આ છે 10 ટીવી એન્કર જે ખુબસુરતીના મામલા માં કોઈ એક્ટ્રેસથી નથી કમ, જાણો કોણ કોણ છે લીસ્ટમાં…

0

મૈચના પહેલા એક્સ્ટ્રા ઇનિંગ અને ન્યુઝ જોવું મોટાભાગે ખુબ ઓછા લોકોને રસ આવતો હોય છે. એવામાં કોઈ કદાચ ચેનલ બદલી નાખે તો ઘણી વાર કોઈ ન્યુઝ ચેનલ પર પણ તેમની નજર થંભી જતી હોય છે. કારણકે તે સમયે ટીવી પર દેખાતી એન્કર એટલી સુંદર હોય છે કે શું કહેવું?

કદાચ આ જ કારણ છે કે ચૈનલની ટીઆરપી વધી જાતી હશે. આજે અમે તમરા માટે એવીજ ખુબસુરત ટીવી એન્કર્સ લાવ્યા છીએ જે કોઈ એક્ટ્રેસેસથી કમ નથી. તો જાણો આ એક્ટ્રેસ સાથે જોડાયેલી અમુક રોચક વાતો.

1. અંબિકા આનંદ:

NDTV Good Times માં નજરમાં આવેલી અંબિકા આનંદ ‘Band Baaja Bride’, ‘The Big Fat Indian Wedding’ જેવા શો માં એન્કરીંગ કરી ચુકેલી છે. ફૈશન ફ્રિક અંબિકા આ ચેનલમાં એન્કરીંગની સાથે સાથે એડિટર ઇન ચીફ કામ કરે છે.

2. અંજના ઓમ કશ્યપ:

2003 માં જી ન્યુઝ થી પોતાના કેરિયરની શરૂઆત કરનારી અંજના ઓમ કશ્યપ હાલ એક એન્કરના રૂપમાં નજરમાં આવેલી છે. અંજના મીડિયાની સૌથી સુંદર એન્કર્સમાં શામિલ છે.

3. અર્ચના વિજયા:

મોડેલ અને વિડીયો જોકી અર્ચના વિજયાને આઈપીએલ માં ગ્લેમરના તડકા લગાવા માટે ઓળખવામાં આવે છે. અર્ચનાની તે તસ્વીરો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ હતી, જેમાં ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી તેમને જોઈ રહેલો નજરમાં આવ્યો હતો.

4. મયંતી લૈગર:

ESPNની સ્પોર્ટ્સ જર્નલીસ્ટ મયંતી લૈગરને ટીવી ની સૌથી હોટેસ્ટ એંકર કહેવું એકદમ વ્યાજબી છે. મયંતીએ ભારત ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની સાથે લગ્ન કર્યા છે.

5. સોનિયા શિનોય:

CNBC TV 18ની ખુબસુરત એન્કર સોનિયા શિનોય પોતાની સુંદર અને આકર્ષક સ્માઈલને લીધે ખુબ પ્રચલિત છે. સોનિયા ટીવી પર સવારે 11 વાગ્યાથી સાંજે 4 સુધી સ્ટોક એક્સચેંજના વિષે ચર્ચામાં નજરમાં આવે છે.

6. સૃષ્ટી કુકરેજા:

બેંગ્લોર થી તાલ્લુક રાખનારી સૃષ્ટી કુકરેજા ન્યુઝ-X ટીવી ચેનલમાં એન્કરના રૂપમાં નજરમાં આવી હતી. સૃષ્ટી હોટ અને બોલ્ડ હોવાની સાથે સાથે ક્યુટ પણ છે. તેનું નામ ટીવીની બેસ્ટ એંકરમાં ગણવામાં આવે છે.

7. આયેશા ફરીદી:

દિલ્લી યુનીવર્સીટીથી જર્નલીજ્મનો અભ્યાસ પૂર્ણ કરનારી આયેશા ભારતીય બીઝનેસ ન્યુઝ ચેનલ CNBC TV 18 માં ન્યુઝ એન્કર તરીકે નજરમાં આવી હતી.

8. શેરીન ભાન:

‘Young Turk’ અને ‘India Business Hour’ જેવા શોજ હોસ્ટ કરી ચુકેલી ચેરીન ભાન  CNBC ના પ્રમુખ ચેહરાઓ માની એક છે. શેરીનને તેની ખુબસુરતી માટે 2005 માં ફેમિના મેગેજીન દ્વારા 20 સૌથી સુંદર ચેહરાઓમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

9. શ્વેતા સિંહ:

વર્ષ 1996 માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે પોતાના કેરિયરની શરૂઆત કરનારી શ્વેતા સિંહ હાલ ન્યુઝ ચેનલ આજ તકમાં ટીવી એન્કરના રૂપમાં નજરમાં આવી છે.

10. રોશેલ રાવ:

વર્ષ 2012 માં ‘ફેમિના મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ’ ના ખીતાબથી સન્માનિત કરવામાં આવેલી રોશેલ રાવ આઈપીએલ ની 6ઠી સીજનમાં એન્કરના રૂપમાં નજરમાં આવી હતી.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.