એક એવો ડાકુ જેમણે એકલા જ 100 પાકિસ્તાની ગામ પર કર્યો હતો કબ્જો, ભારતીય સેના ની પણ કરી હતી મદદ….

0

દુનિયામાં ઘણા એવા ડાકુઓ થયેલા છે. જેના નામથી જ લોકોને ભારે બીક લાગ્યા કરતી હતી. એવામાં આજે અમે તમને એક એવા ડાકુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના નામ પર પૂરું પાકિસ્તાન ગભરાતું હતું. સાથે જ તેનું પુરા પાકિસ્તાન પર એક છત્ર રાજ્ય હતું. કહેવામાં આવતું હતું કે જયારે વર્ષ 1971 માં ભારત પાકિસ્તાન ની વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે આ ડાકુએ પાકિસ્તાન ના નજીક 50 ગામો પર પોતાનો કબ્જો કરી લીધો હતો. તેમણે પાકિસ્તના ના સિંધ પ્રાંત ના ઘણા ગામો પર કબ્જો પણ કરી લીધો હતો. જણાવી દઈએ કે આ યુદ્ધ માં જયપુર ના રાજા લેફિનેન્ટ કર્નલ સવાઈ ભવાની સિંહ પણ જાણતા હતા કે તેની સેના ને થાર ના મરુસ્થલ માં સમસ્યા થઇ શકે તેમ છે. સાથે જ તે આ વાત ને પણ જાણતા હતા એ ડાકુ બળવંત સિંહ આ દરેક ઈરાદાથી અજાણ નથી. તેના ચાલતા ભવાની સિંહ એ ડાકુ બળવંત સિંહ ની મદદ માગી.જણાવી દઈએ કે આ ડાકુ નો આતંક ભારત ની સાથે સાથે પાકિસ્તાન માં પણ હતો. જેના ચાલતા તે પાકિસ્તાન ના 100કિમિ ના અંતર ને સારી રીતે જાણતા હતા. ભવાની સિંહ ના પ્રેરિત કરવા પર તે સેના ની મદદ કરવા માટે તૈયાર થઇ ગયા. પણ તેના માટે રાજસ્થાન ના હાલના મુખ્યમંત્રી જયનારાયણ વ્યાસ સહેમત ન હતા. પણ ભવાની સિંહે તેને પણ રાજી કરી લીધા હતા.

જ્યા ભારતીય સેના ની સાથે મળીને ડાકુ અને ભવાની સિંહ એ પાકિસ્તાન ની સેના ને હરાવી નાખી હતી અને પાકિસ્તાન ના 100 ગામો પર પોતાનો કબ્જો જમાવા માં સફળ થયા હતા. જેના પછી ભારત સરકારે ભવાની સિંહ ને પરમવીર ચક્ર થી સમ્માનિત કર્યા હતા. સાથે જ શિમલા નું નિવારણ હોવાને લીધે ભારત ને આ ગામ પાકિસ્તાન ને પાછું આપવું પડ્યું, જેનાથી બળવંત સિંહ નારાજ થઇ ગયા હતા અને તેમણે 1977 માં બીજેપી નું ખુલ્લું સમર્થન કર્યું હતું.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here