આ છે ઈન્ટરનેટના સમુદ્ર માંથી પસંદ કરાયેલી અમુક બેહતરીન 10 તસ્વીરો, જો તમે નથી જોઈ તો સમજો કે તમે કઈ જ નથી જોયું….આ છે ઈન્ટરનેટના સમુદ્ર માંથી પસંદ કરાયેલી અમુક બેહતરીન 10 તસ્વીરો, જો તમે નથી જોઈ તો સમજો કે તમે કઈ જ નથી જોયું….

0

સારું છે દુનિયામાં કૈમેરા છે.

જરા વિચારીને જુઓ કે જો દુનિયામાં કૈમેરા જ ન હોત તો આ દુનિયા કેવી હોત? ન ફેસબુક હોત, ન તો ઇનસ્ટાગ્રામ હોત, ન તો દુનિયા આટલી આગળ પહોંચી શકી હોત કે ન તો લોકો મો નાં આકારો બનાવી બનાવીને આજે સેલ્ફી લેતા હોત. પણ સારું છે કે  Nicéphore Niépce જેણે આ ખાસ વસ્તુનો આવિષ્કાર કર્યો અને જેને લીધે આજે દુનિયામાં તસ્વીર નામની વસ્તુની ઉપસ્થિતિ છે.

અમુક તસ્વીરો ચુમ્બકની જેમ હોય છે જે આપણી આંખોને પોતાના તરફ આકર્ષિત કરતી હોય છે. તે કઈ પણ કહ્યા વગર પોતાની કહાની બયા કરી દેતી હોય છે. જાણે જે તેને એકવાર જોવાથી મન નથી ભરાતું. આપણે તેને વારંવાર જોતા હોઈએ છીએ અને ઘણીવાર તેને શેઈર કર્યા વગર ખુદને રોકી પણ નથી શકતા. આજ ઈન્ટરનેટના સમુદ્રમાં એવી જ અમુક બેહતરીન તસ્વીરો અમે તમારા માટે લાવ્યા છીએ, જેને નથી જોઈ તો સમજો કે કઈ નથી જોયું.

1. હાથ માં દિલ:આ વ્યક્તિએ પોતાના હાથમાં પોતાનું દિલ રાખ્યું છે. કેમ કે તેને એક બીમારી થઇ ગઈ છે. જેના બાદ તેનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
2. આ કિતાબ નથી:તસ્વીર જોઇને તમે વિચારી રહ્યા હશો કે આ કિતાબ છે પણ વાસ્તવમાં તે એક બેંચ છે જે એક કિતાબની જેમ દેખાઈ રહી છે.
3. ધ્યાનથી જુઓ આ દાંતોને:જો તમે વિચારી રહ્યા છો કે આ તસ્વીરમાં જોવા લાયક શું છે, તો એકવાર ફરી આ બિલાડીનાં દાંતોને ધ્યાનથી જુઓ.
4. ખુબ જ દિમાગ લગાવ્યું છે:કેમેસ્ટ્રીની આ લૈબને બનાવનારે ખુબ જ દિમાગ લગાવ્યું હશે. જે પીરીઓડીક ટેબલ યાદ રાખવામાં આપણા પસીના છુટી જાતા હતા જે અહી અભ્યાસ કરતા સ્ટુડંટસ ને તે ચોક્કસ યાદ રહી ગયું હશે.
5. બવંડર:તમે ફિલ્મોમાં કે તસ્વીરોમાં બવંડર જોયા હશે પણ આ તસ્વીરમાં તમે એક સાથે, સાત બવંડર જોઈ શકો છો.
6. આ ટીવી નથી:જો તમે આ ચટ્ટાન માં દેખાતા નજારા ને ટીવી સમજી રહ્યા છો તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો, કેમ કે આ ચટ્ટાનને ખુબ જ બારીકીથી કાપવામાં આવ્યું છે જેને લીધે પાછળનો નજારો ખુબ સારી રીતે દેખાઈ આવે.
7. લવ બર્ડ્સ માટે ઓનિયન:લવ બર્ડ્સ ને તો દરેક જગ્યાઓ પર દિલ જ નજરમાં આવતા હોય છે. આવા લોકોને જે ઓનિયન પરોસી દેવામાં આવે તો તેઓનું દિલ ગાર્ડન ગાર્ડન બની જાશે.
8. મારે પણ કાકડી ખાવી છે:તમે ક્યારેય આ પ્રાણીને કાકડી ની ચિપ્સ ઉઠાવતા જોયું છે? જે પણ ફોટોગ્રાફ્રરે આ ફોટો કિલક કર્યો છે તે ખુબ જ શાનદાર છે.
9. ક્યારેય જોયો આવો સાપ:

આ સાપ કોઈ ગાયથી કમ નથી. જે કોઈને કાટતો નથી.
10. આ કાંચ નથી:

જો તમે તેન કાંચનો ફ્લોર સમજી રહ્યા છો તો તમે ગલત વિચારી રહ્યા છો, આ એક જામ થયેલી ઝીલ છે.

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.