આ કરોડપતિ ક્રિકેટરના પિતા આજે પણ બિસ્કિટ વહેંચવા પર છે મજબુર, કારણ છે ખુબ જ હેરાન કરી દેનારું…

એક પિતા હંમેશા ઇચ્છતા હોય છે કે તેના પિતાને કોઈપણ ચીજની કમી ન હોય. પિતા હંમેશા પોતાનું પેટ કાપીને પોતાના સંતાનોના પેટ ભરતા હોય છે. પણ સંતાનો પીતાના આ બધી વાતોને ભૂલી જાતા હોય છે અને પોતાની દુનિયામાં મશગુલ બની જાતા હોય છે. એક પિતા પોતાની અળધી જિંદગી તો માત્ર સંતાનોને પોતાના પગ પર ઉભા કરવામાં જ વિતાવી નાખતા હોય છે.પછી તે કોલેજની ફી હોય કે પછી બાળકોના તરફથી કરવામાં આવેલી કોઈ ફરમાઈશ, પિતા કોઈપણ રીતે પોતાના બાળકો માટે જુગાડ કરીને તે ચીજને લાવતા હોય છે. એવામાં દરેક સંતાનોની પણ ફરજ બને છે કે તે બુઢાપામાં પોતાના પિતાનો સહારો બને. આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે ક્રિકેટનની દુનિયાના સૌથી મહાન ગેંદબાજ છે.
આ ખેલાડીનું નામ મુથૈયા મુરલીધરન છે. મુથૈયા ક્રિકેટની દુનિયામાં અત્યાર સુધીના સફળ ગેંદબાજ છે. તે કરોડો રૂપિયા ક્રિકેટથી કમાય છે પણ તેના પિતાની હાલત ઠીક નથી. તેના પિતાને આ બુઢાપામાં પણ બિસ્કિટ વહેંચીને પોતાનું જિન વિતાવવું પડી રહ્યું છે. મુરલીધરન ના પિતાનું નામ સીન્ના સ્વામી છે.
તેના પિતાએ કહ્યું, હું મારા દીકરાનું નામ ઉપીયોગમાં લેવા નથી માગતો. હું મારા ફાયદા માટે તેનું નુકસાન કરવા નથી માગતો. તેમણે જણાવ્યું કે મુરલીધરન ની પાસે શ્રીલંકા ના એક મોટા બ્રાન્ડના બિસ્કિટ ના એન્ડોર્સમેન્ટ છે અને તે નથી ઇચ્છતા કે મુરલીધરન ને તેનાથી થનારી કમાણી બંધ થઇ જાય.
દીકરાને લીધે આલીશાન ઘર અને તમામ શાન-શૌહરત હોવા છતાં પણ મુરલીધરનના પિતા ખુબ જ સિમ્પલ લાઈફ જીવે છે. તે હમ્મેશા એક સફેદ રંગની લૂંગી પહેરેલા જ નજરમાં આવે છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!