આ કરોડપતિ મૉડલની ચાહત છે ભારતીય યુવક, બસ પુરી કરવાની રહેશે માત્ર આ શર્ત…

0

ભારત માં વસનારા લોકો દુનિયાનું દિલ જીતવાનું હુનર ધરાવે છે. આ વાતને બધા જાણે છે કે ભારતીયો ને હંમેશા દરેકનું દિલ જીતવાનું કામ ખુબ સારી રીતે આવડે છે, માટે જ તો વિદેશી યુવતીઓ અહીંના યુવકોને વધુ પસંદ કરે છે. લગ્ન માટે પણ વિદેશી યુવતીઓ ભારતિય યુવકો પર વધુ ભરોસો કરે છે કેમ કે અમેરિકા માં થયેલા એક રિસર્ચ માં જાણ થઇ છે કે મોટાભાગે ભારતીયો કોઈને દગો નથી આપતા અને જીવનસાથી નો પુરી લાઈફ સાથ નિભાવે છે. જો કે તેમાં ભારતીય યુવકો નો પણ ફાયદો થાય છે અને તેઓની કિસ્મત પણ બની જાય છે. હવે અમે જે આ કરોડપતિ મૉડલ ની વાત કર રહ્યા છીએ તેની ચાહત એક ભારતીય યુવક છે, તે પોતાની પુરી પ્રોપટી પણ તેના નામે કરી દેવા માટે તૈયાર છે પણ માત્ર આ શરતનું પાલન કરવાનું રહેશે.આજે જ્યા મોટી-મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ભારતીય મોટી-મોટી પોસ્ટ માં કામ કરે છે, તેનું આજ કારણ છે કે આપણે ભારતીયો દરેક જગ્યાએ પોતાનો ડંકો વગાડ્યો છે અને આજે એક રશિયન મૉડેલ પણ લગ્ન કરવા માટે ભારતીય યુવકની શોધ કરી રહી છે. રુસ માં રહેનારી આ મૉડલ ‘એના’ એ નક્કી કરી લીધું છે કે જો તે લગ્ન કરશે તો માત્ર ને માત્ર ભારતીય યુવક સાથે જ. તેની પાસે 65 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તે બધી તે યુવકના નામે કરી દેશે જેની સાથે તે લગ્ન કરશે. એના દુનિયાની પોપ્યુલર લોકપ્રિય પ્લસ સાઈઝ મૉડેલ છે, જેને લોકો ખુબ જ પસંદ કરે છે. તસ્વીરમાં તો તે ખુબ જ મોટા કદની દેખાઈ રહી છે પણ હાલ તે પોતાનું વજન ઓછું કરવા માટેના પ્રયાસો કરી રહી છે.
તેની લોકપ્રિયતા રુસ અને અન્ય ઘણા દેશોમાં છે, તેને ભારતીય યુવકોનો અંદાજ ખુબ જ પસંદ છે અને મોડેલિંગ ના દરમિયાન તેની મુલાકાત એક ભારતીય યુવક સાથે થઇ હતી, જેને તેણે ખુબ પસંદ કર્યો હતો. ભારતીયો પોતાના સારા કામ અને સારા વર્તન ને લીધે પુરી દુનિયામાં ઓળખવામાં આવે છે. જેના લીધે જ એના એ ભારતીય યુવક સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. તે પોતાની પુરી પ્રોપર્ટી પણ પોતાના ભાવિ પતિના નામે કરી દેવા માટે પણ તૈયાર છે પણ શર્ત માત્ર એજ છે કે તે તેને દિલથી પ્રેમ કરે અને સમ્માન આપે જો એક ભારતીય પોતાની પત્નીને આપે છે.એવી જ રીતે એક સમયે એક અમેરિકન મહિલાને એક ગામ નો યુવક પસંદ આવી ગયો હતો. તેની ઉંમર 55 વર્ષ ની હતી, જયારે છોકરો 30 વર્ષનો હતો. છતાં પણ બંને ને ઇન્ટરનેટ દ્વારા પ્રેમ થયો હતો અને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે તેને પછી ખબર પડી હતું કે તે યુવતીની ઉંમર આટલી વધુ છે છતાં પણ તેણે પોતાનું પ્રોમિસ ના તોડ્યું અને તેની સાથે જ લગ્ન કર્યા. કંઈક આવો જ જલવો હોય છે ભારતીયોનો વિદેશીઓ પર, જે હંમેશા ભારતીયો ના દિલ ને બેસ્ટ અને સાચા માને છે. 
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
હવે તમે તમારા મોબાઈલમાં જ ડાઇરેક્ટ ગુજ્જુરોક્સના તમામ જોક્સ,સુવિચાર અને પોસ્ટની મજા લઇ શકો છો..🤗
અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રોજ મેળવો ગુજરાતી જોક્સ, સુવિચાર અને ઘણું બધું..
ડાઉનલોડ કરવા માટે “GujjuRocks” 👈અહીં ક્લીક કરો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here