આ છે દુનિયાની સૌથી મોંઘી કાર, જેને ખરીદવા માટે અંબાણી પણ તરસી રહ્યા છે, કિંમત જાણીને ઉડી જાશે તમારા હોંશ….

0

દુનિયામાં અત્યાર સુધીમાં તમે એક થી એક શાનદાર કાર જોઈ હશે, પણ આજે અમે તમને એક એવી કાર વિશે જણાવીશું જે દુનિયાની સૌથી મોંઘી કાર જણાવામાં આવી રહી છે, તમને જાણીને નવાઈ લાગશે કે આ કાર ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પાસે પણ નથી.અમે વાત કરી રહ્યા છીએ  ‘Rolls Royce’ ની. રોલ્સ રોયસ ની તે કંપની છે જે પુરી દુનિયામાં સૌથી વધુ શાનદાર અને લગ્ઝરી કાર બનાવા માટે જાણવમા આવે છે. જો તમને સૌથી મોંઘી કારની કિંમતનો અંદાજો લગાવા વિશે કહેવામાં આવે તો તમે વધુ માં વધુ 10-20 કરોડ રૂપિયા સુધીનું અનુમાન લગાવશો. પણ અમે જે કારની વાત કરી રહ્યા છીએ તેની કિંમત તમારા અંદાજા કરતા અનેક ગણી વધુ છે. સાથે જ તેના ફીચર્સ તમારા હોંશ ઉડાવી દેશે.
જે ખાસ ફીચર્સ  ‘Rolls Royceમાં હોય છે, તેના ફીચર્સ અન્ય કોઈ કારમાં જોવા નહીં મળે. રોલ્સ રૉયસ એકદમ શાંત કાર છે, જે પુરી રીતે કસ્ટમાઇઝ હોય છે. જો બે રોલ્સ રૉયસ ને મળાવશો તો તેમાં તમને કોઈને કોઈ અંતર જોવા મળશે, કેમ કે તેઓની કોઈપણ કાર એક જેવી નથી હોતી.
દરેક  ‘Rolls Royce કારના કલર અને ઇન્ટિરિયરમાં અલગ-અલગ હિસાબે તૈયાર કરવામાં આવે છે. સૌથી ખાસ વાત એ છે કે  ‘Rolls Royce ના રોબોટ દ્વારા નહીં પણ ઈન્સાનો દ્વારા બનાવામાં આવે છે. જે સફાઈથી રોબોટ પણ કામ નથી કરી શકતા તેના કરતા વધુ બેહતર ઈન્સાનો તેને બનાવે છે. આ લગ્ઝરી કારની બોડી ખુબ જ બેલેન્સ્ડ છે.કારના એન્જીન અને તેના પાવરની વાત કરીયે તો આ લગ્ઝરી કારમાં 6.75 લીટર વી-12  એન્જીન આપવામાં આવ્યું છે જે ખુબ જ દમદાર છે. આ કારણે એક ખાસ ગ્રાહક માટે તૈયાર કરવામાં આવેલી છે. તેમાં દરેક એક ચીજ અલગ રૂપથી તૈયાર કરવામાં આવેલી છે જે કોઈ અન્ય  ‘Rolls Royce માં જોવા ન મળે. આ કારણે ફેન્ટમ-VII કૂપે ના એલ્યુમિનિયમ સ્પેસ ફ્રેમ ડિઝાઇન પર તૈયાર કરવામાં આવેલી છે. આ દુનિયાની અનોખી કાર છે, જેને બેહતરીન તરીકાથી તૈયાર કરવામાં આવેલી છે.ઇન્ટિરિયરની વાત કરીયે તો આ એસયુવી માં ટાઇટેનિયમ ઘડિયાળ, મૈકસેસ્સાર ઇબોની લાકડાનું કામ, પાલડો વુડ થી ક્રાફટ ઇન્ટિરિયર અને સીટર્સ અને ચીજો પર બેહતરીન લૈદર કરવામાં આવ્યું છે. આ કારની ફ્રેમને સૌથી પહેલા લાકડાથી તૈયાર કરવામાં આવ્યું છે. કારની કિંમતની વાત કરવામાં આવે તો આ લગ્ઝરી કારની કિંમત 84 કરોડ રૂપિયા છે.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!