સ્પીડ માં ચાલતી ટ્રેન પણ આ ચમત્કારી મંદિર ની આગળ ધીમી પડી જાય છે, કરે છે પ્રણામ…વાંચો આ ચમત્કારિક મંદિર વિશે

0

આપણે હંમેશા એ જ કહેતા આવ્યા છીએ કે આજકાલ નો યોગ આધુનિક યુગ થઇ ગયો છે. સમય ખુબ જ આગળ નીકળી ગયો છે તે છતાં પણ દરેક વ્યક્તિ પથ્થર ની મૂર્તિ પર આંખ બંધ કરીને ભરોસો કરે છે. જયારે કોઈ વ્યક્તિ પાસે દરેક રસ્તા બંધ થઇ જાય છે ત્યારે તેઓ આ પથ્થર ની મૂર્તિ પાસે આવે છે અને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે ભગવાન તમે મારા બધા જ દુઃખ દૂર કરી લો અને મને ખુશીઓ પ્રદાન કરો. બસ આ જ આશા તે પથ્થર ની મૂર્તિ માં જીવ ભરી દે છે અને આ આધુનિક યુગ માં પણ એ વાતનો અનુભવ આપે છે કે ભગવાન દરેક જગ્યાએ હાજર છે.

ટ્રેન પણ ધીમી પડી જાય છે:તમે ઘણા એવા ચમત્કારી મંદિરો વિશે સાંભળ્યું હશે. જ્યા તમને ભગવાન ની શક્તિ જોવા મળે છે. આજે અમે તમને એક એવા ચમત્કારી મંદિર વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જ્યાં લોકોનું માનવું છે કે આ એક ચમત્કારી મંદિર છે, અને આ સિવાય જો કોઈ ઝડપથી ટ્રેન નીકળે છે તો તે પણ ધીમી પડી જાય છે. જાણે કે એવું લાગે કે તે ટ્રેન ધીમી પડી ને આ મંદિર ને પ્રણામ કરી હોય.

ચમત્કારી હનુમાન મંદિર:આ પ્રકારનું ઉદાહરણ તમને મધ્યપ્રદેશ ના શાજાપુર સ્થિત બોલાઈ ગામ માં જોવા મળશે. અહીં પર એક હનુમાન જી નું મંદિર સ્થિત છે, અહીં ફૂલ ઝડપે આવતી ટ્રેન પણ ધીમી પડી જાય છે. તેના સિવાય આ મંદિર થી ભવિષ્ય માં થનારી ઘટનાઓના સંકેત પણ લોકોને પહેલાથી જ મળી જાય છે. આ મંદિર ને શ્રી સિદ્ધ વીર ખેડાપતિ હનુમાન મંદિર ના નામ થી પણ લોકો જાણે છે. તમે પણ આ ચમત્કારી મંદિર ના દર્શન કરવા માટે જરૂર જાઓ અને શ્રદ્ધા ની સાથે તેને ચમત્કાર ને પણ જુઓ.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here