આ છે નકલ કરવાના 18 તરીકા, જેને જોઇને ટીચરોએ પણ માની લીધી પોતાની હાર….18 Photos જુવો ચોંકી જશો

0

સ્કુલ કે કોલેજના દરેક ક્લાસમાં બે પ્રકારના બાળકો હોય છે. એક તો તે જે આખું વર્ષ અભ્યાસ કરતા રગે છે અને બીજા તે જે માત્ર એક દિવસ પહેલા જ પુસ્તકો ખોલતા હોય છે, પણ જો એક દિવસમાં વધુ જ વાંચવું આસાન હોત તો આજે દરેક બાળકો એવું જ કરતા હોત. પાસ થવું તો બધા ઈચ્છતા જ હોય છે પણ જો પરિક્ષામાં જો કઈ આવડે જ નહિ તો પછી શું કરી શકાય. આ પરિક્ષા માટે છાત્રો પૂરી ઈર્તે તૈયાર રહેતા હોય છે જેઓએ આખું વર્ષ અભ્યાસ, અને વાંચ્યું હોય. પણ તે વખતે મોજ મારનારા દરેક છાત્રોની મોજ ગાયબ થઇ જાતી હોય છે અને તેઓ લાગી જાય છે પેપરોનો જુગાડ બનાવામાં.મોજ મારનારા છાત્રો દ્વારા ચલાવામાં આવેલા આ જુગાડ અભિયાન નું એક જ મકસદ હોય છે, પરિક્ષામાં મોજુદ ટીચરની આંખોમાં ધૂળ જોન્કીને એક્ઝામમાં પાસ થવું.
આ ભાઈસાહેબે તો પોતાના હાથમાં જવાબો લખી લખી ને હાથની લકીરો જ મિટાવી દીધી છે.2. ચીટીંગને લઈને છોકરાઓ કરતા પણ આગલા છે છોકરીઓ.

3. આ પ્રકારના પેપર દરેક સ્કુલમાં એગ્જામના દૌરાન જોવા મળે છે.4. બાકી બધું તો ઠીક છે પણ આટલા નાના નાના શબ્દો લખવા ક્યાંથી શીખવા.5. ભાઈઓ મોબાઈલનો જમાનો છે.6. આને ચીટીંગ કરતા પકડવું મુશ્કિલ જ નહિ નામુમકીન છે.7. અહી નકલ કરાવા માટે રિશ્તેદાર અને દોસ્તો હંમેશા આગળ રહેંતા હોય છે.8. આટલું દિમાગ ક્યાંથી લાવો છો ભાઈ.9. ધ્યાનથી જોવા પર માલુમ પડશે બોટલનો રાજ.10. આ પીવાથી તેનો દિમાગ વધી તેજ થઇ જાશે.11. હવે આના માટે તો અમે શું બોલીએ.12. કલમનો ઉપીયોગ લખવા માટે નહિ, નકલ કરવા માટે પણ થઇ શકે છે.13. આટલું દિમાગ વાંચવામાં લગાવાની જરૂર હતી ભાઈ.14. અરે બધું આજ લખશો મેડમ.15. આ ઘડિયાળ પરિક્ષા માટે જ બનાવામાં આવેલી છે.

16. જુતાઓનો યોગ્ય રીતે ઉપીયોગ કરવો કોઈ આની પાસેથી જ શીખે.17. શરીરનાં પાર્ટ્સ ના પણ બહુ સારી રીતે ઉપીયોગ કરે છે.
18. કઈક આવા પણ સ્ટુડંટસ હોય છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.