આ સ્ત્રીઓ સાથે લગ્ન કરવાથી બદલાઈ જાય છે છોકરાઓ ની કિસ્મત, આ છે તેમની ખાસિયત !!! એક વાર જરૂર વાંચવા જેવું

0

હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે તેમનું સન્માન કરવાથી લોકોમાં પ્રગતિ થાય છે. પરંતુ શું તમને એ વાતનો ખ્યાલ છે કે અમુક લક્ષણો વાળી સ્ત્રીઓ તમારી કિસ્મત પણ બદલી શકે છે. તોષું છે તેમની ખાસિયતો અને બીજા માટે કેમ લક્કી હોય છે. ચાલો આજે જાણીએ એના વીશે.
અંગ શાસ્ત્ર અનુસાર જે છોકરીઓના પગમાં શંખ અથવા કમળનું નિશાન હોય છે. આવી છોકરીઓ સાક્ષાત લક્ષ્મીનું જ સ્વરૂપ હોય છે. તે જેની સાથે લગ્ન છે તે છોકરાની કિસ્મત ચમકી જાય છે. તેનો હસબન્ડ કા તો રાજનેતા હોય છે કે મોટો બિઝનેસમેન હોય છે અથવા તો કોઈ ઓફિસર હોય છે.
જે સ્ત્રીઓના જમણા ગાળે કાળું તલ હોય છે એ છોકરીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે . આવી છોકરી સાથે જે છોકરો લગ્ન કરે છે તેને જીવનનું બધુ જ ભૌતિક સુખ મળે છે.

શસ્ત્રો અનુસાર હરણ જેવી આંખોવાળી મહિલા ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તે દેખાવમાં જેટલી આકર્ષક હોય છે તેટલી જેજે ધનવાન તેની કિસ્મત હોય છે. આવી મહિલાઓ લગ્ન કરીને જે ઘરમાં જાય છે એ ઘરમાં ખુશીનો માહોલ જ બનેલો રહે છે.
અંગ શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીની જીભ લાલ અને કોમલ હોય છે તે સ્ત્રી લગ્ન કરી જે ઘરમાં જાય છે એ ઘરની ખૂબ જ પરાગતિ થાય છે ને ઘરમાં ખુશી જ બની રહે છે, તેમની વાણી પણ મધૂર હોય છે.

જે સ્ત્રીઓની નાકની ટોચ પર તલ હોય છે એ છોકરીઓ જન્મજાત જ ધની હોય છે. એ જે ઘરમાં લગ્ન કરીને જાય છે એ ઘરમાં સુખ સમૃદ્ધિની છોળો ઊડે છે.
જે છોકરીઓની હથેલીમાં તલ હોય અને તે મુઠ્ઠી બંધ કરતાં જ મુઠ્ઠીમાં સમાઈ જાય આવી છોકરીઓ ઉપર માતા લક્ષ્મીની ખૂબ જ કૃપા રહે છે ને એ જે ઘરમાં લગ્ન કરીને જાય છે તે ઘરમાં ધનની કમી ક્યારેય રહેતી નથી.

જે છોકરીઓનું કપાળ એક્દમ પહોળું હોય તે એકદમ ભાગ્યશાળી હોય છે ને એ જ્યાં પણ લગ્ન કરીને જાય તે છોકરાની કિસ્મત જ બદલાઈ જાય છે.
જે મહિલાઓના ગાલે ડીમ્પલ પડે છે એવી સ્ત્રીઓને શાસ્ત્રોમાં અમીર, ચારિત્રવાન અને વૈભવશાળી જીવન જીવવાવાળી માનવામાં આવે છે. જો કોઈ છોકરો આવી છોકરી સાથે લગ્ન કરે તો તેના જીવનમાં ખૂબ પ્રગતિ થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here