આ છે દુનિયાના 10 એવા ઘર, જેને મોટા-મોટા અરબપતિઓ પણ નથી ખરીદી શકતા, આ છે કારણ…

0

ઘરનું સપનું હર કોઈ જોતું હોય છે. દરેકનું સપનું હોય છે કે તેના મસ્તક પર ખુબજ સુંદર આશિયાનાની છત હોય પણ આજે અમે જે ઘરો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેને ખરીદવું માત્ર સપનું જોવા બરાબર જ છે. આવા ઘર તમે ન તો ટીવી માં કે નતો કોઈ ફિલ્મોમાં જોયા હશે. ભલે તમે પણ અત્યાર સુધીમાં ઘણા એવા સુંદર અને નાયાબ ઘર જોયા હોય પણ આજે અમે તમને દુનિયાના 10 સૌથી સુંદર અને સુરક્ષીત ઘરો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

1. એલિસન સ્ટેટ:
સ્થાન-લંડન

કિંમત-$ 222 मिलियन
આ ઘરની હાલની કિંમત 200 મીલીયન ડોલર છે, અને દુનિયાના સૌથી સુંદર ઘરોની શ્રેણીમાં તેને સૌથી ઉપરનું સ્થાન આપવામાં આવ્યું છે. કેલીફોર્નીયાના 23 એકડ જમીનમાં બનાવામાં આવેલું છે. જેને બનાવા માટે કુલ 9 વર્ષ લાગ્યા હતા. આ ઘર વાસ્તુ વિદ્યાનાં આધાર પર બનાવામાં આવેલું છે. જો કે તે મુકેશ અંબાણીના એન્ટેલિયા કરતા ઓછુ મોંઘુ છે, પણ તેની સુંદરતા તેના કરતા ઘણી વધુ છે. તમે અહી ફરવા માટે જઈ શકો છો અને રેન્ટ પર અમુક દિવસો સુધી રહી શકો છો.2. 18-19 केंसिंग्टन पैलेस गार्डन:

સ્થાન-લંડન

કિંમત- $ 222 मिलियन
અરબશ્રેણીઓની સંપતીમાં આ પણ છે. આ ઘર લંડનમાં પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનના ઘર બરાબર છે. આ વિશેષ નિવાસમાં 12 બેડરૂમ, એક સ્નાનાગાર, અને એક ઇન્ડોર પુલ પણ છે. સાથે જ ઘરમાં 20 કારો માટે પાર્કિંગની વ્યવસ્થા પણ છે. આ સંપતિના માલિક લક્ષ્મી મીતલ જણાવામાં આવે છે.3. फॉर फेयरफील्ड पॉन्ड:

સ્થાન-સાગાપોનૈક, ન્યુયોર્ક

કિંમત-$ 248.5 मिलियन

આ સંપતી ન્યુયોર્કમાં છે. 29 બેડરૂમનું ઘર 63 એકડમાં બનેલું છે. સાથે જ આ ઘરનું પોતાનું વીજ સંયત્ર છે. સાથે જ ઘરમાં 39 બાથરૂમ છે અને એક બાસ્કેટ બોલ કોર્ટ, ક્રિકેટ પ્રેક્ટીસ પીચ, સ્ક્રઈશ કોર્ટ,ટેનીસ કોર્ટની સાથે-સાથે ત્રણ સ્વીમીંગ પુલ અને 91 ફૂટ લાંબો ડાઈનીંગ રૂમ છે. આ સંપતી રેનકો સમૂહ ના માલિક ઈરા રેનેર્ટ ની છે જે ઓટો વિનીર્માણ અને ધાતુઓ ખનીજ ગળાવાનું કામ કરે છે. 4. विला लिओपोल्डा:

