આ છે વિશ્વની 10 સૌથી મોંઘી કાર્સ, જેની કિંમત જાણીને છુટી જાશે પસીનો…

આજ પહેલા તમે ઘણી ગાડીઓ જોઈ હશે અને તેની કિંમતો વિશે પણ જાણતા હશો પણ આજે અમે તમને વર્લ્ડ ની 10 સૌથી મોંઘી કાર્સ વિશે જણાવીશું, જેની કિંમત જાણીને તમે હેરાન રહી જાશો. 1. Lamborghini LP વિશ્વની સૌથી મોંઘી ગાડીઓમાની એક છે, આ કારને રફતારની સાથી માનવામાં આવે છે. આ કારની કિંમત 13 કરોડ રૂપિયા છે.2. Koenigsegg Regera કારની કિંમત 20 લાખ ડોલર છે. આ કારનો લુક કાર લવર્સને ખુબ જ પસંદ આવે છે.
3. Koenigsegg One કાર પણ પોતાના સ્ટાઇલીશ લુક અને જબરદસ્ત સ્પીડ માટે જાણવામાં આવે છે. આ કારની કિંમત 20 લાખ ડોલર છે.4. Bugatti Chiron કારને પોતાના શાનદાર એન્જીન માટે જાણવામાં આવે છે. આ કારમાં 16 સીલીન્ડર છે. આ શાનદાર કારની કિંમત 25 લાખ ડોલર છે.
5. Ferrari F60 US કારને યુરોપ જેવા દેશોમાં ખુબ જ પસંદ કરવામાં આવે છે. આ કારની કિંમત પણ 25 લાખ ડોલર છે.
6. Pagani Huayra 730 હોર્સપાવરના એન્જીન વાળી આ કારની કિંમત 26 લાખ ડોલર છે.
7. Bugatti Veyron Vivere કાર પુરા વિશ્વમાં પોતાની તાકાત માટે જાણવામાં આવે છે. આ કારની કિંમત 34 લાખ ડોલર છે.
8. W Motors Lykan Hypersport કારનો કુલ લુક યુથ લોકોની વચ્ચે ખુબ જ પોપ્યુલર છે. અ કારની કિંમત પણ 34 લાખ ડોલર છે.
9. Lanboargini Veneno કારને ખરીદવી બધાના બસની વાત નથી. આ કારની કિંમત 45 લાખ ડોલર છે.10. Koenigsegg ccxr Trevita આ વર્લ્ડની સૌથી મોંઘી કાર છે, જેની કિંમત 48 લાખ ડોલર એટલે કે 33 કરોડ રૂપિયા છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!