આ દેશી જુગાડની 14 તસ્વીરો જોઇને લોટપોટ થઇ જાશો….ક્લિક કરી જુવો

0

અજબ-ગજબ દુનિયામાં તમે ઘણા એવા નમૂનાઓ જોયા હશે જે પૂરી દુનિયાએ હસાવાનું કામ કરતા હોય છે. આજે અમે એવો જ એક મુદ્દો તમારા માટે લાવ્યા છીએ. જે તમને હસવા પર મજબુર કરી દેશે. પહેલી તસ્વીર જોઇને તમને અંદાજો તો આવી જ ગયો હશે. જો તમને આ તસ્વીર મજેદાર લાગી હોય તો આગળ આવો જ વધુ આનંદ ઉઠાવા માટે તૈયાર થઇ જાઓ. કેમ કે આગળની તસ્વીરો એવી છે જે તમને લોટપોટ કરી દેશે.  2. LED ટીવી જોવાનો શોખ આવી જ રીતે પૂરો કરી લેશે.
3. બધું જ ઠંડુ કરી દેશે.4. મોબાઈલની જુગાડી ખુંટી.
5. હવે આ કઈ બલા છે ભાઈ?
6. અસલી મજા તો આ ભાઈ લુટી રહ્યા છે.
7. બ્રાઝીલ માંથી ખાસ લાવવામાં આવેલું છે આ સ્કુટર.8. बरसो से रे मेघा-मेघा, हमको तो कुछ ना होगा…9. આજે ખબર પડી આ કેવું કામ લાગે છે.
10. આવું જોયું છે ક્યાય.11. કઈક તુફાની કરવાના ચક્કરમાં જુઓ આણે શું કર્યું.12. જુઓ મારું ઊંટ, જુઓ મારું ઊંટ.13.એકસાથે બે-બે વાહ ભાઈ વાહ.
14. આ તે જુગાડ છે જે તૂફાનમાં પણ તમારી નાવને પાર કરાવી દેશે.
15. પહેલા પીવામાં કામ આવી અને, હવે ખાવા માટે.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!