આ કંપની માં મજુર થી લઈને ચપરાસી સુધી દરેક છે કરોડપતિ, દરેક કોઈના ખાતામાં છે કરોડ રૂપિયાની રકમ…..

0

તમે પણ નોકરી કરતા હશો પણ શું તમારા ખાતામાં કરોડ રૂપિયાની રકમ છે? પણ ગુજરાત ના સાણંદ માં એક એવી કંપની છે જ્યાં ના દરેક કર્મચારી કરોડપતિ છે. તે પછી કંપનીનો ચપરાસી(કામ કરનારો નોકર) હોય કે પછી મજુર હોય. દરેક કોઈના ખાતામાં કરોડો ની કિંમત જમા છે. આ બાબત પાછળનું કારણ એકદમ રોચક છે. આ બધું સરકાર ને લીધે થઇ શક્યું છે. કંપની માં ગામ ના લોકો ને યોગ્યતા ના આધાર પર સુપરવાઈઝર, સિક્યોરિટી ગાર્ડ, ફોન મૈન, મજુર વગેરેની નોકરી પણ આપવામાં આવેલી છે. આ ફેક્ટરી પર કામ કરનારા લગભગ 150 કર્મચારીઓ ના બેન્ક ના ખાતામાં કરોડ થી વધુ રૂપિયા છે. ગુજરાત સરકારે આ ચાર હજાર હેકટર જમીન નું અધિગ્રહણ કર્યું હતું, જેના માટે 2000 કરોડ રૂપિયાનું ભુગતાન કર્યું હતું.આ છે કારણ:

ગુજરાત ની આ કંપની નું નામ રવિરાજ ફોઇલ્સ ઇન્ડિયા છે. આ કંપની ની ફેક્ટરી ગુજરાત ના અમદાવાદ માં છે. થયું કંઈક એવું કે આ કંપની જયારે ગામમાં જમીન ખરીદવા માટે આવી તો ગામના લોકોએ તેઓની સામે એક શરત રાખી. આ શરત ના આધારે જેની જમીન પર સરકાર દ્વારા અધિગ્રહણ કરવામાં આવશે તેઓને વળતર તો મળશે જ સાથે જ કર્મચારીઓ ને કામ પણ મળશે અને આજે દરેક કર્મચારી કરોડપતિ બની ચુક્યા છે. Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here