આ છે દુનિયાની સૌથી સુંદર યુવતી, તસ્વીરો હવાથી પણ તેજ થઇ રહી છે વાઇરલ..

હાલના દિવસોમાં આપણા દેશમાં ફિટનેસની ખુબ ચર્ચાઓ થઇ રહી છે. સોશીયલ મીડિયા પર ફિટનેસ ચેલેન્જ પણ આપવામાં આવી રહયા છે. હર કોઈ પોતાને ફિટ રાખવાના રાઝ ખોલી રહ્યા છે. પણ આજે અમે ભારતની વાત નથી કરી રહ્યા, પણ લંડનની એક સુંદર યુવતીની વાત કરી રહયા છીએ, જેણે ખુબ નાની ઉંમરથી જ પોતાને ફિટ રાખી છે. માટે આજે તે સૌથી સુંદર અને ફિટનેસ મોડલ બની ચુકી છે. આવો તો તમને જણાવીએ કે આખરે આ સુંદર મહિલા છે કોણ?
તમે ન જાણે ઘણી એવી સુંદર મહિલાઓને જોઈ હશે, પણ આવી સુંદર મોડલ તમે પહેલા ક્યારેય પણ જોઈ નહિ હોય. હાલના દિવસોમાં તે પોતાની ફિટનેસને લઈને ખુબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો ખુબ ફેલાઈ રહી છે. અને હાલ મીડિયા પર માત્ર આ જ મોડલની ચર્ચાઓ થઇ રહી છે. તેનું નામ ‘તાલિયા રોવેના’ છે જે ન્યુઝીલેન્ડ કિંગડમ માં રહે છે, તેની સુંદરતાની સામે તમામ અભિનેત્રીઓ ફેલ છે.
તાલિયા રોવેના એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેણે નાની ઉંમરથી જ યોગ કરવાનું શરૂ કરી દીધું હતું, તે બાળપણથી જ પોતાની ફિટનેસ પર ભરપુર ધ્યાન રાખતી હતી. જેને લીધે તે આજે ફિટનેસ ટ્રેનર ના નામથી પણ જાણવામાં આવે છે. આજે તે જિમ પણ ચલાવે છે, સાથે જ તેની ફિટનેસ ટિપ્સ જાણવા માટે દુનિયા ભરના લોકો આતુર રહે છે. તાલિયાનું કહેવું છે કે ખુબ નાની ઉંમરથી સુપર સ્પોર્ટી હોવાથી યોગ, ક્રોસફિટ અને જિમિંગ માં પ્રવેશ કરવા માટે, આજે મારી અંદર ખુબ જ જોશ ભરેલો છે.
તાલિયા સોશિયલ મીડિયા પર પોતાની ફિટનેસને લઈને ઘણી પ્રકારની પોસ્ટ પણ કરે છે. તાલિયાના આજે દુનિયાભરમાં ઘણા ફેન્સ છે. સોશિયલ મીડિયા પર તેની સુંદરતાને લઈને ખુબ જ ચર્ચાઓ છે. તેની એક પીક પર લાખો લાઇક્સ અને કમેન્ટ્સ આવે છે. જણાવી દઈએ કે તેને મોટી મોટી કંપનીઓ મોડેલિંગ માટે હાયર કરે છે, માટે પાસે પૈસાની પણ ખોટ નથી.તાલિયાએ લંડનમાં જ પોતાનું મોડેલિંગ શીખ્યું છે અને આજે પોતાની સુંદરતાને લીધે પુરી દુનિયામાં ફેમસ છે જેને લીધે આજે તેનો ગ્લેમર લુક હર કોઈને પસંદ આવી જાય છે. તેના ઈનસ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ પણ છે, જેઓ તેની એક ઝલક જોવા માટે હંમેશા આતુર રહેતા હોય છે.
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!