આ છે દુનિયાના સૌથી પૈસાદાર પિતા બિલ ગેટ્સની દીકરી, લાઈફ સ્ટાઇલ જોઈને રહી જાશો હેરાન….

0

માઈક્રોસોફ્ટના સન્સ્થાપક બિલ ગેટ્સ ની ગણતરી દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિમાં થાય છે. બિલ ગેટ્સ લાંબા સમય સુધી ધનવાન લોકોની લિસ્ટમાં ટોપ પર પણ રહ્યા છે. જેને લીધે આજની તારીખમાં બિલ ગેટ્સ એક એવું જાણીતું નામ છે જેને દરેક લોકો જાણે છે. પણ શું તમે જાણો છો કે બિલ ગેટ્સની દીકરી જેનિફર કૈથરીન ગેટ્સ આગળના અમુક દિવસોથી મીડિયામાં ધૂમ મચાવી રહી છે. જેનિફર ક્યારેક પોતાની સુંદરતા તો ક્યારેક અન્ય કારણોને લીધે ચર્ચામાં રહે છે. આજે અમે તમને દુનિયાના ધનવાન પિતાની દીકરી જેનિફર ની લાઈફસ્ટાઇલ વિશે જણાવીશું.શું તમને ખબર છે કે જેનિફર ને ઘોડેસવારી નો ખુબ જ શોખ છે.
જાણનારા કહે છે કે જેનિફરને સારી એવી ઘોડે સવારી પણ આવડે છે.
એટલું જ નહીં બિલ ગેટ્સે જેનિફર માટે ફ્લોરિડા ના વેલિંગટન માં 53 કરોડની કિંમતનો એક બંગલો ખરીદ્યો છે જેમાં તે ઘોડેસવારી માટે પ્રેક્ટિસ કરે છે.
કહેવામાં આવે છે કે આ બંગલા પર દરેક વર્ષ વિન્ટર ઈકવેસ્ટરેન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.
આ ફેસ્ટિવલમાં 30 દેશોના 2800 ઘોડેસવાર મુકાબલા માટે દરેક વર્ષ આવે છે.
જેનિફરનો જન્મ 26 એપ્રિલ 1996 ના રોજ વોશિંગટનમાં થયો હતો. હાલ તે માત્ર 21 વર્ષની છે.
જેનિફરના નાના ભાઈ-બહેન પણ છે જેને તે ખુબ જ પ્રેમ કરે છે.
જેનિફર હાલ સેનફોર્ટ યુનિવર્સીટીથી બાયોલોજી માં સ્નાતક નો અભ્યાસ કરી રહી છે.જેનિફર હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો શેયર કરતી રહે છે. Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!