આ છે દુનિયાની સૌથી જૂની હોટેલ, Guinness Book માં પણ છે નામ – Photos જોશો તો પાગલ થઇ જશો એટલા અદભુત છે

તમે ઘણીં હોટેલોમાં રોકાયા હશો, પણ આજે અમે જે હોટેલની વાત કરી રહ્યા છીએ, તે દુનિયાની સૌથી જૂની હોટેલ છે. જે અમેરિકા કે બ્રિટેનમાં નહિ પણ જાપાનમાં સ્થિત છે.1. ગિનીઝ બુકમાં શામિલ છે નામ:
જાપાનની આ હોટેલનું નામ  Nishiyama Onsen Keiunkan છે અને તે 705 A.D. નું બનેલું છે. જાપાનના યામાનાશી માં આ હોટેલ સ્થિત છે. વર્ષ 2011 માં તેને ગિનીઝ બુક દ્વારા સૌથી જૂની હોટેલની લિસ્ટમાં સૌથી પહેલું નામ આપવામાં આવ્યું છે.

2. પુશ્તોએ સંભાળ્યું કામકાજ:આ હોટેલને અત્યાર સુધી તેના માલિકની 52 પુશ્તોએ સંભાળ્યું છે. એટલે કે 52 વંશજ રહી ચુક્યા છે. વર્ષ 1997 માં તેને રિનોવેટ પણ કરવામાં આવ્યું હતું. રૂમની સંખ્યા 37 છે.

3.ગરમ પાણીનો પુલ:આ ઐતિહાસિક હોટેલની ખાસિયત એ છે કે તેમાં 6 ગરમ પાણીના પુલ છે. જેનું ખુબજ મહત્વ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે પહેલાના સમયમાં જયારે અહીં યૌદ્ધા લડ્યા પછી આવતા હતા, અને આ ગરમ પાણીમાં સુતા હતા જેથી તેઓની થકાવટ દૂર થઇ જાતિ હતી.

4. પહેરવા પડે છે પારંપરિક કપડાં:પહેલી વાત એ છે કે અહીં જૂતા કે બુટ પહેરીને નથી જઈ શકાતું અને બીજી વાત એ છે કે અહીં રહેવાના દરમિયાન માત્ર ને માત્ર પારંપરિક કપડા જ પહેરવાના હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!