આ છે દુનિયાનું સૌથી સસ્તું સેકન્ડ હેન્ડ કાર માર્કેટ, વાંચો આર્ટિકલમાં ડીલર્સ અને કાર કિંમતો….

0

ઓટો ઉદ્યોગ ની વાત કરવામાં આવે તો ભારત વિશ્વ ના સૌથી મોટા ઓટો બજાર માનું એક છે જ્યાં પર દરેક વર્ષ લાખો નાની મોટી ગાડીઓ ની વહેંચણી થાય છે. બજારમાં તમને દરેક સમય વિભિન્ન સેગ્મેન્ટ માં ઘણા પ્રકારના મૉડલ મળી જાશે અને જો તમે ગાડી લેવાનું મન બનાવી રહ્યા છો તો તમારા મનમાં ઘણા પ્રકારના સવાલ થાય છે. એવામાં જો સેકન્ડ હેન્ડ ગાડી ખરીદવી છે તો તમારા માટે આ જાણકારી ખુબ જ કામ આવી શકે તેમ છે.

સેકન્ડ હેન્ડ ગાડીઓ માટે ભારતમાં ઘણા એવા બજારો છે અને આજે અમે તમને જણાવી રહ્યા છીએ દિલ્લી ના કરોલ બાગ માર્કેટ વિશે. જ્યાં હાલના દિવસોમાં ગાડીઓ ખુબ જ સસ્તા ભાવમાં મળી રહી છે. તમે ઓનલાઇન સર્ચ કરીને પણ કરોલ બાગ માર્કેટ ના સારા કાર ડીલર્સ ના વિશે જાણકારી મેળવી શકો છો. આવો તો જાણીએ તમને કેટલી કિંમતમાં તમને ત્યાંની કઈ ગાડી મળી જાશે.
કઈ કઈ ગાડી અહીં પર છે ?

1. 2017 મહિન્દ્રા સ્કોર્પિયો ફેસલિસ્ટ:
કિંમત-3 થી 4 લાખ રૂપિયા સુધી
કેટલી ચાલેલી- 30 થી 40 હજાર કિમિ સુધી.2. નવી જનરેશન મારુતિ સુઝુકી ઓલ્ટો  k10:
કિંમત-80 હજાર થી 1.5 લાખ રૂપિયા સુધી
કેટલી ચાલેલી-30 થી 40 હજાર કિમિ સુધી.3. મહિન્દ્રા બોલેરો:
કિંમત-2 થી 3 લાખ રૂપિયા સુધી
કેટલી ચાલેલી-45 થી 55 હજાર કિમિ સુધી.4. સેકન્ડ જનરેશન મારુતિ સુઝુકી સ્વીફ્ટ:
કિંમત-1 થી 2.25  લાખ રૂપિયા સુધી
કેટલી ચાલેલી-30 થી 40 હજાર કિમિ સુધી.5. મારુતિ સુઝુકી વૈગનઆર:

કિંમત-90 હજાર થી 1.5 લાખ રૂપિયા સુધી કેલતી ચાલેલી- 35 થી 40 હજાર કિમિ સુધી. 

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!