આ દિવાળી પર કરો આ 10 મંત્ર નો જાપ, સફળતા દોડતી આવશે તમારા આંગણે…..10 મંત્રો જાણો

0

દિવાળી નો તહેવાર નજીકમાં જ છે અને દરેક લોકો આ તહેવાર ની તૈયારીઓ માં લાગેલા છે. જેવું કે તમે લોકો જાણો જ છો કે દિવાળી નો તહેવાર હિંદુઓ નો સૌથી મોટો તહેવાર છે અને ભારત માં તે ખુબ જ ધૂમધામ થી મનાવામાં આવે છે.

આજે અમે એવા 10 મહાલક્ષ્મી મંત્ર લઈને આવ્યા છીએ જેનો દિવાળી ના દિવસે જાપ કરવાથી તમે માતા લક્ષ્મી ને પ્રસન્ન કરી શકો છો.

1. પહેલો મંત્ર:| ॐ श्रीं ह्रीं क्लीं त्रिभुवन महालक्ष्म्यै अस्मांक दारिद्र्य नाशय प्रचुर धन देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ ।

મહાલક્ષ્મી નો આ પહેલો મંત્ર તમારે 72 દિવસો ની અંદર 125000 વાર જાપ કરવાનો રહેશે. આ મંત્ર નો જાપ કરવાથી માતા લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થાશે અને તમને આશીર્વાદ આપશે.

2. બીજો મંત્ર:ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौं ॐ ह्रीं क ए ई ल ह्रीं ह स क ह ल ह्रीं सकल ह्रीं सौं ऐं क्लीं ह्रीं श्री ॐ।

આ મંત્ર ની ખાસ વાત એ છે કે તમે તેને દિવાળી ના શુભ દિવસે વાંચી શકો છો. જેનાથી દિવાળી નું સુખ અનેક ગણું વધી જાશે.

3. ત્રીજો મંત્ર:ॐ ह्री श्रीं क्रीं श्रीं क्रीं क्लीं श्रीं महालक्ष्मी मम गृहे धनं पूरय पूरय चिंतायै दूरय दूरय स्वाहा ।

આ મંત્ર ને સફળતા નો મંત્ર કહેવામાં આવે છે. આ મંત્ર ને રોજ ઓફિસ જાતા પહેલા જાપ કરો તેનાથી તમને દરેક પગલે સફળતા જ સફળતા મળશે.

4. ચોથો મંત્ર:ॐ सर्वाबाधा विनिर्मुक्तो, धन धान्यः सुतान्वितः। मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशयः ॐ ।।

માતા લક્ષ્મી ના આ મંત્ર નો રોજ જાપ કરવાથી ઘણા લાભ થાશે. ગ્રંથો માં એવી માન્યતા છે કે આ મંત્ર નો જાપ કરવાથી ધન અને કમાણી માં વધારો થાશે.

5. પાંચમો મંત્ર:ॐ श्री महालक्ष्म्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ ।।

આ મંત્ર નો જાપ કરવાથી તમે હંમેશા સફળતાની સીડીઓ ચઢશો, માટે આ મંત્ર નો રોજ જાપ કરવો જોઈએ.

6.।।ॐ श्रीं श्रियें नमः ।। ये महालक्ष्मी मंत्र देखने में तो छोटा है पर इसके मायने बहुत ज्यादा बड़े है।આ મંત્રનો રોજ જાપ કરવાથી હંમેશા સુખ અને ધનની વર્ષા થાશે.

7. સાતમો મંત્ર:ॐ ऐं ह्रीं श्रीं ज्येष्ठ लक्ष्मी स्वयम्भुवे ह्रीं ज्येष्ठायै नमः ।।

ગ્રન્થો માં માન્યતા છે કે આ મંત્ર નો જાપ કરવાથી ધન અને કમાણી માં વધારો થાશે.

8. આઠમો મંત્ર:ॐ ह्रीं क्लीन महालक्ष्म्यै नमः ।।

આ મંત્ર નો તમે દિવાળી ના અવસર પર જાપ કરી શકો છો. તેનો જાપ કરવાથી દિવાળી નું સુખ અનેક ગણું વધી જાશે.

9. નવમો મંત્ર:।। ॐ ह्रीं क्ष्रौं श्रीं लक्ष्मी नृसिंहाय नमः ।। ।। ॐ क्लीन क्ष्रौं श्रीं लक्ष्मी देव्यै नमः ।।

માતા લક્ષ્મી ના આ મંત્ર નો રોજ જાપ કરવાથી ઘણા લાભ મળી શકે છે. ગ્રંથો માં એવી માન્યતા છે કે તેનાથી અઢળક ધનલાભ થઇ શકે છે.

10. દસમો મંત્ર:।। ॐ श्रीं ह्रीं क्लीं श्रीं सिध्द लक्ष्म्यै नमः ।।

આ દિવાળી પર જે કોઈ માતા લક્ષ્મી ને ખુશ કરી શકે તે સૌથી નસીબદાર વ્યક્તિ હોય છે. લોકો માતા લક્ષ્મી ને ખુશ કરવા માટે જાત જાતના પ્રયાસો કરે છે, માત્ર આ મંત્ર નો જાપ કરવાથી તમને હંમેશા સફળતા જ મળશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here