સ્થાન-કોટ ડી ‘અંજુર, ફ્રાંસ

કિંમત-$ 750 मिलियन
આં 50 એકડની સંપતી છે. જે એક હોટેલની જેમ નજરમાં આવે છે. જેમાં એક સીમિંગ પુલ, પુલ હાઉસ, એક શાનદાર કિચન, હેલીપૈડ અને એક ગેસ્ટ હાઉસ મોજુદ છે. આ ઘરનો ઉપીયોગ 1955 માં  ‘To Catch a Thief’ નામના હોલીવુડ ફિલ્મ માટે પણ કરવામાં આવ્યો હતો. આ ઘરની માલકિન બ્રાજીલની રહેવાસી philanthropist લિલી સફ્રા નામની મહિલા હતી જેને એક લેબનાની બૈંકર વિલિયમ સફ્રા સાથે લગ્ન કર્યા હતા. તેના પતી વિલિયમની મૌત થઇ ચુકી છે.  5. एंटीलिया:

સ્થાન-મુંબઈ

કિંમત-$ 1 अरब

એન્ટેલિયા પારંપરિક અર્થ માં ઘર નહિ પણ 27 માલની એક આલીશાન બિલ્ડીંગ છે, જે 400,000 વર્ગ ફૂટમાં બનેલી છે. આ ઈમારતમાં 6 અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, ત્રણ હેલીપૈડ બનાવામાં આવેલા છે. સાથે જ 600 લોકોનો સ્ટાફ આ ઘરમાં કામ કરે છે. આ ઘરના માલિક ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી છે.6. ग्रीक आइलैंड हाउस:

આ ઘરની છત ઉપર એક મોટો સ્વીમીંગ પુલ બનાવામાં આવેલો છે અને તે નીચે છુપાયેલા એલ મોટા પત્થર પર સ્થિત છે. ઉપરથી જોવા પર તે એક મોટા એવા આઈના સમાન દેખાય છે. જેને જોઇને કોઈપણ એ અનુમાન ન લગાવી શકે કે તેની નીચે ઘર પણ બનેલું છે.7. इला डे आइलैंड:

આ ઘર મોટા એવા ટાપુ પર બનેલું એકમાત્ર ઘર છે જેને શિકારીઓના એક સમુહે બનાવ્યું હતું કેમ કે અંધારું થતા પહેલા તેઓને રહેવા માટે એક સુરક્ષીત જગ્યા જોઈતી હતી. તેને આજે પણ દુનિયાનું સૌથી સુરક્ષીત ઘર માનવામાં આવે છે અને આજે પણ અહી એક શિકારીઓનો પરિવાર રહે છે.8 क्रेजी क्लिफ हाउस:

સમુદ્રની ઉપર અને પહાડના કિનારાઓ પર વસેલું આ ઘર કોઈ સ્વર્ગથી કમ નથી. અમેરિકાના એક અમીર વ્યક્તિએ તેને ગરમીઓમાં રજા મનાવા માટે નહિ પણ પોતાના પરિવારને યુદ્ધ દૌરાન સુરક્ષીત રાખવા માટે બનાવ્યું હતું. આ ઘરની છત ઉપર પારદર્શી સ્વીમીંગ પુલ છે જેને લીધે તેનો નજરો ખુબ સુંદર દેખાય છે.9. हॉबिट हाउस:

જો તમે એક વાર આ ઘરમાં રહેવા માટે ચાલ્યા ગયા તો તમને મોટા મોટા મહેલ પણ ફીકા લાગવા લાગશે. આ ઘર નાની-નાની પહાડીઓને ખોદીને બનાવામાં આવ્યું છે અહી રહેનારા લોકોને એવું લાગે છે કે જાણે તેઓ પ્રકૃતિની ગોદમાં લેટેલા છે. જો તમે આ ઘરમાં રહેવાની મજા લેવા માંગો છો તો તમારે નોર્થ અમેરિકા નાં જંગલોમાં જાવું પડશે, કેમ કે આ ઘર ત્યાજ સ્થિત છે.10. बकिंघम पैलेस:

કિંમત- $ 1.55 बिलियन:

આ ઘર જ્યારે 2012 માં વહેંચવાની વાત સામે આવી ત્યારે આ પ્રોપર્ટીનો રેટ દુનિયાની સામે આવ્યો હતો. આ ઈમારતની કિંમત 1.5 બિલીયન અમેરીકી ડોલર છે. જેમાં 19 શાહી રૂમ, 52 બેડરૂમ, 78 બાથરૂમ મોજુદ છે. જેમાં 188 કર્મચારીઓ કામ કરે છે.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.