ઈન્ડીવિજ્યુંઅલ નોન પ્રમોટર શેઈર હોલ્ડર બતાવ્યું છે. આગળના દિવસોમાં અમિતાભના આ કંપનીમાં 2.38 ફીસદી શેઈર હતા. જો કે તે જુન, 2014 થી આ કામોનીના શેઈર ધારક છે, પણ કંપનીમાં તેમની હિસ્સેદારી ઓછી-વધતી રહે છે.

આ ટ્રેડીંગ કંપની સ્ટેમપેડ અમેરિકાની કંપની લાંગફીન કાર્યની સબ્સિડીયરી છે. સ્ટેમપેડનું લાંગફીનમાં 37.14 ફીસદી હિસ્સો છે. લાંગફીનની એક કંપની જેડઆઈડીડિયું ડોટ કોમ એ અધિગ્રહણ કરી લીધું છે, જે બીટક્વાઈન બનાવે છે. કેમ કે લાંગફીન અમેરિકી શેઈર બજારમાં સૂચીબદ્ધ છે અને તે કંપનીઓમાંની એક છે, જે બીટક્વાઈન સાથે જોડાયેલી છે, માટે બીટક્વાઈનની કિંમત વધવા પર તેના શેઈર 2500 ફીસદી સુધી વધ્યા હતા. પણ બાદમાં તેમાં ઉતરાણ પણ આવી ગયું હતું.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!