આ છે પાકિસ્તાની અંબાણી, સંપત્તિ જોઈને ચકરી ખાઈ જશો, વાંચો વિગત…

0

પાકિસ્તાનમાં આતંક છે, બદલાની ભાવના છે, પંગુ પ્રશાસન છે. જો કે તેની ખબરો તો તમારી પાસે આવતી જ રહે છે પણ પાકિસ્તનામાં અમુક લોકોએ સારા એવા પૈસા પણ બનાવ્યા છે. ભારતમાં જો રઈસીની વાત કરવામાં આવે તો જ્યાં મુકેશ અંબાણીનું નામ લેવામાં આવે છે, તો પાકિસ્તાનમાં સૌથી અમીર વ્યક્તિ નું નામ છે ‘શાહિદ ખાન’. અમીરીના મામલામા તો મુકેશ અંબાણી તેનાથી અનેક ગણા આગળ છે. પણ લગ્ઝરી લાઈફસ્ટાઇલમાં શાહિદ ખાન પણ કઈ કમ નથી. દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટ ફોર્બ્સ દરેક વર્ષ નીકાળે છે વર્ષ 2017 માં તેનું નામ સૌથી અમીર પાકિસ્તાની ના રૂપમાં શામિલ છે.સંપત્તિ છે બિલિયન માં:
શાહિદ ખાન પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિ છે અને તેની સંપત્તિ છે 8.9 બિલિયન ડોલર. સંપત્તિના આધારે જોવા જઈએ તો મુકેશ અંબાણી શાહિદ ખાનથી ત્રણ ગણા પૈસાદાર છે. મુકેશ અંબાણીની સંપત્તિ 23 બિલિયન ડોલર છે. આ હિસાબે જોવા જઈએ તો શાહિદ ખાન મુકેશ અંબાણી કરતા ઘણા દૂર છે. તેની સંપત્તિના હીઆબે જોવા જઈએ તો તે ભારતના 9 માં સૌથી ધનવાન વ્યક્તિ કુમાર મંગલમ બિડલા ના બરાબર છે જેની કુલ સંપત્તિ 8.9 અરબ ડોલર છે.

બિઝનેસ ફેલાયેલો છે ઘણા દેશોમાં:શાહિદ ખાન પાકિસ્તાનના મોટા બિઝનેસ ટાયકૂન છે. તેનો કારોબાર અમેરિકા અને ઇંગ્લૈન્ડ સુધી ફેલાયેલો છે. શાહિદ ખાન ફ્લેક્સ એન્ડ ગેટ અમેરિકી ફૂટબોલ ક્લ્બ જેક્સન વીલા અને ઈંગ્લીશ પ્રીમિયર લીગ ટિમ ફોલહમના માલિક છે. શાહિદ ખાનની અમીરી નો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે તેઓએ ઇંગ્લૈન્ડના ફૂટબોલ ગ્રાઉન્ડને 7000 કરોડ રૂપિયામાં ખરીદવાનો નિર્ણય કર્યો છે.

જીવે છે ઠાઠ-બાઠ વાળી જિંદગી:શાહિદ ખાન આલીશાન બંગલામાં રહે છે અને તેની પાસે પણ ઘણી એવી લગ્ઝરી કાર્સ છે. બંગલાના મામલામાં પણ મુકેશ અંબાણીનું ઘર પણ કોઈ મહેલથી કમ નથી. મુકેશ અંબાણી દુનિયાનું સૌથી મોંઘુ ઘર એન્ટેલિયા માં રહે છે.શાહિદ ખાનની પાસે ત્રણ જેટ લાયરજેટ છે જેનો ઉપીયોગ તે યાત્રાઓ માટે કરે છે. મુકેશ અંબાણી પાસે પણ ઘણા જેટ છે જેમાં તેનો વધુ લગાવ ફાલ્કન જેટ સાથે છે. શાહિદ ખાને યાટના મામલામાં મુકેશ અંબાણી સાથે બાજી મારી લીધી છે તેની પાસે દુનિયાના અમુક સૌથી બેહતરીન યાટમાનું એક કિસ્મત યાટ છે.શાયદ ખાન 2017 માં દુનિયાના 149 નંબરના સૌથી અમીર વ્યક્તિ હતા.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here