આ છે ‘સૂર્યવંશમ’ વાલા દાદા ઠાકુરની હવેલી, અહી થઈ હતી ફિલ્મની શુટિંગ…અહી ક્લિક કરી જુવો ફોટોસ

0

સૂર્યવંશમ ફિલ્મની શુટિંગ ગુજરાતના પાલનપુરનાં બલરામ પેલેસમાં થઈ હતી.

અમિતાબ બચ્ચનની ‘સૂર્યવંશમ’ એક એવી ફિલ્મ છે, જે ટીવી પર સૌથી વધારે વાર બતાવવામાં આવે છે. માટે મોટા ભાગે આ ફિલ્મની ચર્ચા થતી રહે છે.

ભાનુ પ્રતાપ સિંઘ અને હીરા ઠાકુરનો આ કિરદાર લોકો ભૂલી નથી શક્યા.

DainikBhaskar.com  તમને તે હવેલી વિશેની જાણ કરાવે છે, જે ફિલ્મમાં બતાવવામાં આવેલી છે.

ગુજરાતમાં થયુ હતું આ ફિલ્મનું શુટિંગ..

– ‘સૂર્યવંશમ’ મૂવીની શુટિંગ ઇંડિયા ની સાથે સાથે શ્રીલંકામાં પણ થઈ હતી.

ગુજરાતનાં બલરામ પૈલેસ રીજોર્ટ અને હૈદરાબાદમાં પણ આ ફિલ્મનાં ઘણા સીન્સ શૂટ કરવામાં આવી હતી.

– ફિલ્મમાં અમિતાબ બચ્ચનની જે હવેલી બતાવવામાં આવી હતી, તે વાસ્તવમાં ગુજરાતના પાલનપુરનાં એક રીજોર્ટ છે.

તેનું નામ બલરામ પેલેસ છે.

– બલરામ પૈલેસ રીજોર્ટ પાલનપુર નેશનલ હાઈવે નંબર 14 થી 2 કિલોમીટર ની દુરી પર ચિતરાસીની ગામમાં બનેલો છે.

અમદાવાદથી તેનું અંતર કદાચ 160 કિમી જેટલું છે.

નવાબનો હન્ટિંગ રીટ્રીટ હતો આ પેલેસ:

– બલરામ પેલેસ લોહાની નવાબનો હન્ટિંગ રીટ્રીટ હતો. તેનું નિર્માણ 1922 થી લઈને 1936 ની વચ્ચે થયું હતું.

આ મહેલ ની ખાસિયત નો અંદાજો એ વાત પર લગાવી શકશો કે અહી લોર્ડ માઉંટબેટન પણ આવેલા છે.

સૂર્યવંશમ ની શુટિંગ દરમિયાન સ્થાનીય બાળકો સાથે મળી રહેલા અમીતાબ.

સૂર્યવંશમ ની શુટિંગનો સીન.

Photos Via Bhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!