આ કંપની આપી રહી છે મફત માં સોલાર પૈનલ લગાવાનો મૌકો, સાથે થાશે તમારી કમાણી પણ…..

જો તમારી પાસે ઘરે ખુલ્લી છત છે અને તેનો કોઈપણ રીતે પ્રયોગ નથી થઇ રહ્યો, તો ફ્રી માં સોલાર પૈનલ લગાવીને કમાણી કરી શકો છો. ઘરની છત પર સોલાર પ્લાન્ટ લગાવા માટે તમારે કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો નહી પડે. તેની સાથે જ તમને વર્ષભર આ પ્લાન્ટ થી ઉત્પન્ન થતી વીજળી નો ઉપીયોગ કરવા પણ મળશે.

સૌર ઉર્જા ક્ષેત્ર માં કામ કરી રહેલી ટાટા સોલારે પુરા દેશ માં આ પ્રકારની ઓફર બહાર પાડી છે. વીજળી બચાઓ અને સાથે કમાઓ ના નારા ની સાથે ટાટા સોલાર તમારા માટે આ જ પ્લાન લઈને આવેલી છે. કંપની નું કહેવું છે કે તેનાથી તમારા વીજળી બિલ માં વર્ષ ના 15 ટકા સુધી બચત થાશે. તેના સિવાય વધુ વીજળી ઉત્પન્ન થવા પર તેને કંપની ને વહેંચીને કમાણી પણ કરી શકો છો.

ટાટા કૈપિટલ ની સાથે મિલાવ્યો હાથ:
ટાટા સોલાર શરૂઆત માં પણ તમારી મદદ કરી રહ્યા છે. સોલાર પૈનલ ની ફાઈનેંસીન્ગ માટે કંપની એ ટાટા કૈપિટલ ની સાથે ટાઇઅપ કર્યું છે, કંપની સેટઅપ થી લઈને મેન્ટેનન્સ સુધી માં હંમેશા તમારી સાથે રહેશે.

માત્ર આટલી જ જગ્યા જોશે:

આવી રીતે પૈસા કમાવા માટે છત ઉપર ઓછામાં ઓછી 10X10 ફૂટ ની જગ્યા હોવી જોઈએ. જો ઘરમાં છત નથી અને તમારી પાસે ખાલી પ્લોટ કે પછી પોતાનું મૈદાન છે, તો તે જગ્યા પણ આ કામ કરવા માટે યોગ્ય છે. ઘરની છત કે પછી ખુલ્લા મેદાન અથવા પ્લોટ પર સોલાર એનર્જી પ્લાન્ટ કંપનીઓ લગાવશે. એક કિલોવોટ થી લઈને 10 કિલોવોટ સુધી આ પ્લાંટ એમાં લાગશે. એક કિલોવોટ નો પ્લાંટ પ્રતિદિવસ 5 યુનિટ વીજળી ઉત્પન કરશે. આ તમામ ફાયદા ના સિવાય રાજ્ય સરકારો માં મળનારી સોલાર સબ્સિડી પણ એક આકર્ષણ છે. એવામાં કુલ મિલાવીને સોલાર પૈનલ સેટઅપ તમારા માટે ફાયદાનો સૌદો થશે અને ટાટા સોલાર તેમાં તમારી મદદગાર.બે કિલોવોટ પ્લાંટ માં થાશે આટલી બચત:

જો તમે તમારા ઘર પર 2 કિલોવોટ ના પ્લાંટ લગાવો છો તો પછી પુરા વર્ષ માં 3 હજાર યુનિટ વીજળી ઓછામાં ઓછી ઉત્પન્ન કરશે. તેને લગાવા પર 2 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. જો તમે મહિનામાં 200 યુનિટ ખર્ચ કરો છો તો પુરા વર્ષ માં થયા 2400 યુનિટ. બાકી બચેલા 200 યુનિટ સોલાર કંપની નેશનલ ગ્રીડ ને વહેંચી દેશે. નેશનલ ગ્રીડ આવા પ્રકારની વીજળી ને 10 રૂપિયા ની હદ પર ખરીદશે.

5 અને 10 કિલોવોટ પ્લાંટ લગાવામાં છે ફાયદો:

જો કંપની તમારા ઘરની છત પર પાંચ કે પછી 10 કિલોવોટ નો પ્લાંટ લગાવે છે તો આ પર તેને વધુ ફાયદો મળશે. તેને લગાવા પર કંપની ને 5 થી 10 લાખ ખર્ચ આવશે. 10 કિલોવોટ ના પ્લાંટ થી 30 હજાર યુનિટ વીજળી ઉત્પન્ન થશે. તેનાથી કંપની ની દરેક મહિના માં ઓછામાં ઓછી 23 હજાર રૂપિયાની કમાણી થાશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!