આ છે દુનિયાની સૌથી પરફેક્ટ ફિગર વાળી યુવતી, PHOTOS જોતા પાણી પાણી થઇ જશો

એમાં કોઈ શક નથી કે આજના આ મોર્ડન સમાજમાં હર કોઈ ખુદને ફીટ જ નહિ પણ બોડીને પણ પરફેક્ટ ફિગર રાખવા માગતા હોય છે. દરેક પોતાનાને ઢંગથી પોતાની બોડી ફીટ રાખવાની કોશીસ કરતા હોય છે. લોકો પરફેક્ટ બોડી મેળવવા માટે જીમનો સહારો લેતા હોય છે. તો અમુક લોકો ખાસ કરીને યુવતીઓ પરફેક્ટ બોડી ફિગર મેળવવા માટે સર્જરીનો સહારો લેતા હોય છે. ખુબ ઓછા લોકો એવા હોય છે જેને પરફેક્ટ કુદરતી તૌર પર મળતું હોય છે. એવી જ એક મહિલાના પરફેક્ટ ફિગરે લોકોને દીવાના બનાવી દીધા છે. આવો તો જાણીએ આ મહિલા વિશે..

દુનિયાની સૌથી પરફેક્ટ ફિગર વાળી યુવતી:આનું નામ ‘કેલી બ્રુક’ છે. હોલીવુડ સેલીબ્રીટી કેલીનું પરફેક્ટ ફિગર સાઈન્ટીફીકલી એપ્રુવ્ડ છે. મતલબ વૈજ્ઞાનીકોના રીસર્ચ અનુસાર મહિલાનું ફિગર પરફેક્ટ હોવા માટે જે ગુણ હોવા જોઈએ તે દરેક ગુણ કેલીમાં મોજુદ હતા.

16 વર્ષની ઉંમરથી કરી રહી છે મોડેલીંગ:

કેલીની આયુ આ સમય 37 વર્ષની છે. કેલી આગળના લગભગ 21 વર્ષોથી મોડલિંગ કરી રહી છે. પોતાની માં નાં કહેવા પર કેલીને એક બ્યુટી કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો જેના બાદ તેના માટે આગળ વધવાનાં દરવાજા ખુલતા જ ગયા હતા.

20 સાલથી સૌથી સેક્સીએસ્ટ લીસ્ટમાં છે શામિલ: 

2005 માં કેલીએ એકએચએમ ની મેગેઝીનની ‘100 સેક્સીએસ્ટ વુમેન ઇન દ વર્લ્ડ’ ની લીસ્ટમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 1998 થી તે આ જ સૂચિમાં છે. 2008 માં તે 34, 2009 માં 67 અને 2010 માં 7 મુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

1997 થી કરી રહી છે યુવાઓના દિલ પર રાજ:

1997 થી તેઓએ પોતાનું ટીવી કેરિયર સ્ટાર્ટ કર્યું. સુંદર ફેસ અને પરફેક્ટ ફિંગરને લીધે તે યુવાઓના દિલ પર તરત જ છવાઈ ગઈ હતી. વર્ષ 2007 માં ડાંસનાં રીયાલીટી શો માં પણ હિસ્સો લઇ ચુકી છે.

2000 માં મુવી કેરિયરની શરૂઆત:સૌથી પરફેક્ટ ફિગર વાળી કેલીને મુવી ‘સોર્તેડ’ થી પોતાનું કેરિયર સ્ટાર્ટ કર્યું હતું. આ મુવીમાં તેની નાની એવી ભૂમિકા હતી. તેના બાદ તેની બીજી મુવી ‘સ્કુલ ઓફ સીડક્શન’ હતી. આ મુવીમાં તેનો અભિનય ખુબ જ પ્રશંસા થઇ હતી.2010 માં રીલીઝ થયેલી ‘પીરાના 3D’ તેનું કેરિયરની સૌથી પહેલી સફળ ફિલ્મ હતી. જેનાથી તેની લોકપ્રિયતા વધુ વધી ગઈ હતી.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!