આ દેશ ની છોકરીઓ સાથે કરો, મહીને ૩ લાખ રૂપિયા અને સાથે અઢળક ફાયદાઓ – વાંચો માહિતી

0

ભારતમાં દહેજ પ્રથા દરેક કોઈ બંધ કરવા માગે છે, તો જયારે એક દેશની છોકરીઓ સાથે લગ્ન કરવા પર 3 લાખ રૂપિયા દરેક મહિને મળે છે. આ જાણકારી સોશિયલ મીડિયા પર કાળા વાદળની જેમ છવાઈ ગઈ છે. આ ઓફરમાં છોકરાઓ પોતાની પસંદની છોકરીઓ સાથે લગ્ન કરીને તે જ દેશમાં રહેવાનું રહેશે. આઈસલૈંડની સરકારે આ ઓફર માત્ર અન્ય દેશના છોકરાઓ માટે જ આપ્યો છે, જેનું મુખ્ય કારણ પુરુષોની ઓછી જનસંખ્યા કહેવામાં આવી રહ્યું છે.
આ જાણકારી સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે.  જયારે લોકોએ આ ખબરને સાચી માની ત્યારે આઈસલૈંડની અમુક યુવતીઓ અન્ય દેશોના અજાણ લોકોને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવા લાગી. એવામાં લોકોને લાગવા લાગ્યું કે આ ખબર સાચી છે અને સરકારે આવી ઘોષણા કરી છે. જો કે આઈસલૈંડની સરકારે તેને નકારી નાખ્યું હતું.

આવી રીતે થયો ખુલાસો:તેનો ખુલાસો ફેક ખબર અને ફોટોઝ ની જાંચ કરનારી એક સાઈટ દ્વારા થયો હતો. આ સાઈટના આધારે આઈસલૈંડ માં 1007 પુરુષો પર મહિલાઓની સંખ્યા 1000 છે. એવામાં સ્પષ્ટ થાય છે કે વાઇરલ થઇ રહેલી આ ખબરમાં કેટલો દમ છે કેમ કે ખબરમાં યુવતીઓની સંખ્યા વધુ બતાવામાં આવી છે. આઈસલૈંડ બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ છે જ્યા બ્લુ લગૂન, ગુલફોસ, ગોલ્ડન સર્કલ જેવી જગ્યાઓ ટુરિસ્ટોને પોતાની તરફ ખુબ જ આકર્ષિત કરે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here